રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાબટર નાખી કાજુ,બદામ,અખરોટ ફ્રાય કરો.
- 2
હવે વધેલ બટરમાં ખાંડ નાખી મેલ્ટ થાય ત્યાં સુંધી હલાવો.તેને થંડુ થાય એટલે ક્રશ કરી લો.
- 3
હવે એક વાસણમા દહીકાઢો.
- 4
તેમા મલાઇ,એસેન્સ નાખી મીકસ કરો.એમા ક્રશ કરેલ સુગર મીક્ષ કરો.હવે ગ્લાસમાં લસ્સી કાઢી ફ્રાય કરેલ કાજુ,બદામ,અખરોટ થી ગાર્નીસ કરો.રેડી બટરસ્કોચ લસ્સી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો એન્ડ ડ્રાયફ્રૂટ શ્રીખંડ(mango dry fruit shikhand recipe in Gujarati)
#goldenapron3 #week19#કૈરી Kiran Solanki -
-
ક્રીમ લસ્સી (cream lassi recipe in Gujarati)
#CTમારા જૂનાગઢ શહેર ની મોર્ડન ની લસ્સી ખૂબ જ ફેમસ છે. તો આજે હું તમારી સાથે મોર્ડન ની ક્રીમ લસ્સી ની રેસિપી શેર કરીશ Nisha -
-
-
-
-
-
બટર સ્કોચ કસ્ટર્ડ (# BUTTER SCOTCH CUSTURD in Gujarati)
#goldenapron3#માઇઇબુક પોસ્ટ ૯ Mamta Khatwani -
-
-
-
-
-
પ્લમ નટસ કેક
#ઇબુક૧#૩૧#કેક ઘણી અલગ-અલગ વેરાયટી માં થી બનાવી શકાય છે આ પ્લમ નટસ કેક ક્રિસમસ પર ખાસ બનાવવા મા આવે છે અમારી સોસાયટીમાં એક આન્ટી રહે છે તેની પાસે થી શીખી મનેતો બહુજ સરસ લાગી તો થયું લાવ મારા કૂકપેડ ફેમિલી સાથે શેર કરુ mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
-
-
ડોરા કેક
આમ તો ડોરા કેક મૈં દા ન લોટ ના બને છે પણ મે એને હેલ્ધી બનવા માટે ઘઉ ના લોટ માં થી બનાવિયા છે . આ કેક છોકરા ઓ ને ખુબ પસંદ હોય છે કેમ કે એમના મનગમતા કાર્ટૂન કેરેક્ટર આ ખાતા હોય છે એટલે એમ ને પણ એ ખાવું હોય છે . પણ એમની હેલ્થ ને ધ્યાન માં રાખી ને મે આ કેક ને હેલ્ધી બનવા ની કોશિશ કરી છે.#બર્થડે Sapna Kotak Thakkar -
-
-
-
-
ચોકલેટ લસ્સી
#પંજાબીપંજાબ અને લસ્સી એક બીજાના પૂરક છે.જુદા જુદા સ્વાદ વાળી ફ્લેવર્ડ લસ્સી લોકો ખૂબ પસંદ કરે છે.ચોકલેટ લસ્સી નાના મોટા દરેક ને ખૂબ પસંદ આવે છે. Jagruti Jhobalia -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11498406
ટિપ્પણીઓ