મગ વટાણા ના સિગાર રોલ

#કઠોળ # મગ વટાણા ના સિગાર રોલ બહુ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે બાળકો ને રોજ નવો નાસ્તો શું આપવો ખાવા માં કઠોળ ઓછું ભાવે પરંતુ કોઈ નવિનતા સાથે સ્વાસ્થ્યપ્રદ છે
મગ વટાણા ના સિગાર રોલ
#કઠોળ # મગ વટાણા ના સિગાર રોલ બહુ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે બાળકો ને રોજ નવો નાસ્તો શું આપવો ખાવા માં કઠોળ ઓછું ભાવે પરંતુ કોઈ નવિનતા સાથે સ્વાસ્થ્યપ્રદ છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગ અને વટાણા બાફી લો કૂકર ઠંડું પડે ત્યાં સુધી ભૂસૂ ક્રશ કરી લો અને મગ વટાણા સાથે મીક્સ કરો અને તેમાં મીઠું સ્વાદ અનુસાર મરચું પાવડર ગરમ મસાલો તલ અને ખજૂર આમલીની ચટણી જોઇએ એમ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો
- 2
રોલ વળે એવું મીક્સ રાખો અને પછી તેના નાના અને પાતળા મૂઠીયા જેવુ બનાવો ત્યારબાદ તૈયાર રોટલી માં વચ્ચે મૂકી કડક રોલ વાળો તેને પેક કરવા માટે મૈયાના લોટ મા પાણી નાખી મીક્સ કરો અને ઘાટુ લૂગદી બનાવેલ રોલમાં છેડે લગાવી પેક કરી લો
- 3
બધા રોલ ને તેલ લગાવીને એક પેનમાં તેલ ચોપડી રોલ ધીમા તાપે કડક શેકી લો ત્યાર બાદ તેના બંને છેડા જ્યાં સુધી સ્ટફીગ છે ત્યા સુધી રહેવા દો અને વધારાના છેડા ને કાપી લો અને બંને છેડા સોસ માં બોળી સેવ માં રગડી લો
- 4
તૈયાર છે સ્વાદિષ્ટ ક્રીસ્પી સિગાર રોલ ડીશ માં કાઢીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સિગાર રોલ
#માસ્ટરકલાસ #સિગાર રોલ બહુજ સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો છે અને ઝડપથી બની જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
વટાણા બટેટા ની કચોરી
#કઠોળ #ફાસ્ટફૂડ #વટાણા બટેટા ની કચોરી ઘણી રીતે બને છે મગની દાળ ની મગ ની કચોરી પ્યાજ ની કચોરી મેં આજે વટાણા બટેટા ની કચોરી બનાવી છે બહુ જ સ્વાદિષ્ટ નાના મોટા બધા ને ભાવે છે mamtabhatt829@gmail.com Bhatt -
મગ ની કઢી
#કઠોળ #મગ ની કઢી (ખાટાં મગ) પણ કહેવામાં આવે છેકાઠિયાવાડી સ્પેશલ ખાટાં મગ સાથે બાજરી નો રોટલો લીલાં લસણનો વઘાર કરવામાં આવે છે શિયાળામાં અને ચોમાસામાં ખવાય છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે mamtabhatt829@gmail.com Bhatt -
પંજાબી છોલે પાલક ના ભટૂરે
#રસોઈનીરંગત #મિસ્ટ્રી#પંજાબીછોલે પાલક ના ભટૂરે એકદમ ટેસ્ટી બને છે mamtabhatt829@gmail.com Bhatt -
રગડા પેટીસ
#ઇબુક૧#૯#રગડા પેટીસ ખુબજ સ્વાદિષ્ટ અને સરળતા.થી બનાવી શકાય છે અને હેલ્ધી નાસ્તો છે બીલકુલ ઓઈલી નથી mamtabhatt829@gmail.com Bhatt -
રોટી ભેળ (Roti Bhel Recipe In Gujarati)
#હેલ્થી#GH# ભેળ વધેલી રોટલીને તળીને તેમાંથી બનાવી છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે .નાના મોટા સહુને ગમે તેવી આ ભેળ છે. Harsha Israni -
સ્વામિનારાયણ ની વેજ ખીચડી
#ખીચડી નામ આવે એટલે બિમાર માણસ માટે નું ખાવા નું પરંતુ હવે બહુ વિવિધ પ્રકારથી ખીચડી બનાવવા મા આવે છે મગ ની દાળ ની,તૂવેર ની દાળ ની,ફાડા ની, બધા જ શાક નાખી કાંદા લસણ નો ઉપયોગ ન કરીએ એટલે સ્વામિનારાયણ ની ખીચડી mamtabhatt829@gmail.com Bhatt -
ચના મસાલા
#કઠોળ #ચનામસાલા ચોમાસામાં શાક ભાજી બહુ ઓછાં મળે ત્યારે કઠોળ નો ઉપયોગ કરીએ છે ચણા બાફી ને પણ રોજ ખાવાથી ફાયદો થાય છે mamtabhatt829@gmail.com Bhatt -
લીલા મગ ના બ્રેડ રોલ
#લીલીપીળી"લીલા મગ ના બ્રેડ રોલ " આ મારી મૌલીક રેસીપી છે. બાળકો કે વડીલો રોજ મગ ખાવાનું પસંદ કરતા નથી. તેઓ માટે આ સરસ પર્યાય છે.આ ઍક ખુબ હેલ્થી રેસિપી છે. અને પ્રોટીન થી ભરપૂર છે. Daxita Shah -
પાલક કેળા ના સ્ટફ્ડ પરાઠા અને સીંગદાણા કોથમીર ની ચટણી
#થેપલાપરાઠા #પરાઠા ચટણી બનાવવા મા બહુ જ સરળ છે અને કેળા સીંગદાણા અને પાલક ના હોય એટલે હેલ્ધી પણ છે બાળકો ને પાલક ની ભાજી ના ભાવે પરંતુ પરાઠા કે ટીકી બનાવીએ તો ફટાફટ ખાઈ લે છે આના થી કેલ્શિયમ ની ખામી દૂર થાય છે mamtabhatt829@gmail.com Bhatt -
ઘઉ બાજરી ના લોટ મેથી ના મૂઠીયા અને ચા
#મેથીનામૂઠીયાઅનેચા #ટીટાઈમ #મૂઠીયા અને આદૂવાળી ચા ગુજરાતી માટે સ્પેશિયલ છે નાસ્તામાં કે સાંજે જમવા પણ ચાલે કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત mamtabhatt829@gmail.com Bhatt -
સૂકા મગ નું શાક
#કઠોળ આજે બુધવાર છે તો મારા ઘરે મગ નું શાક બને. "મગ ચલાવે પગ"મારા ઘર માં બધા ને જ મગ ભાવે. તો કોઈ દિવસ રસા વાળા હોઈ તો કોઈ દિવસ સૂકા,તો કોઈ દિવસ લચકા વડા હોય .આમ પણ મગ માં પ્રોટીન ,વધુ હોય છે અને ફાઇબર પણ હોય છે .તેથી શરીર માટે બહુ સારા હોય છે.બીમાર માણસ માટે પણ મગ બોવ જ સારા છે.મેં દેશી મગ નું બનાવ્યું છે. Krishna Kholiya -
-
રવા નો હાંડવો
#હેલ્થીફૂડ #રવાનો હાંડવો ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક અને ક્રિસ્પી બને છે ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે mamtabhatt829@gmail.com Bhatt -
દાબેલી
#હેલ્થીફૂડ # દાબેલી ફાસ્ટ યુગમાં ફાસ્ટ ફૂડ જ ચાલે છે અને ઝડપથી બની જાય છે સ્વાદિષ્ટ પણ હોય છે ખાસ કચ્છી દાબેલી તરીકે ઓળખાય છે mamtabhatt829@gmail.com Bhatt -
મિક્ષ કઠોળની ચટપટી ભેલ
#હેલ્થીફુડકઠોળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે અને જે બાળકો ના ખાતા હોય તેમને આ રીતે ચટપટી ભેલ બનાવી ને આપી શકાય છે.લંચબોક્ષ માં પણ આપી શકાય છે. Bhumika Parmar -
પાલક ચીઝ પરાઠા પીત્ઝા
#મિસ્ટ્રીબોકસ #રસોઈનીરંગત#પરાઠાપીઝા બહુજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે ભાજી નું શાક બહુ ઓછું ભાવે પરંતુ પરાઠા બનાવવા ક્રશ કરી ને નાખી એ તો ચાલે અને મૈંદા થી પાચનક્રિયા માં ગરબડ થાય છે તો ઘઉ ના લોટ ના પરાઠા ના પીત્ઝા આરોગ્ય માટે ગુણકારી છે mamtabhatt829@gmail.com Bhatt -
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
નાની છોકરીઓ કોઈ વ્રત કરે ત્યારે તેને ફરાળ શું કરી દેવું તેનીચિંતા રહે છે છોકરીને ભાવે એવી ચટપટી ફરાળી બનાવી શકાય છે. Pinky bhuptani -
-
-
અવધી ગોબી કાથી રોલ
#ખુશ્બુગુજરાતકી#અંતિમમાસ્ટર શેફ ચેલેન્જ નો અંતિમ રાઉન્ડમાં શેફે અવધી મલાઈ ગોબી ની રેસીપી આપી છે.આ રેસીપી નો ઉપયોગ કરી મેં કાથી રોલ બનાવ્યા છે.મે આમાં ઘઉ ના લોટ માંથી રોટલી બનાવી ફ્લાવર નું સ્ટફિંગ તૈયાર કરી ચીઝ નાખી કાથી રોલ બનાવ્યા છે. Bhumika Parmar -
મગ નું સૂપ (Moong Soup Recipe In Gujarati)
#Immunity#cookpadindiaપ્રોટીન થી ભરપુર અને હેલ્ધી મગ નું સૂપ કોઈ પણ બીમારી માં લઇ શકાય.આ મગ ની કહેવત ખરેખર સાચી ઠરી છે.મગ કહે હું લીલો દાણો મારી માથે ચાંદુ.કોઈ મને રોજ ખાઈ માણસ ઊઠાડું માંદુ. Kiran Jataniya -
સમોસા રગડા ચાટ
#કઠોળસફેદ વટાણા માથી રગડો બનાવી સમોસા સાથે સર્વ કર્યુઁ છે. એમ તો સફેદ વટાણા માથી ઘણી વાનગી બને છે.કઠોળ ખાવું એ સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. Bhumika Parmar -
ઘઉ નાલોટ રવા ના સતપડી માવા મોદક
#રસોઈનીરંગત #તકનીક #સતપડી માવા મોદક બહુ ક્રીસ્પી બને છે ગણપતિ બાપ્પા ને વ્હાલા મોદક અલગ અલગ ઘણી રીતે બને છે પૂનામાં ખાસ આ મોદક જોવા મળે છે mamtabhatt829@gmail.com Bhatt -
-
મગ સ્પ્રાઉટ ક્રિસ્પી ચાટ (Moong sprouts crispy chaat recipe in Gujarati)
#GA4#Week11#sprout#green onion ઘણી બધી અલગ અલગ વસ્તુઓ માંથી જાત જાતના ચાટ બનતા હોય છે દિલ્હી ચાટ, પાપડી ચાટ, કોર્ન ચાટ વગેરે ઘણા બધા ચાટ બનાવતા હોઈએ છીએ. મેં આજે એકદમ હેલ્ધી ચાટ બનાવ્યો છે જે ફણગાવેલા મગ માંથી બનાવ્યો છે ફણગાવેલા મગમાં ચટપટા મસાલા અને ગ્રીન ઓનિયન ઉમેરી આ ચાટ તૈયાર કર્યો છે. કોઈપણ ચાટ બનાવીએ તેમાં દહીં તો ઉમેરવું જ જોઈએ તેની સાથે મેં ઝીણી સેવ અને પોટેટો સલી પણ ઉમેરી છે તો ચાલો આ હેલ્ધી અને ખૂબ જ ઓછા સમયમાં બનતો એવો ટેસ્ટી ચાટ બનાવીએ. Asmita Rupani -
રોટી ચાટ
#રોટીસજો ઠંડી રોટલી ને આ રીતે સર્વ કરવામાં આવે તો બધા જ હસતા હસતા ખાઈ લે છે અને બાળકો તો ખૂબ જ ખુશ થાય છે Kajal Panchmatiya -
રગડા પેટીસ (Ragda petis Recipe in Gujarati)
વરસાદ નાં વાતાવરણ માં ચટાકેદાર ખાવાનું મન થાય.. એટલે રગડા પેટીસ ખાવા નું મન થઈ ગયું.. રાત્રે વટાણા પલાળી દીધાં.. એટલે સાંજે કુકરમાં જોડે વટાણા અને બટાકા જોડે જ બફાઈ જાય.. એટલે આ વાનગી ફટાફટ તૈયાર થઈ જાય છે.. Sunita Vaghela -
મગ ચાટ / મગ રગડા ચાટ
હેલો ફુડી ફ્રેન્ડ્સ... વરસાદ ના આવા સરસ વાતાવરણ માં કોને ચાટ ખાવા ની ઇચ્છા ના થાય? મને તો બહુ થાય. પણ શું કરું હું તો મારી વેઇટલોસ જર્ની પર છુ. મારી જેમ ઘણા લોકો પણ હશે. અલગ અલગ ચાટ પાપડી અથવા બ્રેડ સાથે ખાવાની ઈચ્છા થતી હશે. તો મેં મગ થીએક હેલ્ધી ચાટ રેસિપી બનાવી છે. ફણગાવેલા મગ જો બાફવા માં આવે તો તેમાં કેલરી બહુ ઓછી હોય છે. સાથે મગ માંથી ઘણા પોષક તત્વ પણ હોય છે. તો ચાલો જોઈએ ચાટ બનાવની રીત Komal Dattani
More Recipes
ટિપ્પણીઓ