રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ 1 વાસણમા ઘઉં નો લોટ લ્યો
- 2
પાલક નાં જૂઇસ થી લોટ બાંધો
- 3
કોબી,ગાજર,કેપ્સીકમ,ડુંગળી ને ઝીણું સમારી ને એમા મીઠુ,મરચું,ચાટ મસાલો ઉમેરી મિક્સ કરી લો
- 4
ત્યાર બાદ પાલક નાં લોટ થી 2 સરખી રોટલી વણી લ્યો
- 5
બન્ને રોટલી ની વચ્ચે કાચું સમારેલૂ ઉમેરી અને રોટલી ની બધી કોર ને હળવે થી દબાવી ને હળવે થી વણવું
- 6
ત્યારબાદ લોઢી પર પરાઠા ની જેમ તેલ લગાવી ધીમા ગેસ પર શેકી લેવું
- 7
ત્યારબાદ સર્વિંગ ડીશ મા પીઝા કટર થી કટ કરી ચીઝ થી ગાર્નીંસ કરવું
- 8
ટામેટા સોસ અથવા દહી સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
નુડલ્સ પેનકેક વિથ પાલક સોસ(Noodles Pancake with Palak Sauce Recipe In Gujarati)
#GA4#Week2 Sweety Lalani -
તવા ચીઝ બર્ગર
#તવા હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા સાથે શેર કરીશ તવા ચીઝ બર્ગર. જે બાળકોને અને મોટા સૌને ફેવરિટ છે .ખૂબ જ ટેસ્ટી છે . Bharati Ben Nagadiya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વ્હીટ ફ્લોર પિઝા
વ્હીટ ફ્લોર પિઝા એક healthy પિઝા છે. જે ઘઉં નાં લોટ માંથી બનવા મા આવે છે. ઘરમાં માં નાના થી લઈ મોટા ને ભાવે છે.#સુપર શેફ 2#વીક 2#flour#માઇઇબુક#વીક મીલ 5# રેસિપિ 6 Hinal Jariwala Parikh -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11495002
ટિપ્પણીઓ