એપલ જ્યુસ

Suhani Gatha
Suhani Gatha @suhanikgatha

#ફ્રુટસ
#ઇબુક૧
#પોસ્ટ૩૬

શેર કરો

ઘટકો

  1. ૧ એપલ
  2. ૧/૨ ગ્લાસ પાણી
  3. ૧ ચમચી ખાંડ
  4. ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પેલા એપલ ને ધોઈ ને સુધારી લો.બાદ એક મિક્સર જાર લો તેમાં એપલ નાખો પાણી નાખો અને ખાંડ નાખી ને પીસી લો બાદ તેમાં મીઠું નાખી ને મિક્સ કરો અને તેને ગાળી લો અને એક જાર માં કાઢી લો અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
પર

ટિપ્પણીઓ

Similar Recipes