ફરાળી શિંગ ની સુખડી (Farali shing ni shukhdi recipe in gujarati)

Harita Mendha @HaritaMendha1476
ફરાળી શિંગ ની સુખડી (Farali shing ni shukhdi recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્ષ્ચર જાર લઈ તેમાં શિંગ દાણા ને તેલ છુટે ત્યાં સુધી પીસી લો.
- 2
એક કડાઈમાં માં ઘી ગરમ કરી તેમાં ગોળ ઉમેરી ગોળ ઓગળે ત્યાં સુધી હલાવતા રહો. ગોળ ઓગળી જાય પછી એકદમ સોફ્ટ થઈ જાય અને ઉપર આવી જાય પછી ગેસ બંધ કરી પીસેલા શિંગ દાણા ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 3
ગ્રીસ કરેલા મોલ્ડ માં શિંગ દાણા નું મિશ્રણ પાથરી એકસરખું સ્પ્રેડ કરી લો. સહેજ ઠરે પછી મનપસંદ શેઈપ માં કટ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પીનટ ચીકી રસમલાઈ શોટ્સ (Peanut Chikki Rasmalai Shots Recipe In Gujarati)
#GA4 #Week18 #chikkiમકરસંક્રાંતિ પર્વની ઉજવણી ચીકી વગર અધુરી લાગે છે. પણ મેં ચીકી ને અલગ રીતે સર્વ કરીનેમકરસંક્રાંતિ પર્વ માટે બેસ્ટ ડેઝર્ટ બનાવ્યું છે. Harita Mendha -
ફરાળી ચટણી
#ચટણીરાજકોટ ની લોકપ્રિય / પ્રખ્યાત સિંગદાણા ની ચટણી જે નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે... Jahnavi Chauhan -
શીંગ ચીકી
#GA4#week18શિયાળાની ૠતુ મા જેટલા પ્રમાણમાં ડ્રાઇફ્રુટ ખવાય છે તેટલા જ પ્રમાણમાં શીંગ(માંડવી ના બી )પણ ખવાય છે . કારણ કે તે પોષક તત્વો થી ભરપુર છે શરીર મા ઠંડી સામે લડવા ની તાકાત પણ આપે છે. Krupa -
-
-
-
-
-
-
ચોકલેટ પીનટ બટર બોર્ડ (Chocolate Peanut Butter Board Recipe In Gujarati)
#30minsબટર બોર્ડ એ અત્યાર ની ખુબ જ ટ્રેન્ડી ડીશ છે જે ફટાફટ તૈયાર થઈ જાય છે. પણ મેં રેગ્યુલર બટર બોર્ડ ને હેલ્ધી ટચ આપી ને બનાવ્યું છે. જેમાં રેગ્યુલર બટર ની બદલે પીનટ બટર નો ઉપયોગ કર્યો છે કે જેમાં સારા પ્રમાણમાં પ્રોટીન, વિટામિન, મેગ્નેશિયમ , પોટેશિયમ અને ઝીંક હોય છે જે હેલ્થ માટે ફાયદાકારક છે અને ટેસ્ટી બનાવવા માટે એમાં કોકો પાઉડર અને મધ નો ઉપયોગ કર્યો છે. Harita Mendha -
શીંગની ચીકી(Shing chikki recipe in gujarati)
શિયાળામાં ગોળની ચીકી ખાવાની ખૂબ જ મજા આવે છે. મને તો બધી જ ચીકી ખૂબ જ ભાવે છે. અત્યાર સુધી મમ્મી અને સાસુનાં હાથની ચીક્કી ખાધી છે. આજે મેં પહેલીવાર ચીકી બનાવી છે. જે તમારી જોડે શેર કરૂ છું. Deval maulik trivedi -
શીંગ ની બરફી
#મીઠાઈશીંગ ની બરફી વ્રત ઉપવાસ માં પણ ખાઈ શકાય છે.તેમાં ઘી,તેલ કે દૂધ,માખણ,કન્ડેન્સ્ડ મિલ્ક ની જરૂર નથી.બહુ ઓછાં સમય માં, ઓછી સામગ્રી થી બની જાય છે. Jagruti Jhobalia -
શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)
#MSMakarsankrati special challange Vaishaliben Rathod -
-
-
-
-
-
-
-
ફરાળી સુખડી (Farali shukhadi recipe in Gujarati)
#માઈફરસ્ટરૅસીપી #ઉપવાસકૉરૉના માટે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરેતે માટે ઊપયોગ માં લઈ તેવી સ્વ|દીષ્ટ વાનગી. Hetal Patadia -
-
શીંગ ની સુખડી (Shing Sukhdi Recipe In Gujarati)
#WDHappy women's day..ચાલો બધા મોં મીઠું કરી લો.. Daxita Shah -
-
ખારી શિંગ
#GA4#week12 ખારી શીંગ સાંભળી નાના મોટા ના મોઢા માં પાણી આવી જાય છે. જમ્યા પેહલા જમ્યા પછી ખાવામાં મજા આવે છે. Anupama Mahesh -
રાજગરા ની ચીક્કી (Rajgira Chikki Recipe In Gujarati)
#SJR#cookpad_guj#cookpadindiaપ્રોટીન થી ભરપૂર રાજગરો એ મોટા ભાગે ફરાળી વાનગી બનાવા માં વપરાય છે. રાજગરો લોટ, અનાજ અને ભાજી ના સ્વરૂપે વપરાય છે. આ પ્રોટીન થી ભરપૂર રાજગરા ને ફરાળ સિવાય પણ વાપરવો જોઈએ. આજે મેં રાજગરા થી ધાણી બનાવી તેની ચીક્કી બનાવી છે. જે ફરાળ માં વાપરી શકાય છે. Deepa Rupani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13264979
ટિપ્પણીઓ (2)