રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ ૫ણી જીણી સમારેલી પાલખ
  2. ૧ મોટો કપ રાંધેલા ભાત
  3. ૧૦૦ ગ્રામ ચણાનો લોટ
  4. ૧૦૦ ગ્રામ રવો
  5. ૧૦૦ ગ્રામ ઘઉંનો લોટ
  6. ૧ - ૧ વાટકી જીણા સમારેલા ટામેટા, કોબી, ડુંગળી, કોથમીર તથા બે લીલા મરચા
  7. સ્વાદાનુસાર નમક અને લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રીને પાલખ સાથે ભેળવીને તેમાં સ્વાદ અનુસાર નમક તથા લાલ મરચું ભેળવવું અને નીચે મુજબનું બેટર તૈયાર કરવું

  2. 2

    હવે નોન સ્ટીક લોઢી ગરમ કરી તેના પર તેલ મુકી છાશવાળો હાથ કરીને બેટર મુકવું અને ગોળ આકાર આપવો અને બન્ને તરફ સેકવું

  3. 3

    તૈયાર કરેલ છમકાને ચટણી અથવા કેચપ સાથે સર્વ કરે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Pandya
Nehal Pandya @cook_20557699
પર

ટિપ્પણીઓ

Similar Recipes