રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં મેંદાનો લોટ લો તેમાં એક ચમચી રવો સ્વાદ અનુસાર નમક મૂઠી પડતું મોણ નાખી સહેજ કઠણ લોટ બાંધવો ઢાંકીને રાખી દો
- 2
એક કડાઈમાં તેલ લઈ તેમાં હિંગ નાખી ઝીણા સમારેલા શાકભાજી નાખી વઘાર કરો પછી તેમાં બધા મસાલા એડ કરો
- 3
બધું મિક્સ કરી પછી બાફેલા નુડલ્સ એડ કરો કોથમરી પણ હવે લોટ માંથી લુવા લઈને પૂરી વણો તેને વચ્ચેથી કાપો
- 4
તેની કિનારી ઍ મેંદાના લોટની લઈ લગાવી સમોસાનો શેપ આપો પછી તેમાં પૂરણ ભરી દબાવી દો
- 5
આ રીતે બધા સમોસા તૈયાર કરો હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેને મીડીયમ ગેસ પર રાખી સમોસા ને તળવા આ રીતે તળવાથી સમોસા ક્રિસ્પી બનશે
- 6
બંને બાજુ આછા બદામી રંગના તળવા બધા સમોસા આરીતે તળવા તૈયાર છે ચાઇનીઝ સમોસા જોઈને મોમા પાણી આવી જાય
- 7
યમી ટેસ્ટી ચાઇનીઝ સમોસા મીઠી ચટણી સાથે સર્વ કરો બાળકોની ફેવરિટ વાનગી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેગી મેજીક પુડલા (Maggi magic pudla recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી નૂડલ્સ માંથી મેં આજે મેગી મેજીક પુડલા બનાવ્યા છે. મેગી નૂડલ્સ ઉપરાંત તેમાં ચણાનો લોટ, મેંદો અને વેજિટેબલ્સ નો ઉપયોગ પણ કર્યો છે. આ વાનગી ખૂબ જ ઓછા સમયમાં ઝટપટ બની જાય છે અને નાના મોટા સૌને પસંદ પડે તેવી છે. Asmita Rupani -
-
ચાઇનીઝ વૉનટૉન વિથ સેઝવાન ચટણી (Chinese Wonton with schezwan chut
#વિકમીલ૧#પોસ્ટ 1#માઇઇબુક#પોસ્ટ 3 Payal Mehta -
વેજિટેબલ મેગી મસાલા નૂડલ્સ (Vegetable Maggi Masala Noodles Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોઢામાં પાણી આવી જાય. એમાંય મેગી મસાલા નૂડલ્સ ખાવાની મજા આવે છે. નૂડલ્સ ના હોય તો મેગી માંથી નૂડલ્સ બનાવી શકાય છે. Richa Shahpatel -
મેગી હક્કા નૂડલ્સ (Maggi Hakka Noodles Recipe in Gujarati)
મારી દીકરીને નૂડલ્સ ખાવા હતા તો મારી પાસે નૂડલ્સ નઈ હતા તો મેં મેગી માંથી હક્કા નૂડલ્સ બનાવવા ની ટ્રાઇ કરી ખુબજ સરસ બન્યા અને મારી દીકરી અને ઘરમાં બીજા ને પણ ભવ્યા. તો ચાલો બનાવીએ મેગી હક્કા નૂડલ્સ. Tejal Vashi -
રેડ વેજ મેગી સમોસા (Red Veg Maggi Samosa Recipe in Gujarati)
આપણામાંના કેટલાક નિયમિત મેગીથી કંટાળી ગયા છે અને તેને નવો વળાંક આપવા માટે મેગી ના સમોસા બનાવ્યા છે.જે સ્વાદમાં સરસ લાગે છે#MaggiMagicInMinutes#Collab Nidhi Sanghvi -
મૅગી સેન્ડવીચ(maggi sandwich recipe in gujarati)
#નોર્થ#સુપરસેફનાના મોટા બધા ની favourite maggi સેન્ડવીચમેગી માં કઈક different ટ્વિસ્ટ Dipika Malani -
એક્ઝોટિક ક્રિસ્પ મેગી વન્ડર પ્લેટ(Exotic Crisp Maggi Wonder Plate recipe in Gujarati)
MY_MAGGI_SAVOURY_CHALLENGE#MaggiMagicInMinutes#Collab#cookpadindia#cookpadgujrati આ વાનગી મારું પોતાનું ક્રીએશન છે જેમાં મેં મેગી નુડલ્સ ને એકદમ ક્રિસ્પી અને કરાંચી બનાવીને તેની સાથે તેને ફ્લેવરફુલ બનાવવા માટે એક્ઝોટિક સોસ તૈયાર કરેલ છે આ સાથે ખૂબ બધા શાકભાજી અને પનીરનો ઉપયોગ કરેલ છે આ વાનગી સર્વ કરવા માટે મેં મેગી નૂડલ્સનો ઉપયોગ કરીને એક ખાઈ શકાય તેવી પ્લેટ તૈયાર કરેલ છે આથી એક્ઝોટિક ક્રિસ્પ મેગીની સાથે સાથે તેની મેગી પ્લેટ પણ ખાવાની મજા આવે છે. આ વાનગી પાર્ટી માટે ના મેનુમાં સમાવેશ પામે તેવી છે. જેમાં બધી તૈયારી કર્યા પછી સર્વ કરતી વખતે તેમાં ક્રિસ્પી મેગી નૂડલ્સ ઉમેરી ને સૌ કરીએ તો મજા આવી જાય. આ વાનગી સ્વાદમાં એકદમ ફ્લેવરફુલ થઇ છે અને મારા ઘરે બધાને ખૂબ જ પસંદ પડી છે અને ફરી વખત બનાવવાની પણ આવી ગઈ છે તતમે પણ આ વાનગી ચોક્કસથી ટ્રાય કરજો. Shweta Shah -
પોટેટો મેગી ફિંગર રોલ(potato maggi finger roll recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૧#સુપરશેફ૩મેગી ટ્વીસ્ટકટલેટ અને પકોડા નું કોમ્બિનેશન છે જે ખરેખર વરસાદી માહોલ માં ખાવાની અલગ જ મજા છે. તમે બચ્ચાંઓ માટે ઈવનિંગ સ્નેક્સ માં પણ બનાવી શકો છો. nikita rupareliya -
-
-
-
-
-
-
મેગી ક્રિસ્પી બાસ્કેટ & મેગી ભેળ (Maggi Crispy Basket & Maggi Bhel Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી ક્રિસ્પી બાસ્કેટ & મેગી ભેળ (2 in one) Uma Buch -
મેગી ચોપ્સ (Maggi Chops recipe in Gujarati)
#MaggiMagicinMinutes#collabમેરી મેગી સેવરી ચેલેન્જ🍝🍜 Rinku Rathod -
-
-
-
સૂજી આટા નૂડલ્સ (Suji Aata Noodles Recipe in Gujarati)
#સુપરશેફ૩#week3#મોન્સુનસ્પેશિઅલ#હેલ્ધીઆ સૂજી આટા નૂડલ્સ મેં ઘરે બનાવ્યા છે. ચોમાસા માં વરસાદ પડતો હોય અને ગરમાગરમ નૂડલ્સ મળી જાય અને એ પણ હોમમેડ ઈન્સ્ટન્ટ અને હેલ્ધી, તો કેવી મજા પડી જાય ને!! આ નૂડલ્સ ને સૂકવી ને એરટાઈટ ડબ્બામાં સ્ટોર પણ કરી શકો છો અને કોઈપણ પ્રીઝર્વેટીવ ની જરૂર ન પડે. બાળકો ને મેગી ખૂબ જ પસંદ હોય છે જો આ રીતે ઘરે બનાવીને ખવડાવીએ તો નુકશાન પણ નહીં કરે. મારા દિકરા ને તો બહુ ભાવી. Sachi Sanket Naik -
-
-
-
મેગી ટાર્ટસ(maggi tarts recipe in Gujarati)
#સ્નેક્સ#પોસ્ટ2જ્યારે સ્નેક્સ ની વાત આવે ત્યારે આપણા ગુજરાતીઓ નું લિસ્ટ તો બહુ લાબું જ હોવાનું ને.. સૂકા નાસ્તા, ગરમ નાસ્તા, વિદેશી નાસ્તા વગેરે.. મેગી એ તો ભારત માં નુડલ્સ નું સમાનાર્થી બની ગયો છે. નાના મોટા સૌ ને ભાવતી મેગી ,જલ્દી તો બની જ જાય છે સાથે સાથે જ્યારે બહુ રાંધવાની ઈચ્છા ના હોઈ ત્યારે ઝડપ થી બનતી મેગી વ્હારે આવે છે😂આજે મેગી ને તડકા વાળી બનાવી બ્રેડ ના ટાર્ટ બનાવી તેને ચીઝ સાથે પીરસી છે. Deepa Rupani -
ચાઈનીઝ ઘૂઘરા
#તકનીક #સ્પાઈસકિચનઆપણે પાર્ટી માટે અવનવું બનાવવાનું વિચારીએ છીએ. તો આ ચાઈનીઝ ઘૂઘરા થોડા અલગ છે.બર્થડે પાર્ટી, કિટ્ટી પાર્ટી માં આ રેસિપી બનાવી શકાય છે.અને આમ પણ ચાઈનીઝ તો બાળકોનુ મનપસંદ. વર્ષા જોષી -
મેગી પકોડા(Maggi Pakoda Recipe in Gujarati)
તમે કાંદા ના પકોડા કોબીજ ના પકોડા તો તમે ખાધા હશે પણ હું આજે લઈને આવી છું અલગ પ્રકાર ના પકોડા મેગી પકોડા ઉપરથી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ આ મેગી અને થોડાશાકભાજરથી બનતી વાનગી છે આ વાનગી તમે ઘરે કોઈ મહેમન આવવાનું હોઈ કે પછી કોઈ પાટી હોય તો તમે સ્ટાટર તરીકે બનાવી શકો છો. તો ચલો બનાવ્યે મેગી પકોડા#GA4#Week3 Tejal Vashi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11544700
ટિપ્પણીઓ