ગુપચુપ પકોડા

Kajal Kotecha @cook_18087131
#સ્ટ્રીટ
પાણીપુરી તો બધાએ કાધી જ હોઈ ચાલો હું આજ તમને તેમાંથી જ બનતા પકોડા શીખવાડું..
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ખીરૂ તૈયાર કરો એક બાઉલ માં ચણા નો લોટ, મેંદો, ચોખા નો લોટ, કોર્ન ફ્લોર,હળદર, મરચા ની ભુકી, મીઠું નાખી મિક્સ કરી પાણી નાખી મીડયમ થીક ખીરૂ તૈયાર કરી તેને ૧૦ મીનીટ રેસ્ટ અાપો
- 2
હવે એક પેસ્ટ બનાવો તેના માટે કોથમીર, ફુદીનો, આદુ,મરચા, મીઠું, લેમોન જ્યૂસ નાખી તેને ગ્રાઈન્ડર મા પેસ્ટ કરી એક બાઉલ માં કાઢી લો (પાણી નઇ નાખવા નુ)
- 3
ઉપર બનાવેલી પેસ્ટ મા બાફેલા બટેટા ખમનેલા,બાફેલા દેશી ચણા, ચાટ મસાલા, પાણીપુરી મસાલો, મરચા ની ભુકી, સંચર નાખી મિક્સ કરો
- 4
હવે ફિલીંગ ને પાણીપુરી ની પૂરી મા ભરી લેવું હવે ખીરા મા ગરમ તેલ નાખી મીક્સ કરી તેમાં પૂરી ડીપ કરી તરી લેવી ન તેને ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાણીપુરી (હોમમેડ પુરી અને ૪ ફલેવર્સ ના પાણી)
#ડીનર#goldenapron3#week13#pudinaડાલગોના કોફી પછી જો કોઈ ટ્રેન્ડ હોય તો એ આ પાણીપુરી અને એમાં પણ પુરી ઘરે જ બનાવવા નો તો હું મારી મોસ્ટ ફેવરીટ વાનગી માં કેવી રીતે રહી જાઉં મેં પણ બનાવી જ દીધી પાણીપુરી અને એ પણ ૪ ફલેવર્સ ના પાણી સાથે મજા આવી ગઈ. Sachi Sanket Naik -
પાણીપુરી, હોમ મેડ પૂરી (૨ પ્રકાર ના પાણી)
દરેક ને મનપસંદ એવું સ્ટ્રીટ ફૂડ છે પાણીપુરી. જો ઘરે બનાવવામાં આવે તો પ્રોપર હાયજીનિક રીતે બનાવી શકાય. અહીં હું ફુદીના અને લસણ નાં પાણી ની રીત બતાવીશ. ઉપરાંત પૂરી ઘરે બનવાની રીત પણ બતાવીશ. Disha Prashant Chavda -
પાણીપુરી
#લીલી#ઇબુક૧#પોસ્ટ૧૦પાણીપુરી નું નામ લેતા જ મોંમા પાણી આવી જાય આજે પાણીપુરી બનાવી છે.. અને તીખુ પાણી આ રીતે બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ બનશે... Sachi Sanket Naik -
પાણીપુરી
#SFC પાણીપુરી નામ સાંભળતા જ નાના મોટા સૌના મોઢા માં પાણી આવી જાય અને આ એવું સ્ટ્રીટ ફૂડ છે જે બાળકો ને પણ ખૂબ જ ભાવે છે. Nidhi Popat -
પનીર સેન્ડવીચ પકોડા
#પનીરફ્રેન્ડ્સ, ગરમાગરમ પકોડા બધાનો વીક પોઇન્ટ છે. અલગ-અલગ પ્રકાર થી બનતા પકોડા ચટણી અને ગરમાગરમ ચા કે કોફી સાથે ખુબ જ સરસ લાગે છે. મેં આજે અહીં પનીર સેન્ડવીચ પકોડા બનાવ્યા છે જેમાં સ્ટફિંગ તરીકે મેં કોથમીર ફુદીના ની ચટણી નો ઉપયોગ કરેલ છે. સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને યમ્મી એવા પકોડાની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ચણા ના લોટ માથી બનતા બ્રેડ પકોડા
ચલો આજે બનાવીએ ગરમ ગરમ ચણા ના લોટ માથી બનતા પકોડા. જેને આપણે ખજુર આંબલી ની ખાટી મીઠી ચટણી જોડે સર્વ કરીશું..megha sachdev
-
પાણીપૂરી (Panipuri Recipe in Gujarati)
#GA4#Week26અમારે અમદાવાદમાં બહેનોની પ્રિય આઈટમ એટલે પાણીપુરી... પાણીપુરી નું નામ પડતા જ નાના-મોટા સૌનો માં મોઢામાં પાણી આવી જાય....બરાબરને મિત્રો. Ranjan Kacha -
પાણીપુરી પરોઠા (PaniPuri Paratha Recipe In Gujarati)
#GA4#Week1પાણીપુરી એ તો સૌ ની પ્રિય છે પણ એમાંથી કાંઇક આજે નવું બનાવીએ સ્વાદ તો પાણીપુરી નો જ હો...તિખોતમતમતો આ આઈડિયા મારી little princess એ આપ્યો છે તો ચાલો માણીએ પાણીપુરી પરોઠા😋🥘 Hemali Rindani -
બ્રેડ પકોડા ચીઝ ચાટ
#ફાસ્ટફૂડફ્રેન્ડસ, મુંબઈના સ્ટ્રીટ ફૂડ માં પકોડા ચાટ પણ આગવું સ્થાન ધરાવે છે જેને આપણે ઘરે બનાવીને પણ મજા માણી શકીએ છીએ. asharamparia -
પકોડા(Pakoda Recipe in Gujarati)
#GA4#Week3#પકોડાપકોડા તો ઘણી રીતે બની શકે છે. અને વરસાદ ની ભીની ભીની મોસમ માં પકોડા ખાવા ની મજા જ કાંઈક ઔર હોય છે. આજ ના પકોડા પણ કંઈક ઓર છે. Reshma Tailor -
ખજૂર આમલી ની ચટણી
ભેલ, ચાટ, પાણીપુરી વગેરે માટે બનાવવા મા આવતી મીઠી ચટણી એટલે ખજૂર આમલી ની ચટણી ની ખૂબ જ સરળ રેસીપી છે... Sachi Sanket Naik -
-
મોનેકો બિસ્કીટ પકોડા
#zayakaQueens#તકનીકમિત્રો વરસાદની સિઝનમાં પકોડા તો આપણે ખાતા જ હોઈએ છીએ પણ અવનવી જાતના પકોડા ખાવાની તો મજા જ કંઈ અલગ હોય છે તો ચાલો મિત્રો આજે એક અવનવી જાતના મોનેકો બિસ્કીટ માંથી બનાવેલા પકોડા ટ્રાય કરીએ. Khushi Trivedi -
-
પાતરા
#ઇબુક#Day 10ખૂબ વખણાતી એવી પ્રચલિત ગુજરાતી વાનગી ની રેસીપી તમારા માટે લઈ ને આવી છું... તો ચાલો સ્વાદિષ્ટ પાતરા ની મજા માણીએ.... Sachi Sanket Naik -
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EBWeek3બહેનોની પ્રિય આઈટમ એટલે દહીં પૂરી અને પાણીપુરી... નાના-મોટા સૌનો માં મોઢામાં પાણી આવી જાય તેવી આજની આ દહીં પૂરી સૌને પસંદ આવશે જ. Ranjan Kacha -
-
હેલ્ધી બ્રેડ પકોડા
#કઠોળ#ફાસ્ટફૂડબ્રેડ પકોડા ભારત ની પ્રખ્યાત સ્ટ્રીટફૂડ વાનગી છે.. અને એ ડીપ ફ્રાય કરીને બનાવવામાં આવે છે.. આજે હું હેલ્ધી બ્રેડ પકોડા બનાવવા જઈ રહી છું. જેમાં મગ મઠ લીલાં ચણા ના સ્પ્રાઉટસ અને ઓટ્સ ના બ્રેડ પકોડા બનાવશું.. તે પણ તળવા વગર.. ડીપ ફ્રાય કરવા વગર પણ આ પકોડા ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.. Pratiksha's kitchen. -
ચાટ પ્લેટર (chaat platter recipe in Gujarati)
#નોર્થ ચાટ ઉત્તર પ્રદેશનું ફેમસ સ્ટ્રીટ ફુડ છે. જે આજે ભારતના દરેક ખૂણામાં મળશે. મે છ પ્રકારની ચાટની પ્લેટર રેડી કરી છે. બધાએ બહુ જ એન્જોય કરી. Sonal Suva -
કોળું અને મકાઈ સૂપ
#HM આજ કાલ હેલ્થી ફૂડ નો ટ્રેન્ડ છે તો ચાલો હું તમને તેમાંની જ એક વાનગી બતાવું... Kajal Kotecha -
સ્વીટ કોર્ન પકોડા(sweet corn pakoda recipe in gujarati)
#સાઈડસાઈડ ડિશ માટે કંઈક ચટપટું અને તળેલું હોય તો તેમાં ભજીયા ,પકોડા એ સૌથી સારામાં સારો ઓપ્શન છે .મે મકાઇ ના ક્રિસ્પી પકોડા બનાવ્યા છે. Pinky Jain -
ફાફડા
#સ્ટ્રીટબધા ગુજરાતી ઓનાં ઘેર સવારે નાસ્તા માં ગાઠીયા તો લગભગ હોઈ જ .નાના તથા મોટા બધાને ભાવે . Suhani Gatha -
-
કઢી પકોડા
#goldenapronમિત્રો આજ ની મારી રેસીપી છે કઢી પકોડા ની જે ખુબ જ ટેસ્ટી લાગે છે જેને તમે છૂટા ભાત અથવા રોટલી સાથે બપોર ના જમણ માં અથવા સાંજ ના જમવા મા બનાવી શકો છો. Rupal Gandhi -
-
જૈન રગડા પાણી પૂરી
પુરીમાં ગરમ રગડો ભરીને ઠંડા પાણીપુરી ના પાણી મા આ પૂરી બોળી ને ફટાફટ મો પાસે લઇ જઇ ને પછી .... પછી શું.... ફટાફટ ખઇ લેવાની... હા તો આજે હું જૈન રગડા મા પાણીપુરી ની રેસીપી મુકુ છું જે તમને બહાર કયાંય ખાવા મળશે નહી. ગેરંટી..ચાલો ઓલ પીપલ ફેવરીટ પાણીપુરી બનાવી લઇએ...Apeksha Shah(Jain Recipes)
-
પાત્રા સમોસા/પાત્રા પકોડા(patra pakoda in Gujarati)
ચોમાસું આવે એટલે અળવી ના પાન ખુબ જ મલે, તો એના પાત્રા તો ગુજરાતી ના ઘર મા બંને જ, પણ એમાથી પકોડા કે સમોસા બનાવીએ તો મજા જ પડી જાય, #વિકમીલ૩ #સ્ટીમ #ફા્ઈડ #હેલ્ધી #માઇઇબુક #પોસ્ટ૫ Bhavisha Hirapara -
લીલી મકાઈ ના પકોડા (Lili Makai Pakoda Recipe In Gujarati)
#FDS#Friendship day special#jain recipe#SJR#corn pakode#corn recipe#lonawala corn pakoda વરસાદી માહોલ માં ગરમાગરમ તાજી લીલી મકાઈ ના ડોડા શેકી ને ખાવા ની મજા તો અનેરી છે જ પણ એ જ મકાઈ ના દાણા ના પકોડા ને સાથે લીલી ચટણી કે સૉસ કે ગરમાગરમ ચ્હા...બીજું કાંઈ ન ખપે...મારી ફ્રેન્ડ દિપાવલી ના આ ફેવરીટ... Krishna Dholakia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11105594
ટિપ્પણીઓ