કેસર ડ્રાય ફ્રુટ રબડી

Alpa Raichura
Alpa Raichura @Alpa99207

કેસર ડ્રાય ફ્રુટ રબડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨લીટર દૂધ
  2. ૮થી૧૦નંગ કાજુ બદામ
  3. ૪/૫ તાંતણા કેસર
  4. ૧/૪ કપ ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધ ને એક પેનમાં ઉકાળો

  2. 2

    તેને ધીમા થી મિડીયમ આંચ પર ઉકાળો

  3. 3

    તેને ઉકાળતા પેનમાં આજુ બાજુ માં જે દૂધ નું પડ બને તે ઉકળતાં દૂધ માં નાખતા જાવ.

  4. 4

    એક વાટકી માં બે ચમચી દૂધ લઇ તેમાં કેસરના તાંતણા નાખી હલાવો

  5. 5

    દૂધ લગભગ અડધું થઇ જાય ત્યારે તેમાં ખાંડ અને પલાળેલા કેસર ઉમેરવું

  6. 6

    ત્યારબાદ તેમાં ડ્રાય ફ્રુટ મિક્સ કરો.

  7. 7

    ડ્રાય ફ્રુટ ને ઝીણા ટુકડા માં સમારી ને નાખવા

  8. 8

    તો તૈયાર છે સ્વાદિષ્ટ કેસર ડ્રાય ફ્રુટ રબડી શોટસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alpa Raichura
Alpa Raichura @Alpa99207
પર

ટિપ્પણીઓ

Similar Recipes