#હેલ્થી
બઘી સામગ્રી ને એક બાઉલમા મીકસ કરવુ. પછી તેમા પાણી ઉમેરીને ને ખીરું બનાવું.
એક નોનસ્ટિક લોઢી ને ગરમ કરી તે ના પર જરાક તેલ લગાડી તેના પર ખીરું પાથરવું. પછી જરાક તેલ લગાવી ને ગોલ્ડન બરાઉન થવા દેવુ બને બાજુ ચઢવા દેવુ.
પછી તે ને લીલી ચટણી સાથે ગરમાગરમ પીરસવુ.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ