ડાકોર ના ગોટા

Neha Dholakiya
Neha Dholakiya @cook_20443136

#SV

શેર કરો

ઘટકો

  1. મેં આમા ગોટા નો લૉટ રેડી લીધેલો છે
  2. 1 કપલોટ
  3. ૩ ચમચી મેથી ની ભાજી
  4. 1 ચમચીમરચાની કટકી
  5. ચમચીદૂધ
  6. 1 ટેબલ સ્પૂનતેલ
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બાઉલમાં લોટ લઇ તેમાં મેથી ની ભાજી નાખો મરચા ની કટકી નાખો

  2. 2

    એક ચમચી દૂધ અને એક ટેબલ સ્પૂન તેલ નાખી મેથી ના ગોટા જેવો લોટ બાંધો

  3. 3

    તેલ ગરમ થાય એટલે તેમાં ગોટા મૂકી મધ્યમ તાપે બ્રાઉન કલરના તળો અને ગરમા ગરમ ગોટા દહીં સાથે પીરસો

  4. 4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neha Dholakiya
Neha Dholakiya @cook_20443136
પર

ટિપ્પણીઓ

Similar Recipes