રાંધવાની સૂચનાઓ
- 1
બધી દાળ ને 1 બાઉલ માં લઇ ને ધોઈ લેવી. સરખા પ્રમાણ માં જ લીધે લી છે 4 વસ્તુ. પછી 2 કલાક પલાળવી
- 2
ત્યાર બાદ મીક્સચર જાર માં પાણી નિતારી ને દાળ ચોખા ઉમેરવા.ત્યાર બાદ તેમાં દહીં 1 ચમચી, હળદળ, અને મીઠું ઉમેરવું. સરસ લીશું બેટર બનાવી લેવું..
- 3
ત્યાર બાદ તે બેટર માં ઇનો ઉમેરી સરસ હલાવવું. મીઠું પેલેથી ઉમેરેલ જ છે.આદુ મરચા ની પેસ્ટ ઉમેરવી. ત્યાર બાદ ઢોકળીયા ને ગરમ કરી એક પ્લેટ માં તેલ થી ગ્રીસ કરી ને આ બેટાર પાથરવું.
- 4
હવે બેટાર પાથરી ઉપર થી ચટણી છાંટવી.ત્યારબાદ 10 મિનિટ કૂક થવા દેવું, ત્યારબાદ પ્લેટ ઠારી જઈ એટલે ઉપર તેલ ચોપડવું.
- 5
કાપી ને ચટણી સાથે પીરસો.તો મિત્રો તૈયાર છે લાઈવ ઢોકળા.....સરળ અને ફટાફટ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લાઈવ ઢોકળા
દરેક ગુજરાતી ના ઘર માં ઢોકળા તો બનતા જ હોય છે પણ તેને બનાવવાની દરેક ની રીત અલગ હોય છે આજે હું બતાવીશ ગુજરાતી લાઈવ ઢોકળા ની રેસીપી આ રેસીપી માં તમારે દાળ અને ચોખા ને આખી રાત પલાળી રાખવાની કે આથો લાવવાની જરૂર નથી#કાંદાલસણ Hetal Shah -
-
-
-
-
-
લાઈવ ઢોકળા(live dhokala recipe in gujarati)
#વેસ્ટગુજરાતનું ફેમસ ફરસાણ ઢોકળા,અત્યારે દરેક રાજ્યમાં ફેમસ થઈ ગયું છે,ગુજરાત માં દરેક ઘરમાં ઢોકળા ચા સાથે અથવા ચટણી સાથે તેમજ કઢી સાથે ખવાય છે,તેમજ લગ્ન પ્રસંગ માં ખાસ લાઈવ ગરમ ગરમ ઢોકળા હોયજ છે,ઢોકળા માં દાળ અને ચોખા નું મિશ્રણ હોય છે તેમજ દહીં કે છાશ નો ઉપયોગ થાય છે, તેમજ તેને સ્ટીમ કરી ને વઘાર કરી બનાવવા માં આવે છે એટલે લો કેલેરી ફૂડ છે તેમજ તે પ્રોટીન થી ભરપૂર છે,અને ટેસ્ટી અને હેલ્થી તો ખરાજ.. Dharmista Anand -
મગદાળ ઢોકળા (Moong Dal Dhokla Recipe In Gujarati)
#GA4#Week8#STEAM#COOKPADGUJ#COOKPADINDIA ગુજરાતી ફરસાણ ઢોકળા ને વરાળે બાફી ને તૈયાર કરવા માં આવે છે. Shweta Shah -
લાઇવ ઢોકળા(live dhokla recipe in gujarati)
#ઢોકળા #દહીંગુજરાતીઓને ઢોકળા ખુબ જ ભાવે અલગ અલગ રીતે ઘણી વેરાયટી બંને એમા પણ સુરતી લાઇવ ઢોકળા ની વાત જ અલગ - ગુજરાત ના દરેક લગ્ન માં જોવા મળે જ. Bhavisha Hirapara -
-
-
લાઈવ ઢોકળા
#SFC ઉનાળો આવે ને સાંજ ના ફરવા નિકડિયા ને ગરમ ગરમ લાઈવ ઢોકળા બંતા હોય મો માં પાણી આવી જાય....આજ મેં સ્ટ્રીટ ફુડ મા ઢોકળા બનાવિયા. Harsha Gohil -
-
-
લાઈવ ઢોકળાં
#goldenapron2nd Weekગુજરાતીઓ ની લોકપ્રિય વાનગી એટલે ઢોકળાં. ગુજરાતી ઓ ની ઓળખ એટલે ઢોકળાં. સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે. Disha Prashant Chavda -
ગુજરાતી ઢોકળા
#family#traditional gujarati dhokla#lasun chutneyવિશ્વ વિખ્યાત ગુજરાતી વાનગી જે બધા ને પ્રિય છે. Leena Mehta -
-
-
પાલક ના ઢોકળા (ગુજરાતી વાનગી) (Spinach Dhokla Recipe In Gujarati)
#GA4#Week4ગુજરાતીઓ ની સૌથી પ્રિય વાનગી છે ઢોકળા .આજે મે પાલક ના ઢોકળા બનાવ્યા છે . જે ટેસ્ટી તો છે જ સાથે -સાથે હેલ્ધી પણ છે. Jigisha Patel -
-
-
-
અમદાવાદ ફેમસ લાઈવ ઢોકળા (Ahmedabad Famous Live Dhokla Recipe In Gujarati)
#KERઅમદાવાદીઓ નું પ્રિય ભાણું એટલે લાઈવ ઢોકળા..લગ્ન પ્રસંગે કે અન્ય પ્રસંગો માં લાઈવ કાઉન્ટર રાખી ગરમાગરમ ઢોકળા પીરસવાનો ટ્રેન્ડ શરૂ થયો છે . Sangita Vyas -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11495680
ટિપ્પણીઓ