રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક કડાઈમાં ઘી ગરમ કરો.
- 2
ઘી ગરમ થાય એટલે તેમાં જીરું ઊમેરો.
- 3
જીરું તતડે એટલે તેમાં કાજુ ના ટુકડા ઊમેરો અને સાથે ગાજર અને કોબી ઊમેરો અને 1 મિનિટ સાંતળો.
- 4
હવે તેમાં રાંધેલા ભાત ઊમેરો અને નમક સ્વાદ પ્રમાણે ઊમેરો અને મિક્સ કરી લો.
- 5
હવે કોથમીર ઊમેરો અને મિક્સ કરી લો. તો તૈયાર છે જીરા રાઈસ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પીસ પુલાવ (Peas Pulav recipe in Gujarati)
#GA4 #Week19પુલાવ ઘણા ટાઈપ ના બનતા હોય છે આજે અહીં વટાણા નો ઉપયોગ કરી પીસ પુલાવ બનાવીશું. Chhatbarshweta -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને જીરા રાઈસ બહું ભાવે છે. તો આજે મેં જીરા રાઈસ બનાવ્યા. Sonal Modha -
-
-
-
-
-
-
-
-
જીરા રાઈસ (jeera rice recipe in Gujarati)
#માઇઈબુક૧#પોસ્ટ૨૩#વિક્મીલ૩પોસ્ટ:૪સ્ટીમ અથવા ફ્રાઈ Juliben Dave -
-
-
-
-
-
-
-
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
આજે મેં પંજાબી શાક સાથે કલર ફૂલ જીરા રાઈસ બનાવ્યા છે. કલર ફૂલ જીરા રાઈસ Sonal Modha -
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#TT3મેં આજે સેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવ્યા છે જે ખૂબ જ ઓછા સમયમાં ઝડપથી બની જાય છે તેમજ તેમાં મિક્સ વેજીટેબલ નો ઉપયોગ કર્યો હોવાથી તે ખૂબ જ પૌષ્ટિક અને હેલ્ધી પણ છે અને બાળકોને પણ ખાવાની ખૂબ મજા પડી જાય છે. Ankita Tank Parmar -
-
-
-
-
જીરા રાઈસ
#RB2દરેક ને ભાવતો અને આજકાલ પંજાબી મેનુ અને દાળમખની સાથે સૌ નો ફેવરિટ જીરા રાઈસ ડુંગળી વાળો Bina Talati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11537007
ટિપ્પણીઓ