પાલખ પરોઠા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ કપ ઘઉંનો લોટ
  2. અડધી જૂડી પાલખ
  3. ૨ ચમચી આદૂ-મરચાનીપેસ્ટ
  4. જરૂર મૂજબ મિઠૂ
  5. જરૂર મૂજબ પાણી
  6. જરૂર મૂજબ તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ લોટ લેવો,તેમજ આદૂ-મરચાની પેસ્ટ કરવી.

  2. 2

    અેક તપેલી માં સૂધારીને ધોઈને પાલખ થોડીવાર બાફવા મૂકવી પછી પાણી કાઢીને પેસ્ટ કરવી.

  3. 3

    લોટ મા અદૂ-મરચાની પેસ્ટ નાખીને પાલખની પ્યૂરી,મીઠૂ નાખવૂ.

  4. 4

    પછી તેમાં તેલ અને પાણી નાખી લોટ બાંધવો.

  5. 5

    તેમાંથી એક લૂવો લઈ ને થોડૂ તેલ નાખીને ત્રિકોણ વણવુ.

  6. 6

    પછી તવામા નાખીને બંન્ને બાજૂ તેલ લગાડીને શેકી લેવૂ.

  7. 7

    પછી તેને દહી સાથે સર્વ કરવૂ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal maniar
Rupal maniar @rupal_yatin
પર
મારી ખરી પસંદગીએ રસોઈ પ્રત્યેય પ્રેમ
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes