વ્હીટ ફ્લોર પિઝા
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં નો લોટ થોડોક ભાખરી જેવો બાંધી લો. પછી ૫ થી ૮ ભાખરી બનાવી લો.
- 2
હવે ૧ /૨ કપ મકાઈ ના દાણા, ૧ મોટી ડુંગળી, ૧ કેપીસીકમ (શિમલા મિર્ચી), ૧ નંગ ગાજર આ બધા ને ઝીણા કાપીને બધું મિક્સ કરી દો. પછી તેમાં ૧ ચમચી ચિલી ફ્લેક્સ,૧ ચમચી ઓરેગૅના, ૧ /૨ ચમચી આમચૂર પાઉડર, મીઠું સ્વાદ અનુસાર નાંખી ને ફરીથી બધું મિક્સ કરી દો.
- 3
હવે ભાખરી ની ઉપર પિઝા સોસ લગાવી દો. પછી તેની ઉપર તૈયાર કરેલું મિક્સ લગાવી દો. હવે તેની uper મેઓનીઝ લગાવી દો. (તમે તૈયાર કરેલા મિક્સ માં પણ મેઓનીઝ લગાવી શકો છો).
- 4
હવે તેની ઉપર ચીઝ નાંખી દો. હવે એક નોનસ્ટિક પેન માં તેલ કે ઘી લગાવી ને તૈયાર કરેલી પિઝા ભાખરી ને મુકો જયાં સુધી ચીઝ ઓગળે નય ત્યાં સુધી મૂકી રાખો.
- 5
ચીઝ ઓળાગતા તેને પૅન માંથી બહાર કાઢી લો. હવે તેની ઉપર ટોમેટો સોસ લગાવી શકો છો. તૈયાર છે ગરમાં ગરમ અને હેલ્થી ટેસ્ટી રોટલી પિઝા... 😋😋😋😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મકાઈ ના પકોડા(makai na vada recipe in Gujarati)
#સુપર શેફ 3#વીક 3#મોન્સૂન#વીક મીલ 6#માઇઇબુક#રેસિપિ 7 Hinal Jariwala Parikh -
ભાખરી પિઝા.(Bhakri Pizza Recipe in Gujarati.)
#EBWeek13 આ એક પિઝા નું ગુજરાતી વર્ઝન છે.અમદાવાદ માં સ્ટ્રીટ ફૂડ તરીકે ફેમસ છે.ગુજરાતી ઘરો માં ભાખરી જાણીતી છે.પિઝા માટે મેંદા ના બદલે ઘઉં ના લોટ નો ઉપયોગ કરવા થી હેલ્ધી ડીશ બને છે.બાળકો ને ભાખરી સાથે સલાડ ખવડાવવા માટે નું બેસ્ટ ઓપ્શન્સ છે.બ્રેકફાસ્ટ અને લાઈટ ડીનર માટે પરફેક્ટ ડીશ છે. Bhavna Desai -
વેજ ચીઝ બ્રેડ પિઝા (Veg. Cheese Bread Pizza Recipe In Gujarati)
#GA4 #WEEK17પિઝા ના રોટલા નાં હોય ત્યારે ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કરી પિઝા બનાવી શકાય. Bhoomi Talati Nayak -
પિઝા (નો ઓવન-નો યીસ્ટ) (pizza recipe in Gujarati)
#NoOvenBakingકુકપેડ એ શેફ નેહા સાથે નો ઓવન બેકિંગ શીખવાની તક તો આપી જ છે સાથે અમારો ઉત્સાહ વધારવા તેમની બનાવેલી વાનગી રીક્રિએટ કરી અમારી કલ્પનાશક્તિ અને રસોઈકલા ને પ્રદર્શિત કરવાની પણ તક આપી છે.શેફ નેહા એ બનાવેલા નો ઓવન, નો યીસ્ટ ઇન્સ્ટન્ટ પિઝા મેં પણ બનાવ્યા, જુદા જુદા 3 સ્વાદ સાથે. બહુ જ સરળ રીતે, ઘઉં ના લોટ થી બનેલા આ પિઝા ખરેખર બહુ સ્વાદિષ્ટ બન્યા છે. Deepa Rupani -
થીન ક્રસ્ટ પિઝા (thin crust pizza recipe in Gujarati)
#noovenbakingનેહા મેમ નાં વિડિયો માંથી આ ઇનસ્પિરેશન મળી..... જેમાં બેઝ ઘઉં નાં લોટ નો છે.Thankyou Neha madam Riddhi Shah -
રવા પિઝા
#ફ્યુઝનઆ રેસિપિ માં રવા ના ઢોકળા નો મેં પિઝા બેઝ તરીકે ઉપયોગ કર્યો છે... મેંદા કરતા રવો બેસ્ટ છે Tejal Vijay Thakkar -
# બોલ સ્ટફ પીઝા(ball stuff pizza recipe in Gujarati)
# માઇઇબુક# સુપર શેફ 2#Hii દોસ્તો પિઝા ની એક નવી જ વેરાઈટી બોલ સ્ટફ પિઝા Anita Shah -
વેજીટેબલ પીઝા (vegetable pizza recipe in Gujarati)
#NoOvenBakingશેફ નેહા એ બનાવેલા નો ઓવન, નો યીસ્ટ ઇન્સ્ટન્ટ પિઝા મેં પણ બનાવ્યા મે તેમા પનીર અને કોર્ન પણ ઉમેર્યા ,ઘઉં ના લોટ થી બનેલા આ પિઝા ખરેખર બહુ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે Kajal Rajpara -
ઢોકળા પિઝા.
#CulinaryQueens#ફ્યુઝનવીકઆ કોન્ટેસ્ટ માટે મેં ઇન્ડો ઇટાલિયન ડીશ તૈયાર કરી છે.. ગુજરાતી ઓને ઢોકળા અતિ પ્રિય.. અને આજ ના છોકરા ઓને પીઝા. પિઝા મેંદા માંથી બનેલ હોય.. માટે ઢોકળા ના ખીરું થી પિઝા નો રોટલો બનાવ્યો.. જ પસંદ આવશે આપને.. Tejal Vijay Thakkar -
-
હાંડવા પિઝા
#કાંદાલસણ #goldenapron3# વીક 12 # દહી, ટોમેટોગુજરાતી ઓનો ફેવરીટ હાંડવામાં થોડુક ટ્વીસ્ટ કર્યું છે પિઝા હાંડવા બનાવ્યા છે મોસ્ટલી બાળકોને હાંડવો ભાવતો નથી પણ પિઝા હાંડવો હોય તો માંગે છે ખાવા માટે પિઝા હાંડવા ચીઝ આવે છે એટલે બહુ જ મસ્ત લાગે છે Pragna Shoumil Shah -
સ્ટ્રીટ સ્ટાઈલ વેજ ચીઝ પિઝા 😋(Veg cheese pizza recipe in gujarati)
#GA4#Week10#Cheese Dimple Solanki -
-
પિઝા બાઉલ(Pizza bowl recipe in gujarati)
#GA4#Week10#Cheeseઆ પિઝા ખૂબ જ સરળતા થી અને ઝડપ થી બની જશે. નાની નાની ભૂખ માટે પરફેક્ટ ડિશ છે. નાના બાળકો થી લઈ મોટા લોકો ને પણ પસંદ આવશે. Shraddha Patel -
ડોમીનોઝ સ્ટાઈલ વ્હીટ ફ્લોર ટાકોસ (Dominos Style Wheat Flour Tacos Recipe In Gujarati)
#MRC વરસતા વરસાદ ની સીઝનમાં તીખું મસાલેદાર ખાવાની મજા આવે છે આજે મેં ડોમીનોઝ સ્ટાઈલ વ્હીટ ફ્લોર ટાકોસ બનાવીયા તમે પણ જરૂર બનાવસો Jigna Patel -
-
થીન ક્રસ્ટ તવા પિઝ્ઝા (thin crusht tava pizza in gujarati)
#Noovenbakingમેં પણ શેફ નહા ની રેસીપી ફોલ્લૉ કરી ને થીન ક્રસ્ટ તવા પિઝ્ઝા બનવ્યા છે. જેમાં બેઝ માં ઘઉં નો લોટ નો ઉપયોગ કર્યો છે. Kinjalkeyurshah -
મેયો પિઝા 🍕🍕🍕🍕(mayo pizza recipe in Gujarati)
#noovenbakingઆ પિઝા માં ટામેટા નો ઉપયોગ કરેલ નથી... જેથી કરી ઘણા વડીલ લોકો કે જેમણે ટામેટા ખાઈ નથી સકતા એમને માટે આ પિઝા બનાવી શકાય.... તથા બેઝ ઘઉં નાં લોટ નો છે. Riddhi Shah -
-
વેજ પિઝા (Veg. Pizza recipe in Gujarati)
#GA4#week14#cabbage...આજે મે બધા ને ભાવે એવા અને નામ સાંભળી ને j મોંઢા માં પાણી આવી જાય એવા પિઝા બનાવ્યા છે. એમાં પણ બાળકો ની તો સૌથી પ્રિય વાનગી એટલે પિઝા!!!.... Payal Patel -
-
બ્રેડ પિઝા (bread pizza recipe in gujarati)
#માઇઇબુકબ્રેડ પિઝા એક બનાવા માં એક દમ સરળ છે અને ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે Swara Parikh -
-
ફુલ્લી લોડેડ વેજ પિઝા
#goldenapron3#week -6#પિઝા#એનિવર્સરી#વીક-3#મેઇનકોર્સગોલ્ડન એપ્રોન આ વિક હું પિઝા ની રેસીપી લાવી છું મારા અને સૌ ના ફુલ્લી વેજ થી લોડેડ પિઝા .. Kalpana Parmar -
ભાખરી પિઝા(Bhakhri pizza Recipe in Gujarati)
#trendભાખરી પિઝા મા ઘઉં નો લોટ ઉપયોગ કરે છે. પીત્ઝા ખાવ મા ખુબ જે સ્વાદિષ્ટ લગે છે. Zarna Jariwala -
વેજ. પિઝા(Veg pizza recipe in Gujarati)
#trend 2#Week 1પિઝા બધા ને ભાવતી વાનગી છે. તો આજે આપણે ઈસ્ટ વગર, ઓવન વગર પિઝા બેઝ બનાવીશું. Reshma Tailor -
તવા બ્રેડ પિઝા
#તીખી#એનિવર્સરી# વીક -3#મેઈન કોર્સ#goldenapron3#week -6#પઝલ -શબ્દ-પિઝાબ્રેડ પિઝા એ બાળકો માટે ખૂબ જ ભાવતા પિઝા છે . તેમને લૂંચ બોક્સ માં આપી શકાય છે. મેં અત્યારે તવા પિઝા બ્રેડ બનાવ્યા છે. જે મને ભાવતા પિઝા છે.આમાં ચીઝ નો જેટલો ઉપયોગ કરો એટલો સારો. તો આજ ની છેલ્લી પોસ્ટ તવા બ્રેડ પિઝા.. Krishna Kholiya -
માર્ગરીટા પિઝા (Margarita Pizza recipe in Gujarati)
#NoOvenBaking#withoutoven#KadaiPizza#WheatPizza#CheezePizza#Recipe1માસ્ટરશેફ નેહા શાહ ની પિઝા રેસિપી રિક્રીએટ કરી બીજા એક પીઝા બનાવ્યા મારા દિકરા માટે સ્પેશિઅલ માર્ગરીટા પિઝા જે એને બહુ ભાવ્યા. Sachi Sanket Naik -
ભાખરી પિઝા (Bhakhri Pizza Recipe in Gujarati)
#EB#week13#MRC#Cookpadgujarati ભાખરી પિઝા ગુજરાતીઓ નો મનપસંદ પિઝા નો પ્રકાર છે જે રેગ્યુલર પિઝા કરતા એકદમ અલગ રીતે બનાવવામાં આવે છે. ભાખરી પિઝા બનાવવા માટે ઘઉંના લોટ ની જાડી ભાખરી નો બેઝ બનાવવામાં આવે છે અને એના ઉપર ટામેટાનો મીઠો અને તીખો સૉસ લગાડી ઉપર કાંદા કેપ્સિકમ મૂકી બેક કરવામાં આવે છે. કઢાઈ પિત્ઝા ને બેક કરતા પહેલા સારા એવા પ્રમાણ માં ચીઝ છીણી ને નાખવામાં આવે છે. પિઝા ને બેક કર્યા પછી પણ ઉપરથી ચીઝ છીણી ને ઉમેરી સકાય છે.. બંને પ્રકાર ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. ભાખરી પિઝા રેગ્યુલર પિઝા કરતા હેલ્ધી છે. આ પિત્ઝા બાળકો ને ખુબ જ પ્રિય હોય છે Daxa Parmar -
પિઝા પરોઠા
#બર્થડે પિઝા નુ નામ પડે એટલે બાળકો ને મોમાં પાણી આવી જાય આ એકદમ હેલ્દી ડીશ છે જેમાં બધા વેજીવેજિટેબલે આવી જાય અને ઘઉં નો લોટ આવી જાય બાળકો ને જરાય નડે નહિ. બર્થડે માં પિઝા તો હોય જ પણ મેંદા ના બદલે ઘઉં ના પરોઠા બનાવી જોવો મજા આવશે. Namrata Kamdar
More Recipes
ટિપ્પણીઓ (3)