રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા અને ચીજ છીણી લો.
- 2
છીણેલા ચીજમાં ચીલી ફ્લેક્સ અને મરી ઉમેરો.
- 3
બટાકા મા મરચાં,કોથમીર,મરી,મીઠું નાખી મીક્સ કરો.
- 4
એમાં ભાત ઉમેરી મીક્ષ કરો.
- 5
આ મિસ્રણ નાગોળા વાળી એમાં વચ્ચે ચીજનુ સ્ટફિંગ ભરો.ગોળ વાળી લો. હવે તેલ મુકી તળી લો.
- 6
તૈયાર છે ભાતના નગેટસ.
- 7
ચટણી બનાવવા કોથમીર,આદુ,મરચા,લીમ્બુ,મીઠું મીક્સર મા નાખી મીક્ષ કરો.
- 8
હવે ટામખટા સૉસ,લીલી ચટણી, કોથમીર થી ગાર્નીશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રવા કોપરા ના ઘૂઘરા
#રસોઈનીરંગત #તકનીક #ઘૂઘરા બનાવવા મા થોડી મહેનત કરવી પડે કારણકે બધા ને ઘૂઘરા ની કીનારી વાળતા ન ફાવે જો કે હવે તો મોલ્ડ આવી ગયા છે ખાસ કરીને દિવાળી માં જ પહેલા બનતા મિઠાઈ તરીકે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
મગ વટાણા ના સિગાર રોલ
#કઠોળ # મગ વટાણા ના સિગાર રોલ બહુ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે બાળકો ને રોજ નવો નાસ્તો શું આપવો ખાવા માં કઠોળ ઓછું ભાવે પરંતુ કોઈ નવિનતા સાથે સ્વાસ્થ્યપ્રદ છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
સૂરતી સમોસા
#ઇબુક૧#૭#સૂરતી સમોસા ખરેખર આ ફકત સૂરતમાં જ જોવા મળે છે અને એટલે જ સ્પેશિયલ છેસમોસા હંમેશા બટેટા વટાણા નાં રેગ્યુલર જોવા મળે છેજ્યારે આ ચણાની દાળ ના સ્ટફીગ ભરી ને બનાવેલ છે ખુબ જ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે mamtabhatt829@gmail.com Bhatt -
-
કાચા કેળા સીંગદાણા નો ફરાળી ચેવડો
#રસોઈનીરંગત #મિસ્ટ્રીબોકસ #કેળા સીગદાણા નો ચેવડોચેવડો બહુ ઝડપથી અને સરળતાથી બંને છે જૈન વાનગી માં તે લોકો બટાકા ને બદલે કેળા નો ઉપયોગ કરે છે mamtabhatt829@gmail.com Bhatt -
પંજાબી છોલે પાલક ના ભટૂરે
#રસોઈનીરંગત #મિસ્ટ્રી#પંજાબીછોલે પાલક ના ભટૂરે એકદમ ટેસ્ટી બને છે mamtabhatt829@gmail.com Bhatt -
-
ચૂરમા ના લાડુ
#સુપરશેફ૨આ ચુરમા ના લાડુ પરંપરાગત મિષ્ટાન હોવાથી આપણા વડીલો તેને નાના મોટા પ્રસંગો નિવેધ વગેરે માં તે બનાવતા અને આજે પણ એટલાજ પ્રચલિત છે અને ગણપતિ દાદા ના ફેવરીટ છે. Kiran Jataniya -
-
-
-
બર્ન ગાર્લીક પંપકીન સૂપ વીથ પનીર વેજ કબાબ
#સ્ટાર્ટમે પનીર અને વેજીટેબલના ઉપયોગથી એક સ્ટાર્ટર બનાવ્યું છે..અને કોળું ને લસણ નો ઉપયોગકરી સૂપ બનાવ્યો છે. Mita Shah -
-
-
-
દુધી ના મુઠીયા સ્ટીમ(dudhi na muthiya in Gujarati)
#માઇઇબુક #વીક મીલ ૩ દુધી ના ભાવતી હોય તો મુઠીયા બનાવી શકાય છે Smita Barot -
ભાત ના ભજીયા
#ચોખાઆ ભજીયા સ્વાદ મા ખૂબજ સરસ લાગે છે. એકદમ નરમ થાય છે જેથી નાના - મોટા બધાં જ ખાઈ શકે છે.lina vasant
-
-
-
વટાણા બટેટા ની કચોરી
#કઠોળ #ફાસ્ટફૂડ #વટાણા બટેટા ની કચોરી ઘણી રીતે બને છે મગની દાળ ની મગ ની કચોરી પ્યાજ ની કચોરી મેં આજે વટાણા બટેટા ની કચોરી બનાવી છે બહુ જ સ્વાદિષ્ટ નાના મોટા બધા ને ભાવે છે mamtabhatt829@gmail.com Bhatt -
સ્વીટ કોર્ન અને ભાત ના રોલ્સ
#culinaryQueens#તકનીક#અઠવાડિયું-2#ડીપ ફ્રાયપોસ્ટ-1ડીપ ફ્રાય તકનીક નો ઉપયોગ કરી સ્વીટ કોર્ન અને ભાત થી આ રોલ બનાવ્યા છે જે ક્રિસ્પી ,અને ચટપટા ,સ્વાદિષ્ટ લાગે છે. Jagruti Jhobalia -
-
ડબકા કઢી અને ભાત
#ઈબુક૧#૧૮# ડબકા કઢી અને ભાત રાજસ્થાન ની સ્પેશિયલ વાનગી છે તેમાં ગળા ખટાશ નથી નાખતા ગુજરાતી કઢી ની જેમ ખાટીમીઠી બનાવી શકાય છે શાક ના બદલે ચાલી જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11543641
ટિપ્પણીઓ