રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં કોબીજ ઝીણી સમારી લો.અને તેમાં મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લેવું હવે ઢાંકી ને દસ મિનિટ માટે મુકી રાખો..
- 2
હવે એક નોનસ્ટિક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ અને જીરું નો વઘાર કરી તેમાં હિંગ નાખી ને સમારેલા લીલાં મરચાં નાખીને હલાવો હવે તેમાં કોબીજ નું પાણી હાથ થી દાબી ને ઉમેરો અને હળદર લીલાં લસણ ની પેસ્ટ ઉમેરવી અને ધાણાજીરું નાખી ને હલાવી લો અડધો કપ પાણી ઉમેરો.. ઢાંકણ ઢાંકી ને ચઢવા દો..
- 3
હવે તેમાં ટામેટા નાખી ને બરાબર મિક્ષ કરી લો..બે મિનિટ માટે સાંતળો પછી તેમાં સમારેલી કોથમીર જરૂર મુજબ નાખી ને ઉતારી લો.. તૈયાર છે સ્વાદિષ્ટ કોબીજ નું શાક..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
કોબીજ બટાકા નું શાક (Cabbage Bataka Shak Recipe In Gujarati)
આજે લંચ માં આ શાક બનાવ્યું..ગેસ્ટ હોવાથી આજે ફૂલ લંચ કર્યું.. Sangita Vyas -
-
-
કોબીજ નું શાક (Kobij Shak Recipe In Gujarati)
#CB7કોબીજ નું શાકકોબીજ એ વિટામિન અને મિનરલ્સ થી ભરપુર હોય છે.એનુ સેવન કરવાથી શરીરમાં ઉર્જા નો અનુભવ થાય છે..વડી તેમાં રેષા હોય છે..એટલે આંતરડાંની સફાઈ કરેછે... Sunita Vaghela -
ઢોકળી નું શાક
#મિલ્કીકોરોના ના ડર થી લગભગ આખો દિવસ બધા ઘરે જ રહીએ છીએ..તો ઘરમાં તાજા શાકભાજી ન હોય તો ઘરમાં ચણાનો લોટ અને દહીં તો મળી જ રહે..તો મસ્ત ટેસ્ટી ઢોકળી નું શાક બનાવી લીધું..દહીં તો કૅલ્શિયમ નો ખજાનો... Sunita Vaghela -
કોબીજ નું શાક (Cabbage Shak Recipe In Gujarati)
એકેય મેળવણ વગર ફક્ત કોબીજ નું શાકબનાવ્યું છે ..હા એક ટામેટા ની ગ્રેવી જરૂર એડકરી છે..અને શાક મસ્ત થયું છે.. Sangita Vyas -
-
-
ગાંઠીયા નું શાક (Gathiya Shak Recipe In Gujarati)
#AM3ગાંઠીયા નું શાક અમારા કાઠિયાવાડી ઘરમાં ખૂબ જ ટેસ્ટી બને.. હમણાં તો ઉનાળામાં લીલોતરી શાક ની અછત પડે એટલે કે અચાનક મહેમાન આવી ચડે તો.. ઘરમાં શાક હાજર ન હોય તો.. ગાંઠીયા તો અમારા કાઠિયાવાડી ઘરમાં હોય જ.. એટલે ફટાફટ બની જાય..અને ટેસ્ટ માં પણ લાજવાબ .. હોટેલ કરતા પણ સારૂ થઈ જાય.. Sunita Vaghela -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11522071
ટિપ્પણીઓ