રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબીજ, લીલાં મરચાં ને ગાજર ને સમારી લો.
- 2
એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાખવી.પછી તેમાં સમારેલાં કોબીજ, લીલાં મરચાં ને ગાજર ને નાખી થોડીવાર ચડવા દેવું.
- 3
પછી તેમાં મસાલા નાખીને મિક્સ કરી થોડીવાર ચડવા દેવું.
- 4
તૈયાર છે કોબીજ નો સંભારો.તમે પણ ટ્રાય કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કોબીજ વટાણા નું શાક (Cabbage peas sabji recipe in gujarati)
#GA4#Week14#Cabbage Daksha Bandhan Makwana -
-
કોબીજ મરચા નો સંભારો(Cabbage chilli sambharo recipe in Gujarati)
#GA4#Week14#cabbage Mayuri Unadkat -
-
-
-
-
-
-
કોબીજ ગાજરનો સંભારો (kobij gajar no sambharo recipe in Gujarati)
#GA4#Week14#cabbage (કોબી) Siddhi Karia -
-
-
કેબેજ મીની બાઇટ્સ (Cabbage mini bites Recipe In Gujarati)
#GA4#week14#cabbage mini bites#nikscookpad Nikita Gosai -
-
-
-
-
-
-
-
-
કોબીજ નો સંભારો (Cabbage Sambharo Recipe In Gujarati)
#CB7 કોબીજ એક એવું શાક છે જેમાં બીજ હોતા નથી કે તેની છાલ ઉતારવાની નથી..વડી તેને કાચી પણ ખાઈ શકાય છે..કેન્સર જેવા અસાધ્ય રોગ માં પણ કોબીજ લાભકારી છે..કોબીજ થી અલ્સર મટે છે.સ્વસ્થ હૃદય થી લઇ ને ડાયાબિટીસ સુધી ના તમામ રોગો માં કોબીજ નું સેવન ફાયદાકારક છે...કોબીજ નો કાચો પાકો સંભારો દરેક વાનગી સાથે ખાવાની મજા આવે છે... Nidhi Vyas -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14255231
ટિપ્પણીઓ