પાલખ મગની દાળ

Daksha Bandhan Makwana @cook_16121940
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કુકર લઇ તેમાં તેલ મુકી રાઇ, જીરું નાખી ગરમ થાય એટ્લે તેમાં હિંગ નાખી દૌ હવે તેમાં આદું, મરચા અને લસણ વાટી ને નાખો ને સાંતળી લો.હવે તેમાં પાલખ નાખી દૌ અનેં મરચું, હળદર, ધાણાજીરું મીઠુ નાખી હલાવી લો અને તેમાં દાળ ને ધોઈ ને નાખી દૌ અને અડધો ગ્લાસ પાણી નાખી ને કુકર બંદ કરી દૌ
- 2
2 સિટી પડે પછી 2 મિનીટ ધીમી આંચ પર રેહવા દઇ ગેસ બંદ કરી ગરમા ગરમ પાલખ દાળ નો સ્વાદ માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મગની દાળ
#સુપરશેફ4પરંપરાગત ગુજરાતી વાનગી.. સ્વાદિષ્ટ મગની દાળ, પ્રેશર કુકરમાં બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
-
-
-
મગની મોગર દાળ ના વડા
#MRCફ્રેન્ડસ, વરસાદ આવે એટલે દાળવડા ની લારી પર લાઈવ લાગી જતી હોય છે . તો ચોક્કસ આજે હું અહીં મોગર દાળ ના વડા બનાવવા ની રીત શેર કરીશ . asharamparia -
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
બધી દાળ માં આ દાળ પચવા માં હલકી જલ્દી પચી જાય છે જીરા નો વગાર અને લસણ મરચા ને લીધે સ્વાદિષ્ટ લાગે છે. Bina Talati -
-
-
મગની દાળ ની કચોરી
#ઇબુક૧#૩૦#મગનીદાળ ની કચોરી ક્રીસ્પી અને ટેસ્ટી બને છે કચોરી અલગ-અલગ પ્રકારની બનાવી શકાય છે લીલવા ની, આલુની, પ્યાજ કચોરી આજે હું લાવી છું મગની દાળ ની કચોરી mamtabhatt829@gmail.com Bhatt -
-
મગની દાળ ના પુડલા
મગની દાળ નાના મોટા બધા ને માટે ઉપયોગી છે. બાળકો દાળ નથી ખાતા તો આવી રીતે બનાવીને ખવડાવી એ તો ખાઈ જાય છે. દાળ માંથી મળી પ્રોટીન મળી રહે છે.#ટ્રેડિંગ RITA -
-
-
-
-
-
મગની છૂટી દાળ
આપણે ગુજરાતીઓ દરરોજ સારી રીતે સંતુલિત ભોજન ખાવાનો પ્રયત્ન કરીએ છીએ અને જ્યારે આપણે થાળી તૈયાર કરીએ છીએ, ત્યારે આપણે ખાતરી કરીએ છીએ કે એક જ ભોજનમાં તમામ સ્વાદ અને પોષક તત્વો મળી શકે તે માટે આપણે બધું જ રાંધીએ છીએ. તેથી પોષકતત્વો માટે આપણે ઓછામાં ઓછી બે વાનગીઓ બનાવીએ છીએ, અને જ્યારે પણ મેનુમાં કઢી હોય ત્યારે મગ ની છૂટી દાળ, આપોઆપ થાળીમાં સાઇડ ડિશ બની જ જાય છે.મગ ની છૂટી દાળ એ એક સરળ, સ્વાદિષ્ટ અને ઘરેલું ગુજરાતી સાઇડ ડિશ છે જે રોજિંદા ગુજરાતી ભોજનમાં પીરસી શકાય છે. આ દાળ માટે માત્ર થોડાક ઘટકોની જરૂર છે જે ગુજરાતી રસોડામાં સરળતાથી ઉપલબ્ધ હોય છે. આ વાનગી કોઈપણ ખર્ચાળ ઘટકોનો ઉપયોગ કર્યા વિના સંપૂર્ણ પ્રોટીનથી સમૃદ્ધ વાનગી છે.#RB13#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
-
-
-
-
મગની દાળ નો સૂપ
#દાળઝડપથી બની જાય એવો અને આરોગ્યપ્રદ એવો સૂપ ઓછી સામગ્રી થી બની જાય છે. Bijal Thaker -
ઢીલી મગની દાળ (Dhili Moong Dal Recipe In Gujarati)
Khane ke bahane Lakho Hai Khana Tujko Aaya Hi Nahi...Aam Ras ke Sath moog ki Aisi Dal Bana...Kabhi Tune Try kiya hi Nahi .... સાચ્ચે જ કેરી ના રસ ની મિઠાશ સાથે કેપ્સીકમ વાળી ઢીલી મગની દાળ ટેસડો 💃😋 પાડી દેશે ભૈસાબ.... Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7547615
ટિપ્પણીઓ