સેવ (sev Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બેસન લઈને તેને ચાળી લેવો ત્યારબાદ તેમાં તેલ અને મીઠું ઉમેરી લોટ બાંધવો
- 2
લોટ થોડોક ઢીલો રાખવો હવે સંચામાં તેલવાળો હાથ ફેરવી તેમાં તૈયાર કરેલું મિશ્રણ ઉમેરો
- 3
હવે ગરમ તેલમાં સેવ પાડવી બંને બાજુ તળી લેવી
- 4
ઘરે બનાવેલી સેવ ને તમે કોઈપણ ચાટ બનાવી હોય તેમાંસર્વ કરી શકો છો અથવા આ સેવ નાસ્તામાં પણ ઉપયોગમાં લઈ શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
બેસન સેવ ખમણી (Besan Sev Khamni Recipe in Gujarati)
#GA4#Week12#besan#besansevkhamni#cookpadindia Hina Sanjaniya -
-
-
પનીર સેન્ડવીચ પકોડા ::: (Paneer Sandwich Pakoda recipe in Gujarati )
#GA4 #Week12 #Besan વિદ્યા હલવાવાલા -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ક્રિસ્પી આલુ&ટમેટો સેવ Crispy Aalu Tomato Sev Recipe in Gujarati
#goldenapron3#week18#Besan Nehal Gokani Dhruna -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13991388
ટિપ્પણીઓ