રાજકોટ ની લીલી ચટણી

Sunita Vaghela @cook_sunita18
#ચટણી
આ ચટણી રાજકોટ ની ફેમસ ચટણી છે. જે ઘરમાં બનાવી ને સાચવી શકાય... ફ્રીજ માં મુકી દો.. એમાં થોડું પાણી ઉમેરીને વાપરવા નાં ઉપયોગ માં લઇ શકાય..
રાજકોટ ની લીલી ચટણી
#ચટણી
આ ચટણી રાજકોટ ની ફેમસ ચટણી છે. જે ઘરમાં બનાવી ને સાચવી શકાય... ફ્રીજ માં મુકી દો.. એમાં થોડું પાણી ઉમેરીને વાપરવા નાં ઉપયોગ માં લઇ શકાય..
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી ભેગી કરી લો..
- 2
એક મિક્સર જાર માં ક્રશ કરી લો..
- 3
એમાં લીંબુનો રસ નાખી ને બરાબર મિક્ષ કરી લો.. તૈયાર છે રાજકોટ ની લીલી ચટણી..
Similar Recipes
-
-
રાજકોટ ની ફેમસ લીલી ચટણી (Rajkot Famous Lili Chutney Recipe In Gujarati)
#CT મૈં સીટી ફેમસ વાનગી માં રાજકોટ ની ફેમસ ગોરધન ભાઈ ની ચટણી બનાવી છે.આ ચટણી બનાવવા માં ખુબજ સરળ છે તેમજ આ ચટણી ને તમે ૧૫ દિવસ સુધી સ્ટોર કરી વાપરી શકો છો. Heejal Pandya -
રાજકોટ ની ચટણી(Rajkot Chutney Recipe in Gujarati)
#GA4#WEEK4#Chutney#GUJARATI#COOKPADGUJ#COOKPADINDIA રાજકોટ ની આ સુકી ચટણી બંને જ પ્રખ્યાત છે. આ ચટણી ને ખાખરા, થેપલા, ભાખરી, ઢોકળા વગેરે સાથે ખાઈ શકાય છે. આ ચટણી લાંબા સમય સુધી સાચવી શકાય છે. Shweta Shah -
રાજકોટ ની ચટણી
#cookpadindiaઆ ચટણી રાજકોટ માં ગોરધન ભાઈ ની ખુબ ફેમસ છે આ ચટણી વેફર ચેવડો,સેન્ડવીચ અને ફરસાણ સાથે સરસ લાગે છે. Rekha Vora -
રાજકોટ ની પ્રખ્યાત ચટણી (Rajkot Famouse Chutney Recipe In Gujarati)
#GA4#Week4ઘરે બનાવી સ્ટોર કરી શકાય છે રાજકોટ ની પ્રખ્યાત ચટણી Dilasha Hitesh Gohel -
રાજકોટની ફેમસ ચટણી(Rajkot Famous Chutney Recipe In Gujarati)
#RJSરાજકોટની ફેમસ ચટણી ટૅન્ગી અને સ્પાઇસી ચટણી છે. તેને વેફર, ચિપ્સ, ભજિયાં, ચેવડો તથા અન્ય સાથે ખાઈ શકાય.આ ચટણી સૂકી જ ૪-૫ મહિના ફ્રિજમાં સાચવી શકાય, પણ પીસતી વખતે પાણી જરા પણ ન નાખવું. સૂકી જ વાપરી શકાય અથવા જ્યારે જેટલી વાપરવી હોય એમાં પાણી કે દહીં ઉમેરીને વાપરી શકાય. Dr. Pushpa Dixit -
રાજકોટની લીલી ચટણી (Rajkot Famous Green Chutney Recipe In Gujarati)
#CT આજે મેં રંગીલા રાજકોટની વર્લ્ડ ફેમસ એવી લીલી ચટણી બનાવી છે. આ ચટણી સેન્ડવીચ, ઢોકળા, ભજીયા, ચાટ, ભેળ, થેપલા, પરોઠા વગેરે અનેક વાનગીઓ સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ચટણી ને ફ્રીઝ માં 15 થી 20 દિવસ સુધી અને ડીપ ફ્રીઝ માં ૨ થી ૬ મહિના સુધી ઈઝીલી સ્ટોર કરી શકાય છે. આ ચટણી બનાવવા માટે તીખા લીલા મરચાં, સીંગદાણા, મીઠું અને લીંબુનો ઉપયોગ કરવામાં આવે છે. Asmita Rupani -
રાજકોટ ની લીલી ચટણી (Rajkot Lili Chutney Recipe In Gujarati)
#RJS#cookpadindia#cookpadgujaratiરાજકોટ ની લીલી ચટણી Ketki Dave -
રાજકોટ ની લીલી ચટણી (Rajkot Lili Chutney Recipe In Gujarati)
#RJS રાજકોટ ની લીલી ચટણી ઓહહૂ મોમા પાણી આવી જાય હો આજ બનાવી છે Harsha Gohil -
રાજકોટ ની ફેમસ પિનટ ચટણી(Peanuts Chutney Recipe in Gujarati)
#week12#GA4#peanutsરાજકોટ ની ખુબજ પ્રખ્યાત પિનટ લીલામરચાં ની ખાટી તીખી ચટણી જે દરેક જાતના ફરસાણ,ચાટ,સનેક્સ,પરોઠા ,સેન્ડવીચ કે સાઊથ ઇન્ડિયન રેસિપી,અને ઢોકળા એ બધાં સાથે સર્વ કરી શકાય આ ચટણી થી તેના ટેસ્ટ માં પણ વધારો થાય છે અને ખુબજ સ્વાદિષ્ટ ટેસ્ટી લાગે છેઅને પાછી ખુબજ થોડા ઘટકો થી અને ફટાફટ બની જાય છે અને એઇર ટાઈટ બોટલ માં ભરી સ્ટોર કરવાથી 20થી 25 દિવસ સુધી સારી રહે છે Hetal Soni -
-
રાજકોટ ફેમસ યેલો ચટણી (yellow Chutney Recipe in Gujarati)
#સાઈડ#પોસ્ટ ૧રાજકોટ મા ચેવડા અને વેફર્સ જોડે આ ચટણી બહુ જ વખણાય છે. Avani Suba -
રાજકોટ ની ફેમસ ચટણી (Rajkot Famous Chutney Recipe In Gujarati)
#RJS#cookpadgujarati#cookpadindia રાજકોટ ની આ ચટણી ટેસ્ટ માં તીખી હોય છે.તેમાં લીલા મરચાં, શીંગદાણા,મીઠું,હળદર અને લીંબુ નો ઉપયોગ કરી બનાવાય છે તે ગાંઠિયા,ફાફડા,ભજીયા,ચાટ,સેન્ડવિચ માં વ્યરાય છે.આ ચટણી બનાવતી વખતે પાણી નો ઉપયોગ નથી થતો એટલે લાંબો સમય ફ્રીઝ માં સ્ટોર કરી શકાય છે અને જ્યારે ઉપયોગ માં લેવી હોય ત્યારે તેમાં દહીં,છાશ કે પાણી નો ઉપયોગ કરી ઢીલી કરી ને વપરાય છે. Alpa Pandya -
રાજકોટની ફેમસ શીંગદાણા મરચા ની ચટણી (Rajkot Famous Shingdana Marcha Chutney Recipe In Gujarati)
આ ચટણી રાજકોટ ની ચટણી વખણાય છે. તે વેફર ભજીયા રોટલી બધા સાથે સરસ લાગે છે. શીંગદાણા મરચા ની ચટણી રાજકોટની ફેમસ ચટણી Pinky bhuptani -
મુંબઈ ની રોડસાઈડ ગ્રીન ચટણી / સેન્ડવીચ ચટણી
આ રોડસાઈડ ચટણી બધી ચાટ માં વાપરી શકાય છે.મુંબઈ ની બહુજ ફેમસ રોડસાઈડ ચટણી છે આ.. ....જે બધા જ ફરસાણ માં પણ વાપરી શકાય છે. આ ચટણી સેન્ડવીચ માટે પણ બેસ્ટ છે.તો ચાલો જોઈએ તીખી તમતમતી મુંબઈ ની રોડસાઈડ ગ્રીન ચટણી / સેન્ડવીચ ચટણી ની રેસીપી. Bina Samir Telivala -
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
#GA4#Week4આ ચટણી ને તમે સેન્ડવીચ ઢોકળાં કે પછી કોઈ પણ ચાટ માટે ઉપયોગ માં લઇ શકાય તેને એક ડબ્બામાં ભરી ફિજ મા એક વીક સુધી સાચવી શકાય છે Dipti Patel -
ચટણી (Chutney Recipe In Gujarati)
રાજકોટ /જામનગર /સ્પેશિયલ રેસીપી#RJS : ચટણી રાજકોટ મા ગોરધનભાઈ ની ચટણી વખણાય છે .આ ચટણી કોઈપણ ફરસાણ , ચાટ કે પછી વેફર સાથે પણ ખાઈ શકાય છે. આ ચટણી ખાટી અને તીખી હોય છે. Sonal Modha -
લીલી ચટણી (Green Chutney Recipe in Gujarati)
#Haraઆ ચટણી માં લીલી હળદર ના લીધે એનો કલર ખૂબ જ સારો આવે છે. Kajal Sodha -
-
કુરજી ની ચટણી (Kurji Chutney Recipe In Gujarati)
#RJS સૌરાષ્ટ્ર માં થોડું તીખુ ખાવા નો રિવાજ તેમાં પણ ચટણી ને ફરાળી ચેવડો પૌવા નો ચેવડો સાથે હોય તો વાત શું પુછવા. રાજકોટ ના પેંડા વેફર સાધના ની ભેળ ચંદુભાઈ ની પાણી પૂરી પટેલ આઈસ્ક્રીમ મગનલાલ આઈસ્ક્રીમ હમણાં તારો ચાપડી જયેશ રેસકોર્ષ ના સમોસા આ... હ.... ઘણું બધું HEMA OZA -
કોથમીર ફુદીના ની ફરાળી ચટણી (Kothmir Pudina Farali Chutney Recipe In Gujarati)
ફરાળમાં થોડું તીખુ અને ચટાકેદાર વાનગી ખાવા ની મજા આવે છે. તો ફરાળ માં ખવાય તેવી ચટણી કોથમીર ફુદીના ની ચટણી બનાવી છે. Sonal Modha -
ચટણી (Chutney Recipe In Gujarati)
રાજકોટ ની ફેમસ પીળી ચટણી માં મે અત્યારે કાચી કેરી નો ઉપયોગ કર્યો છે Sonal Karia -
-
સીંગદાણા ની ચટણી(Peanuts Chutney Recipe in Gujarati)
#GA4#week12#peanutsસીંગદાણા તીખા મરચાં અને કેપ્સિકમ ની ચટણી કોઈપણ બાઈટ એટલે કે વેફર્સ, ચોળાફળી,સોયા સ્ટીક ,સોજી સ્ટીક ની સાથે ખુબ જ સરસ લાગે છે. Dr Chhaya Takvani -
-
-
ગોળ આંબલી ની ચટણી (Jaggery Tamarind Chutney Recipe In Gujarati)
ગોળ આમલીની ચટણી દરેક ચાટમાં વપરાતી ચટણી છે. આ ચટણી તમે વધારે બનાવી ફ્રીજ માં લાંબો સમય સુધી સાચવી શકાય છે. Vaishakhi Vyas -
-
રાજકોટની ફેમસ લીલી ચટણી (Rajkot Famous Green Chutney Recipe In Gujarati)
#RJS#રાજકોટ_સ્પેશિયલ#cookpadgujarati મિત્રો, એવું કહેવાય છે કે જે કોઈ એક વાર રાજકોટ ની ચટણી નો સ્વાદ લઈ લે છે તે જીંદગીભર આ ચટણી ના ટેસ્ટ ને ભૂલતો નથી. આ ચટણીને વેફર, ચીપ્સ, ભજીયા, સમોસા, ચેવડો તથા અન્ય સાથે ખાઈ શકાય છે. આપણાં માંથી જે કોઈના સગા-સંબંધી રાજકોટ માં રહેતા હશે તે અવશ્ય તેમની પાસે થી આ ચટણી મંગાવતા હશે અને ઘરબેઠા તેમનો સ્વાદ લેતા હશે. પરંતુ, જો તમને આ ચટણી ની રેસીપી જ ખબર પડી જાય તો તમારે રાજકોટ થી ચટણી મંગાવીને તે આવે ત્યાં સુધી તેની રાહ નહીં જોવી પડે. તો ચાલો આજે આપણે રાજકોટ ની પ્રખ્યાત ચટણી ઘરેબેઠા કેવી રીતે બનાવવી તે અંગે ની રેસીપી બનાવતા શીખીશું. Daxa Parmar -
રાજકોટ ની ફેમસ ચટણી(Rajkot Ni Famous Chutney Recipe in Gujarati)
#GA4#Week4#ચટણી કહેવાય છે ને કે "જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત ".ખરેખર ગુજરાત ની દરેક વાત અનોખી છે.સૌરાષ્ટ્ર ની લીલી ચટણી વિશે વાત કરવાની છે. જેનો સ્વાદ ક્યારેય નહીં ભુલી શકવાનાં. ઓરીજીનલ ચટણી માં લીંબુ ના ફૂલ નાખવામાં આવે છે. જે 20 -25 દિવસ સુધી બગડતી નથી. Bina Mithani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12701238
ટિપ્પણીઓ (5)