પાલખ મગ દાળ

Rupal maniar
Rupal maniar @rupal_yatin

પાલખ મગ દાળ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકી મગની દાળ
  2. ૧ જૂડી પાલખ
  3. ૧નંગ ટમેટૂ
  4. ૧ નંગ ડૂંગળી
  5. ૧ ઈંચ આદૂ નો ટૂકડો
  6. ૧ નંગ મરચૂ
  7. ૧/૨ ચમચી હળદર
  8. જરૂર મૂજબ મીઠૂ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ટમેટા,ડૂંગળી,આદૂ,મરચા,લસણ નેસમારીને પેસ્ટ કરવી,તેમજ મગની દાળને ધોઈને પાણી નાખી ૫થી૬ વ્હિસલ વગાળવી અને બફાઈ જાય એટલે થોડી વ્હિસ્કર થી હલાવી લેવી.

  2. 2

    ત્યારબાદ એક પેન મા તેલ નાખી જીરૂ નાખવુ,અને હિંગ નાખી પેસ્ટ નાખવી.

  3. 3

    ત્યારબાદ હળદર,મીઠૂ નાખીને પાલખ નાખવી.

  4. 4

    ત્યારબાદ પાલખ ચડી જાય એટલે બાફેલી દાળ નાખવી અને હલાવી લેવૂ,તો તૈયાર છે,, પાલખ મગની દાળ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal maniar
Rupal maniar @rupal_yatin
પર
મારી ખરી પસંદગીએ રસોઈ પ્રત્યેય પ્રેમ
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes