ગુજરાતી ઢોકળા

Leena Mehta
Leena Mehta @DesiTadka26
Ahmedabad

#family
#traditional gujarati dhokla
#lasun chutney
વિશ્વ વિખ્યાત ગુજરાતી વાનગી જે બધા ને પ્રિય છે.

ગુજરાતી ઢોકળા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#family
#traditional gujarati dhokla
#lasun chutney
વિશ્વ વિખ્યાત ગુજરાતી વાનગી જે બધા ને પ્રિય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મિનિટ
૩-૪ જણ માટે
  1. ૧ કપ ચોખા
  2. ૧/૪ કપ ચણા ની દાળ
  3. ૧ ચમચો અડદ ની દાળ
  4. ૪ ચમચા દહીં
  5. ૧ ચમચો ખાટું દહીં
  6. ૧ ચમચો વાટેલા આદુ-લસણ-મરચા
  7. ૧ ચમચી ઇનો
  8. ૧ ચમચી મેથી ના દાણા
  9. સ્વાદાનુસાર મીઠું
  10. ૧ ચમચી હળદર
  11. ૧ ચમચો તેલ

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનિટ
  1. 1

    દાળ ને ચોખા ને જાડું વાટી લો. તૈયાર લોટ પણ મળે છે.

  2. 2

    મેથી ના દાણા ને દહીં ઉમેરો.

  3. 3

    પાણી ઉમેરી ને જાડું ખીરું તૈયાર કરવું.

  4. 4

    ૭-૮ કલાક માટે મૂકી રાખો જેથી આથો આવી જાય. ઉનાળા માં જલ્દી આથો આવે ને શિયાળા માં આથો આવતા વાર લાગે.

  5. 5

    પછી તેમાં મીઠું, હળદર ને વાટેલા આદુ-મરચા ઉમેરો. બરાબર હલાવી ને ભેળવી લો.

  6. 6

    હવે ઇનો ઉમેરી ને હલાવી લો.

  7. 7

    થાળી ને તેલ ચોપડો. તેમાં ખીરું રેડી ને પાથરો. ૧૫-૨૦ મિનિટ માટે સ્ટીમ કરી લો.

  8. 8

    મારા પરિવાર ને તેલ વાળી લસણ ની ચટણી સાથે બહુ ભાવે છે.

  9. 9

    તમને ભાવતું હોઈ તો વઘાર કરી લો. કોથમીર-લસણ ની ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Leena Mehta
Leena Mehta @DesiTadka26
પર
Ahmedabad
I am an entrepreneur and cooking is my love. HeadChef @ Desi Tadka.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes