જુવાર ના લીલા પોંક અને ફુદીનાનાની ચટણી

#ચટણી
મિત્રો હું સુરત ની છું.અહી શિયાળામાં પોંક અને તેમાં થી બનતી નતનવી વાનગીઓ જોવા મળે છે.કાલ જ હું જૂવારનો પોંક લાવી, મિત્રો પોંક ખાવામાં ખૂબ જ મિઠો લાગે છે.ખેડતો ચોમાસામાં જે પાક વાવે તે પાક ને પાકે તે પહેલાં કાઢી લે તેને પોંક કહેવાય છે.જે ઘઉં,જુવાર, નો હોય છે.પોક માં થી વડા, પેટીસ, સમોસા જેવી વાનગીનો બનેછે તો મેં તેમાંથી ચટણી બનાવી, ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે.ચાલો બનાવી એ.
જુવાર ના લીલા પોંક અને ફુદીનાનાની ચટણી
#ચટણી
મિત્રો હું સુરત ની છું.અહી શિયાળામાં પોંક અને તેમાં થી બનતી નતનવી વાનગીઓ જોવા મળે છે.કાલ જ હું જૂવારનો પોંક લાવી, મિત્રો પોંક ખાવામાં ખૂબ જ મિઠો લાગે છે.ખેડતો ચોમાસામાં જે પાક વાવે તે પાક ને પાકે તે પહેલાં કાઢી લે તેને પોંક કહેવાય છે.જે ઘઉં,જુવાર, નો હોય છે.પોક માં થી વડા, પેટીસ, સમોસા જેવી વાનગીનો બનેછે તો મેં તેમાંથી ચટણી બનાવી, ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે.ચાલો બનાવી એ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફુદીનો ધોઈ સાફ કરી લો
- 2
મિક્સરમાં બધી સામગ્રી મિક્સ કરી પીસી લો
- 3
હવે તેમાં દહીં નાખી પીસી લો અને વડા કે પેટીસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુરતી જુવાર પોંક (Surti Jowar Ponk Recipe In gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#winter#healthyશિયાળાની ઋતુમાં પોંક ની સીઝન હોય છે. શિયાળામાં ગરમાગરમ પોંક ખાવાની મજા પડે છે. જુવાર નો પોંક સુરત શહેરનો ફેમસ છે. આ પોંક માં લીંબુ મરીની સેવ અને થોડું સિંધાલૂણ એડ કરીને મિક્સ કરવામાં આવે છે. જુવારના પોંક માંથી અવનવી વાનગીઓ બને છે જેમકે પોંક વડા, પોંક ભેળ અને પોંક ની પેટીસ.આ પોંક ને પેનમાં થોડું શેકવામાં આવે છે અને તેની પર લીંબુ મરીની સેવ એડ કરીને તેને તરત જ સર્વ કરવામાં આવે છે. Parul Patel -
પોંક (Paunk Recipe In Gujarati)
શિયાળા માં ગરમાગરમ ખાવા ની મજા પડે તેવાં જુવાર પોંક જેમાં સેવ,લીંબુ વગેરે ઉમેરી ને બનાવવા માં આવે છે. Bina Mithani -
સુરતી પોંક વડા (Surti ponk vada recipe in gujarati)
#GA4#week16#jowarશિયાળા ની ઋતુ માં લીલી જુવારનો પાક થતો હોય છે જેમાંથી ખેડૂતો ભઠ્ઠા પર શેકી ને પોંક બનાવતા હોય છે અને તેમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનતી હોય છે જેમાં જુવાર ના પોંક ના વડા, પોંક ભેળ સુરત શહેર માં ખૂબ પ્રખ્યાત છે.. જે ખાવા માં ખૂબ મજેદાર હોય છે. શિયાળા માં લીલું લસણ અને લીલી ડુંગળી પણ વધુ પ્રમાણ માં મળતા હોવાથી તેનો પણ પોંક વડા માં ઉપયોગ થતો હોય છે જે સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Neeti Patel -
બટર મસાલા પોંક (Butter Masala Ponk Recipe In Gujarati)
#JWC4સુરત , રાંદેર અને એના આજુ-બાજુ ના વિસ્તાર માં શિયાળામાં ઘણો બધો પોંક નો પાક ઉતરે છે. મુંબઈગરા ખાવા અને ફરવાના બહુજ શોકીન હોય છે એટલે ડિસેંબર ના ક્રિસમસ વેકેશન માં પોંક પાર્ટી (જયાં પોંક મળે છે) મુંબઇગરાઓ થી ઉભરાતું હોય છે.આ ક્રિસમસ ની ઉજવણી કરવા અમે 6 કપલ પોંક પાર્ટી જવા મુંબઇ થી નિકળી પડ્યા.બહુજ મજા કરી.ઘણો બધો પોંક ઘર માટે પણ લીધો. ઘરે પણ કેવી રીતે પોંક ની મઝા માણી એ હું તમને કહું છું.Cooksnap@sneha_patel Bina Samir Telivala -
પોંક ભેળ (Ponk Bhel Recipe In Gujarati)
#RDS#JWC4#Cookpadgujarati#ત્રિરંગીરેસીપી શિયાળામાં ખેતરમાં જુવારના નાના કણસલા માં કાચા દાણા ભરાય. ત્યારે તે કણસલા ને તોડી ને શેકી ને દાણા કાઢી લેવા માં આવે તેને પોંક કહે છે. પોંક અલગ અલગ રીતે ખવાય છે. આજે સુરતમાં ખવાતી બેઝિક ભેળ તૈયાર કરી છે. Bhavna Desai -
લીલા પોંક નો ચેવડો
#નાસ્તો#TeamTreesહેલો કેમ છો મિત્રો,આજે આપણે અહીંયા શીખવા જઈ રહ્યા છીએ, સુરતના આંધળી વાનીના પોંક નો ચેવડો. આમ તો પોંક ના વડા ફેમસ છે પરંતુ પોંક નો ચેવડો પણ એટલો જ સરસ અને સ્વાદિષ્ટ લાગે છે...... શિયાળાની ઠંડીમાં ગરમ ગરમ ચેવડાની લિજ્જત માણવાની મજા જ કંઈ અલગ હોય છે...... તો ચાલો મિત્રો લીલા પોંક નો ગરમાગરમ ચેવડો શીખીએ...... મિત્રો સિઝનમાં જરૂરથી એક વખત ટ્રાય કરજો. 😋😋😋 Dhruti Ankur Naik -
રેસટોરંટ સ્ટાઈલ ગ્રીન ચટણી
#ચટણીમિત્રો હોટલ માં આપણે જે ગ્રીન ચટણી ખાઈએ છીએ તે ખૂબ જ ટેસ્ટી લાગે છે.ઘણીવાર આપણે ટ્રાય કરીએ પણ નથી બનતી, ચાલો બનાવીએ ખૂબ જ સરળ ગ્રીન ચટણી.Heen
-
જુવાર ના પોંક ની ટીક્કી (Jowar ponk Tikki Recipe in Gujarati)
#KS3જુવાર ના પોંક ની ટીક્કી Ramaben Joshi -
પોંક ડ્રાયફ્રૂટ લાડુ (Ponk Dryfruits Ladoo Recipe In Gujarati)
#JWC4 ઠંડી ની સિઝન માં ખૂબ સરસ જુવાર નો પોંક મળતો હોય છે.પોંક માંથી અલગ અલગ વાનગીઓ બનાવી શકાય. પોંક નાં લાડુ તે પણ એકદમ હેલ્ધી કેમ કે તેમાં ખજૂર અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરીને બનાવ્યાં છે. Bina Mithani -
પોંક નો ચેવડો (Ponk Chevdo Recipe In Gujarati)
#JWC4#Cookpadgujarati સુરતી લીલાં પોંક ના ચેવડા ની સ્વાદિષ્ટ રેસીપી. Bhavna Desai -
પોંક વડા (Green Sorghum Fritters Recipe in Gujarati)
#RC4સુરતી ઘારી અને લોચાની જેમ જ સુરતી પોંકે પણ સુરતના વિખ્યાત જમણમાં એક વિશિષ્ટ સ્થાન હાંસલ કર્યું છેશિયાળા ની ઋતુ માં જ્યારે પોંક ની શરૂઆત થાય ત્યારે આ પોંકવડા ના પણ સુરતી ઓ એટલા જ દિવાના છે.અને શિયાળા માં સુરત કે એના આજુબાજુ ના વિસ્તાર માં આવો તો તમને ઠેર ઠેર પોંક અનો પોંકવડા ના સ્ટોલ જોવા મળશે.અને હવે તો પોંક માંથી ઘણી એવી વેરાયટી બને છે જેવી કે પોંક પેટીસ, પોંક ના સમોસા, વઘારેલો પોંક વગેરે…આ પોંકવડા સાથે સ્પેશિઅલ ગ્રીન ચટણી પિરસવામાં આવે છે જે પણ પોંક માંથી જ બનાવવા માં આવે છે. Sachi Sanket Naik -
પોંક ની ભેળ (Paunk Bhel Recipe In Gujarati)
#KS3#cookpadindia#cookpadgujratihttps://cookpad.wasmer.app/in/recipeઆજે બનાવી પોંક ની ભેળ...!!!પોંક એ શિયાળામા મળે અને એ પણ ખુબ ઓછા સમય માટે❤️સુરત નો પોંક ખુબ વખણાય👍✅આજે મે ઓમાંથી સહેલી ને દરેક ને ભાવે તેવી ભેળ બનાવી ❤️❤️ Linima Chudgar -
જુવારનો પોંક
#MH winter special recipeસૂરત, બારડોલી અને ભરુચ બાજુ આ પોંક બનાવવા માં આવે છે. ઠેર-઼ઠેર લારીઓમાં વેચાતો મળે. ખાસ શિયાળામાં જ ગરમાગરમ ખાવાની મજા પડે. પોંક નાં વડા અને ભજિયા પણ ખૂબ ફેમસ છે.જુવારનાં ડૂંડાને ભાઠામાં શેકી, શણનાં કો઼થળામાં ઘસી તેના દાણા કાઢી, સૂપડામાં ઝાટક મારી ફોતરી ઉડાડી ચોખ્ખો કરી વેચવામાં આવે છે. આ દાણા ખૂબ મીઠા લાગે છે. સાથે સેવ, લીંબૂ અને ચાટ મસાલો નાખી ગરમાગરમ ખાવાની મજા જ ઓર છે.આજે લારીમાં વેચાતો જોઈ લઈ લીધો અને ઘરે ગરમ કરી ખાવાનો આનંદ માણ્યો. Dr. Pushpa Dixit -
જુવાર ના વડા (Jowar Vada Recipe In Gujarati.)
#GA4#Week16#Jowar. Post 1 જુવાર ના વડા ક્રિશ્પી થાય છે.સૂકા નાસ્તા ની જેમ ત્રણ ચાર દિવસ ઉપયોગ કરી શકાય.ગ્રીન ચટણી,સોસ કે ચા સાથે જુવાર ના તલ વડા ની લિજ્જત માણો. Bhavna Desai -
મિર્ચી પોંક વડા
#તીખીઆ પોંક વડા તીખા અને યમ્મી છે.ઘઉં ના પોંક માં થી બનાવેલા આ વડા લીલા લસણ,મરચા થી ભરપુર છે. Anjana Sheladiya -
જુવાર વડા(juvar vada recipe in Gujarati)
#ફ્લોર#સુપરશેફ#Jowar_Vadaજુવાર વડા વડસાદ ની ઋતુ માં ખાવાની ખુબજ મઝા પડી જાય છે. વડા ટેસ્ટી અને બિસ્કીટ જેવા લાગે છે.જુવાર ગ્લુટન ફ્રી છે. માટે વડા ખૂબ જ હેલ્ધી છે.ડા યા બીટીશ ના દર્દી માટે ખૂબ જ હેલ્ધી છે. Rajeshree Shah (Homechef), Gujarat -
આમળા ની ચટણી (Amla Chutney Recipe In Gujarati)
#લીલી શિયાળામાં દરેક ઘર માં લીલી ચટણી બનતી હોય છે. મે આમળા ની લીલી ચટણી બનાવી છે. આમળા માં વિટામીન સી ખૂબ જ હોય છે. શિયાળામાં તેનો ભરપુર ઉપયોગ કરી શકાય.આમળા અમૂલ્ય શક્તિ નો ખજાનો છે. Bhavna Desai -
જુવાર બાજરીના ચમચમિયા (Jowar Bajara Chamchamiya Recipe In Gujarati)
#GA4#week16#જુવાર બાજરીના ચમચમિયાદો દિલ મીલ રહે હૈ.... મગર ચુપકે ચુપકે....જુવાર બાજરી મીલ રહે હૈ મેથી & ગ્રીન લસુન કે સંગસબકો પસંદ આયેગા ચમચમિયા ચુપકે ચુપકે નવા વરસે હું તમારાં માટે લાવી છુંજુવાર બાજરીના ચમચમિયા Ketki Dave -
પોંક ભેળ(Ponk Bhel recipe in Gujarati)
#GA4#WEEK16#જુવાર ભેળ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે.એમાં પણ અત્યારે શિયાળા ની સિઝન મા જુવાર અને ઘઉં નો પોંક મળતો હોય છે. જે ખાવા માં બહુ જ મીઠો લાગતો હોય છે.તેમાં મીઠું અને મરચું નાખી ને ખવાતો હોય છે . તેની બીજી ઘણી બધી વાનગીઓ બને છે.મે આજે અહીં તેનો ઉપયોગ ભેળ માટે કર્યો છે. Vaishali Vora -
જુવાર ના લોટ નું ખીચું
#પીળી જુવાર માં ફાયબર્સ વધુ પ્રમાણમાં હોય છે. ડાયાબિટીસ અને હાઇ બલ્ડ પ્રેશર ના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી છે. ડાયેટ ફુડ તરીકે પણ ઉપયોગી થાય. Bhavna Desai -
જુવાર નો પોંક(Juvar No Ponk Recipe In Gujarati)
આ સુરત ની પ્રખ્યાત વાનગી છે ખાસ કરીને શિયાળા માં ખવાય છે #સપ્ટેમ્બર Komal Shah -
બૅક કરેલા પોંક વડા
શિયાળા માં પાકતો જવાર , અંગ્રેજીમાં સોરઘુમ, ગુજરાતી માં પોંક ને મરાઠી માં પંખી કહેવાય છે ને આરોગાય છે. આમ તો આ વાનગી તળી ને બનાવાય પણ અહીંયા એર ફ્રેયેર માં બનાવ્યું છે. Jasmin Motta _ #BeingMotta -
આખા જુવાર ની ઉપમા (Aakha Jowar Upma Recipe In Gujarati)
#Famઆખા જુવાર ની ઉપમાતમે સુજી ની ઉપમા તો બનાવતા જ હશો, પણ કદી જુવાર ની ઉપમા બનાવી છે? જુવાર એ તો આજકાલ સુપર ફૂડ ગણાય છે પણ આપણું આ ધાન્ય તો વર્ષો પહેલાં પણ અવનવી રીતે ખોરાક માં લેવાતું હતું, અને વડવાઓ તેના ઉપયોગ થી સુપરિચિત હતા. જુવાર ખાવામાં મીઠી લાગે છે અને એમાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. Bijal Thaker -
પોંક ભેળ (Ponk Bhel recipe in Gujarati)
#JWC4#cookpadgujarati#cookpad શિયાળાની સીઝનમાં લીલો પોંક ખૂબ જ મીઠો અને સ્વાદિષ્ટ મળે છે. તેમાં પણ સુરતનો પોંક સૌથી વધુ વખણાય છે. આ પોંક માંથી ઘણી બધી અલગ અલગ વાનગીઓ બનાવી શકાય છે. મેં આજે પોંક ની ભેળ બનાવી છે આ ભેળ ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Asmita Rupani -
દાડમની ચટણી
#ચટણી#ફ્રૂટ્સઆજે આપણે બનાવીશું દાડમમાંથી ખાટી મીઠી તીખી એવી સ્વાદિષ્ટ ચટણી જે સમોસા, કચોરી જેવા ગરમાગરમ ફરસાણ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Nigam Thakkar Recipes -
જુવાર,મેથી ની ભાજી ના થેપલા
#alpa#cookpadindia#cookpadgujarati હું અલગ અલગ પ્રકાર ના થેપલા બનાવતી હોઉં છું. ઘઉં ના,ઘઉં બાજરી, બાજરી જુવાર ઘઉં,ઓટ્સ જુવાર.સવાર ના નાસ્તા માં ચા કે કોફી સાથે ખાવા ની ખૂબ જ મઝા આવે છે.બહારગામ જવાનું હોય તો પણ લઈ જઈ શકાય છે આપણા ગુજરાતીઓ નું ભાવતી નાસ્તા ની વાનગી એટલે થેપલા.મેં આજે જુવાર અને મેથી ની ભાજી ના બનાવ્યા છે. Alpa Pandya -
-
ગુપચુપ પકોડા
#સ્ટ્રીટપાણીપુરી તો બધાએ કાધી જ હોઈ ચાલો હું આજ તમને તેમાંથી જ બનતા પકોડા શીખવાડું.. Kajal Kotecha -
-
જુવાર ઈડલી
#RB15#WEEK15(જુવાર ઈડલી મા પૂરતા પ્રમાણમાં ફાઇબર્સ અવેલેબલ છે, જુવાર ઈડલી માં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે.) Rachana Sagala
More Recipes
ટિપ્પણીઓ