રવા બ્રેડ પીઝા(Rava bread pizza recipe in gujrati)

Vandna bosamiya @Vandna_1971
#goldenapron3
#week19#curd
રવા બ્રેડ પીઝા(Rava bread pizza recipe in gujrati)
#goldenapron3
#week19#curd
રાંધવાની સૂચનાઓ
- 1
તપેલી મા વાટકી રવો લેવો અને દહીં નાખી પલાળી દેવો
- 2
1પેકેટ બ્રેડ નું લેવું
- 3
કોબી,ડુંગળી,કેપ્સિકમ અને ટામેટા ઝીણા સુધારી લેવા અને બધુ મિક્સ કરી દેવું
- 4
ગેસ ઉપર લોઢી ગરમ કરવા મુકવી અને લોઢી ઉપર તેલ મુકી 2 બ્રેડ શેકવા મુકવી અને સેજ શેકાય જાય એટ્લે બીજી સાઈડ ફેરવવી અને રવા નું ખીરુંચમચી થી લગાવવું અને ઉપર વેજીટેબલ સુધારેલ તે રવા ઉપર પાથરવા અને ચાટ મસાલો છાંટવો અને તવીથા થી દબાવવૂ અને ઉલ્ટાવિ નાખવી પછી શેકવા દેવી
- 5
તો તૈયાર છે રવા બ્રેડ પીઝા તેની ઉપર ચીઝ ખમનવૂ અને ટોમેટો સોસ સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બ્રેડ પીઝા(Bread pizza Recipe in Gujarati)
#GA4#WEEK10#Cheese#Mycookpadrecipe 26, આ વાનગી જાતે જ બનાવી છે, ઓછી વસ્તુ ઘર માં લગભગ મળે એવી વસ્તુ અને આર્થિક પણ પરવડે એવી દરેક વસ્તુ ને ધ્યાન માં રાખી આ વાનગી બનાવવા ની પ્રેરણા મળી. ઝટપટ બને અને પોસાય એમ દરેક મુદ્દા ધ્યાને રાખ્યા. Hemaxi Buch -
-
-
-
-
-
ચીઝી બ્રેડ પીઝા (Cheese Bread Pizza Recipe in Gujarati)
#GA4#week22#pizza bread પીઝા જલદી બની જાય છે અને બધા ને ભાવતી વાનગી છે. Reshma Tailor -
-
બ્રેડ ચીઝ પિત્ઝા(bread pizza in Gujarati)
#માઈઇબુક4 મારા all-time પ્રિય...બ્રેડ પિત્ઝા... જલ્દી બની જાય અને બઉ ઓછી વસ્તુ થી બની જાય છે Nishita Gondalia -
-
-
-
-
-
-
-
-
-
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
બ્રેડ પીઝા છોકરાઓના બહુ ફેવરિટ હોય છે અને મોટા ના પણ ફેવરિટ હોય છે આજે જોઈએ બ્રેડ પીઝા ની રેસીપી Vidhi V Popat -
-
-
-
-
-
-
-
-
વેંજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ(vej grill cheese sandwich recipe in Gujarati (
#માઇઇબુક#પોસ્ટ30#goldenapron3#week1#onion#carrot#goldenapron3#week24#grill Vandna bosamiya -
ઇન્સ્ટન્ટ બ્રેડ પીઝા (Instant Bread Pizza Recipe In Gujarati)
#RC2White recipeWeek-2(નો બેક) ushma prakash mevada
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12668472
ટિપ્પણીઓ