કોબીજ મરચાં નો લોટ વાળો સંભારો

Vidhi Joshi
Vidhi Joshi @cook_16658817

કોબીજ મરચાં નો લોટ વાળો સંભારો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. કોબીજ સમારેલી 1 વાટકી
  2. 4-5લીલા મરચાં સમારેલા
  3. 4 ચમચીબેસન
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1 ચમચીહળદર
  6. 2 ચમચીલીંબુ નો રસ
  7. ચમચીખાંડ2
  8. ચમચીરાઈ1/2
  9. તેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    હવે એક કડાઈ માં તેલ ગરમ કરવા માટે મુકો

  2. 2

    તેમાં રાઈ ને તતાળવા દો

  3. 3

    તેમાં મરચાં નાખી ને સાંતળો ને તેમાં કોબીજ નાખી ને ચડવા દો તેમાં મીઠું ને હળદર નાંખી દો

  4. 4

    હવે બેસન માં લીંબુ નો રસ ખાંડ ને પાણી ઉમેરી ને બેટર બનાવી લો

  5. 5

    કોબીજ ચડી જાય પછી તેમાં બેસન વાળું મિશ્રણને નાખી ને હલાવો તે ઘટ થાય તયાં સુધી રહેવા દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhi Joshi
Vidhi Joshi @cook_16658817
પર

ટિપ્પણીઓ

Similar Recipes