અમદાવાદ ફેમસ લાઈવ ઢોકળા (Ahmedabad Famous Live Dhokla Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

#KER
અમદાવાદીઓ નું પ્રિય ભાણું એટલે લાઈવ ઢોકળા..
લગ્ન પ્રસંગે કે અન્ય પ્રસંગો માં લાઈવ કાઉન્ટર રાખી ગરમાગરમ ઢોકળા પીરસવાનો ટ્રેન્ડ શરૂ થયો છે .

અમદાવાદ ફેમસ લાઈવ ઢોકળા (Ahmedabad Famous Live Dhokla Recipe In Gujarati)

#KER
અમદાવાદીઓ નું પ્રિય ભાણું એટલે લાઈવ ઢોકળા..
લગ્ન પ્રસંગે કે અન્ય પ્રસંગો માં લાઈવ કાઉન્ટર રાખી ગરમાગરમ ઢોકળા પીરસવાનો ટ્રેન્ડ શરૂ થયો છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. ૨ વાડકીચોખા
  2. ૧.૫ વાટકી ચણાની દાળ
  3. ૧/૨ વાડકીઅડદ ની દાળ
  4. મસાલા માં
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. ૧ ચમચીહળદર
  7. ૧ ટેબલસ્પૂનક્રશ આદુ મરચા લસણ
  8. ૧ ટેબલસ્પૂનતેલ
  9. ૧ ચમચીઇનો
  10. ૧ ટેબલસ્પૂનધાણા
  11. ૧ ચમચીમરચું પાઉડર, સ્પ્રિંકલ કરવા
  12. ૧-૨ ચમચી તેલ,થાળી ગ્રીસ કરવા

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    ચોખા અને દાળ ને રાત્રે પલાળી સવારે વાટી ૬-૭ કલાક આથો લાવવા ઢાંકી રાખવું.

  2. 2

    ત્યારબાદ ખીરા માં આદુ મરચા લસણ ની પેસ્ટ,હળદર મીઠું,તેલ ઇનો અને પાણી નાખી સારી રીતે ફીણી લેવું.

  3. 3

    ઢોકળીયા માં પાણી ગરમ મૂકી થાળી ને ગ્રીસ કરી બેટર પાથરી લેવું,ઉપર ધાણા અને મરચું પાઉડર સ્પ્રિંકલ કરી સ્ટીમ કરવા મૂકવું

  4. 4

    થાળી ઠંડી થાય એટલે કાપા પાડી ડિશ માં ધાણા ફુદીના ની અને ટામેટા ની ચટણી સાથે સર્વ કરવું..

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes