કાચા કેળા સીંગદાણા નો ફરાળી ચેવડો

mamtabhatt829@gmail.com Bhatt
mamtabhatt829@gmail.com Bhatt @cook_17663577
સૂરત

#રસોઈનીરંગત #મિસ્ટ્રીબોકસ #કેળા સીગદાણા નો ચેવડો
ચેવડો બહુ ઝડપથી અને સરળતાથી બંને છે જૈન વાનગી માં તે લોકો બટાકા ને બદલે કેળા નો ઉપયોગ કરે છે

કાચા કેળા સીંગદાણા નો ફરાળી ચેવડો

#રસોઈનીરંગત #મિસ્ટ્રીબોકસ #કેળા સીગદાણા નો ચેવડો
ચેવડો બહુ ઝડપથી અને સરળતાથી બંને છે જૈન વાનગી માં તે લોકો બટાકા ને બદલે કેળા નો ઉપયોગ કરે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મીનીટ
૧ડીશ
  1. ૩ કેળા
  2. ૧૦૦ગ્રામ સીંગદાણા
  3. ૧ચમચી મીઠું (સીંધવ)
  4. ૧ચમચી દળેલી ખાંડ
  5. ૧ચમચી મરી પાવડર
  6. ૫મોટા ચમચા તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ કેળા ની છાલ ઉતારી અને ખમણી થી છીણી લો ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરો તેમાં કેળા ની છીણ ને તળી લો તળ્યા પહેલા ૧ ચપટી મીઠું નાખીને મિક્સ કરી લો તૈનાથી તળતી વખતે છીણ ચોંટશે નહી ત્યાર બાદ તેમાં સીંગદાણા ને તળી લો

  2. 2

    બંને મીક્સ કરો અને તેમાં મીઠું સ્વાદ અનુસાર દળેલી ખાંડ અને મરી પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરો અને સર્વ કરો ઇન્સ્ટન્ટ કેળા ને છીણી અને ચૈવડો બહુ જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
mamtabhatt829@gmail.com Bhatt
પર
સૂરત

ટિપ્પણીઓ

Similar Recipes