સલાડ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકો કોબી ખમણેલી
  2. ૧ નંગ ગાજર ખમણેલું
  3. ૧ નંગ બીટ ખમણેલું
  4. ટમેટા નું ફૂલ ૧ નંગ
  5. 2 ચમચીકોથમીર સમારેલી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક ગાજર લઈ તેની પટ્ટી કાપી પટ્ટી કાપી પછી તેના ફૂલ જેવો શેપ આપવો અને તેમાં મીઠું ઉમેરવું પછી બોર્ડ રાઉન્ડમાં કોબી ગોઠવી અને પછી તેમાં bitte એ રીતે ગોઠવવું પછી કોથમરી ગોઠવી અને ટામેટાનીબનાવી છાલનું ફુલ બનાવી તેને ઉપર ગોઠવવું

  2. 2

    આ રીતે સલાડ ની ડીશ તૈયાર કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mardula Kariya
Mardula Kariya @cook_20115131
પર

ટિપ્પણીઓ

Similar Recipes