એગ સલાડ (Egg Salad Recipe in Gujarati)

madhuben prajapati @cook_19563128
#goldenapron3
#week3
મેં સલાડ બનવાનું પસન્દ કર્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં મીઠું અને પાણી નાખી ને ઇંડા બાફી લો.બફાઈ જાય ત્યારે તેની છાલ ઉતારી ને કાપી લો.
- 2
સિમલા મિર્ચ કાપી લો.
- 3
કોબીજ કાપી લો.
- 4
બીટ છીણી લો. લીલા ધાણા કાપી લો.હવે એક થાળી માં ઈંડા ને પહેલા ગોઠવો,પછી તેની બાજુ માં બીટ અને કોબીજ ગોઠવી દો. પછી તેની બાજુ માં સિમલા મિર્ચ ગોઠવો.અને લીલા ધાણા થી સજવો.ઉપર થી ચાટ મસાલો ભભરાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચણા નુ સલાડ (Chana Salad Recipe In Gujarati)
#ChooseToCook ચણાનુ સલાડ મારા દાદી અમે નાના સ્કૂલ મા જાતા ત્યારે લંચબોક્સ મા આપતા.....દાદી બોલતા કે રીશેષ મા ચણા ખાજો રમવાની તાકત આવસે જે આજ યાદ આવે છે....તેમનુ શિખવાડેલ સલાડ બનાવીયુ. Harsha Gohil -
-
પૌષ્ટિક સલાડ(Healthy salad recipe in Gujarati)
#GA4#Week11#Sprouts (ફણગાવેલા મગ )શિયાળામાં સલાડ ખાવા ની મજા જ કાંઈક ઔર હોય છે કારણ કે આ સિઝનમાં બધી જ જાત ના શાકભાજી સરસ મળે છે. ફણગાવેલા મગ માં ખુબજ પ્રોટીન હોય છે. Reshma Tailor -
-
-
-
એગ મસાલા ઉત્તપમ (Egg Masala Uttapam Recipe In Gujarati)
કોરોના વાઇરસ ની મહામારી મા પૌષ્ટિક અને ઉચ્ચ પ્રોટીન વાળો આહાર ખૂબ જરૂરી છે, મમ્મી તરફ થી આ રેસીપી મળી છે જે ખૂબ જ ઓછા સમય મા બને છે અને આ એક સંપૂર્ણ તાજગી આપનાર વાનગી છે Snehal -
-
મિક્સ વેજ. સલાડ
#goldenapron3#week-15#ઘટક -સલાડGoldenapron માં 15 માં મેં મિક્સ ગાજર,કાકડી,પર્પલ કોબી,કાંદા,અને ટામેટા નું સલાડ બનાવ્યું છે. બધા જ લોકો ના ઘર માં જમવાની સાથે સલાડ સર્વ થતું જ હોય છે.. કાઈ ન મળે તો કાંદા અને ટામેટા નું સલાડ પણ ઘરો બનતું હોય છે. તો વિટામિન થી ભરપૂર.. સલાડ બનાવ્યું છે. Krishna Kholiya -
એગ આમલેટ કુલચા સેન્ડવીચ (Egg Omelette Kulcha Sandwich Recipe In Gujarati)
#GA4#Week3બહુ જ સ્વાદિષ્ટ અને ઝટપટ બનતી વાનગી છે satnamkaur khanuja -
આલુ ચના ચાટ (Aloo chana chat Salad recipe in gujarati)
#goldenapron3#week3એન્જોય આ ઇન્સ્ટન્ટ સલાડ.. Naiya A -
સ્પ્રાઉટ મિક્સ સલાડ (Sprout Mix Salad Recipe In Gujarati)
#LSRગમે તેવો નાનો પ્રસંગ હોય, ગમે તેટલી વાનગીઓ બનાવી હોય પણ સલાડ તો હોય જ. ઘણી બધી જાતના સલાડ હોય છે. Reshma Tailor -
સલાડ (Salad Recipe In Gujarati)
#સલાડ વગર જમવાની થાળી અધૂરી કહેવાય. પરંતુ બાળકો સલાડ ખાતા નથી. સેડવીચખાશે પણ સલાડ ખાશે નહી. એટલે મેં બાળકો ને ગમે ,ભાવે એવી રીતે બનાવી રજુ કરુ છું.#GA4#Week5 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
એગ ફિંગર્સ (Egg Fingers Recipe In Gujarati)
#GA 4#Week 17શિયાળા માં ગરમ ગરમ ખાવાની મજા આવે છે. satnamkaur khanuja -
બાજરા નું સલાડ (Bajra Salad Recipe In Gujarati)
#Immunity#પોસ્ટ2#Cookpadindiaઆજકાલ સલાડ બહુ પ્રચલિત છે અને જોડે જોડે વિવિધ પ્રકાર ના સાલસા અને ડ્રેસિંગ ઓઇલ પણ. મેં આજે ઇન્ડિયન સુપર ફૂડ ની મદદ થી એક નવીન સલાડ બનાવ્યું છે જે ભરપૂર મીનેરલ્સ, એન્ટિઓક્સિડન્ટ્સ અને વિટામિન્સ થી ભરપૂર છે અને ચોક્કસપણે તમારી ઈમમુનિટી બુસ્ટ કરવા મા મદદ કરશે.આ સલાડ માટે મેં બેસ અનાજ તરીકે બાજરા નો ઉપયોગ કર્યો છે. સાલસા બનાવવા આમળા, મૂળા, ટામેટા, કાકડી અને અમુક મસાલા તથા ડ્રેસિંગ બનાવવા કોપરા નું તેલ, લીમડો, નારિયેળ પાણી લીંબુ અને અમુક મસાલા વાપર્યાં છે. ગાર્નિશિંગ માટે બીટ, નારિયેળ, નટ્સ અને ધાણા નો ઉપયોગ કર્યો છે. Khyati Dhaval Chauhan -
મિક્સ સલાડ(Mix Salad Recipe in Gujarati)
#GA4 #Week5 સલાડ બધાને પ્રિય હોય છે અને સલાડ હેલ્ધી હોય છે Bhavna Vaghela -
સલાડ (Salad recipe In Gujarati)
ઠંડીની સિઝન માં બધા શાકભાજી અને સલાડ મળતા હોય છે. જે નાના અને મોટા માટે પૌષ્ટિક છે.#GA4#Week5#સલાડ Chhaya panchal -
એગ મિલી જુલી(Egg Milly Jully Recipe In Gujarati)
આ આઇટમ માં બે જાત ની ગ્રેવી હોઈ છે અને બંને ના કલર અલગ હોઈ છે. એક રેડ ગ્રેવી અને બીજી ગ્રીન ઓર યેલો કહી શકો. બંને ગ્રેવી ના ટેસ્ટ એકદમ અલગ. સુરતમાં જેમને એગ ની આઇટમ ખાધી હસે એમને ખ્યાલ હસે ત્યાં લીલા લસણ નો ઉપયોગ ખૂબ થાય. અને લીલા લસણ નો ટેસ્ટ જ અલગ આવે ઈંડા ની આઇટમ માં.#GA4#Week24 Shreya Desai -
સલાડ(salad recipe in gujarati)
#સાતમમેં સલાડ બનાવ્યો છે . તેમા બીજા કોઈ તમને ભાવે શાક એવી રીતે ડુંગળી કે બીજા કોઈ પણ તમને ભાવે તે ઉમેરી શકો છો Roopesh Kumar -
વેજ સલાડ (Veg Salad recipe in Gujarati)
#GA4#Week5#salad હેલો ફ્રેન્ડ્સ કેમ છો!!તમે બધા મજામાં હશો.....આજે હું યા સલાડ ની એકદમ નવી વેરાઈટી લઈને આવી છું.... આ રેસિપી હું મારી ફ્રેન્ડ પાસે શીખી છુ..... વેજીટેબલ અને શીંગ દાણા નું કોમ્બિનેશન એકદમ યુનિક લાગે છે....... તો ફ્રેન્ડસ તમે પણ આ સલાડ જરૂરથી એક વખત ટ્રાય કરજો...... Dhruti Ankur Naik -
સલાડ (Salad Recipe In Gujarati)
#સાઈડ1. ક્વીક રીફ્રેશીગ સ્વીટ કોર્ન સલાડ2. પીનટ સલાડ3. કચુંબર સલાડ4. કર્ડ સલાડઅહીં મે 4 પ્રકાર ના રીફ્રેશીગ સલાડ બનાવ્યા છે જે ઇન્સ્ટંટ બની જાય છે અને મહેમાન આવે ત્યારે જો આ રીતે સલાડ પીરસવામાં આવે તો બધા ને મજા પડી જાય.... મસાલા મા મનપસંદ રીતે ફેરફાર કરી શકાય છે... Hiral Pandya Shukla -
સલાડ (Salad Recipe In Gujarati)
#week5 #GA4#સલાડબીટમે ગોલ્ડન એપરન માટે બનાવ્યુ છે બીટ રુટ સલાડ જે રોજ મારા ઘરે બપોર ના જમવા મા હોયજ આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
વેજ સલાડ (Veg Salad Recipe In Gujarati)
#SPRશિયાળામાં મસ્ત લીલા શાકભાજી આવે અને સલાડ બનાવવાની તથા ખાવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
-
-
બનાના સલાડ (Banana Salad Recipe In Gujarati)
#SPR# બનાના સલાડ#Cook padઆજે મેં બનાના સલાડ બનાવીયુ છે .જૈન લોકો પોટેટો એટલે કે બટાકા ખાતા નથી .એટલા માટે મેં આજે જૈન બનાના સલાડ બનાવીયુ છે. Jyoti Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11544887
ટિપ્પણીઓ