રાંધવાની સૂચનાઓ
- 1
બ્રેડ ને કાપી ને સલાઈસ કારી લો.
- 2
હવે બ્રેડ ઉપર ઇટાલિયન સોસ લગાવી લો.
- 3
તેની ઉપર ચીજ પાથરી લો.
- 4
ત્યાર બાદ તેની ઉપર કાપેલા સિમલા મિર્ચ અને ઓરેગાનો મસાલો છાંટી ને માઇક્રોવેવ માં 3 મિનિટ માટે બેક કરી લો.ઇટાલિયન બ્રેડ પીઝા તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ગરલીક બ્રેડ
#goldenaron3#week13 મેં અહીં ના વીક માટે papper વસ્તુ પસંદ કર્યું છે. Madhuben Prajapati -
-
ઇટાલિયન મસ્કા બન (Italian Maska Bun recipe in Gujarati)(Jain)
#italian#maska_bun#mornigbreakfast#butter#Tengy#fusion#ઇન્સ્ટન્ટ#CookpadIndia#COOKPADGUJRATI આજકાલ મોટાભાગના ચા ની લારીવાળા ચા સાથે બન રાખતા જ હોય છે અને ગ્રાહકની પસંદગી મુજબ તે બટર સાથે, જામ સાથે, ચીઝ સાથે વગેરે સાથે બનાવીને ચા સાથે તેનું વેચાણ કરતાં હોય છે. મેં એક અહીં ચટપટા ટેસ્ટનું મસ્કાબન બનાવવાનો પ્રયત્ન કરેલ છે. અહીં મેં એક fusion રેસીપી તૈયાર કરી છે. Shweta Shah -
મિની પીઝા (Mini Pizza Recipe In Gujarati)
પીઝા એ નાના મોટા સૌ ની પ્રિયા વાનગી છે..આમ તો પીઝા એ ઇટાલિયન વાનગી છે. પણ હવે દરેક ની પ્રિયા છે.. Daxita Shah -
જૈન ઇટાલિયન પીઝા (Jain Italian Pizza Recipe In Gujarati)
#trend#week1પીઝા તો ઘણી પ્રકારના બનાવી શકાય પણ જૈન ઇટાલિયન પીઝા મારા ફેવરિટ છે તેથી મેં આ રેસિપી અહીં મૂકી છે તમે લોકો પણ ઘરે બનાવી જૈન ઇટાલિયન પીઝા ની મજા માણો Amita Shah -
ઢોકળીયા પીઝા (dhokliya pizza)
મેં અહીં ગુજરાતી અને ઇટાલિયન વાનગીનું ફ્યુઝન તૈયાર કર્યું છે.#વિકમીલ૩#સ્ટીમઅથવાફ્રાય#માઇઇબુક #પોસ્ટ ૧૭ Bansi Chotaliya Chavda -
ઇટાલિયન પીઝા
#૨૦૧૯#નોનઇન્ડિયન રેસિપી...આં ઇટાલિયન પીત્ઝા છે વિદેશી વાનગી પણ ભરતીઓ ખૂબ સરસ રીતે પસંદ કરે છે.તેના મૂળ સ્વરૂપ મા અનેક પ્રકારા ફેરફાર કરી શકાય છે અને કરે છે.અનેમોજ થી ખાય છે. Varsha Karia I M Crazy About Cooking -
એગ સલાડ (Egg Salad Recipe in Gujarati)
#goldenapron3#week3મેં સલાડ બનવાનું પસન્દ કર્યું છે. madhuben prajapati -
#ઇટાલિયન ઢોકળા પીઝા
#ZayakaQueens#ફ્યુઝનવીકપીઝા એ ઈટલી ની વાનગી છે અને ઢોકળા આપણા ભારત ના ગુજરાતીઓ ની સૌથી પ્રચલીત ,ખવાતી વાનગી છે.હું આજે ફ્યુઝનવીક માં ફ્યુઝન ઇટાલિયન ઢોકળા પીઝા બનાવવા ની રીત લઈ ને આવી છુ. જે ખાવા માં રેગ્યુલર પીઝા જેવા જ ટેસ્ટી લાગે છે Snehalatta Bhavsar Shah -
ઇટાલિયન સલાડ (Italian Salad Recipe In Gujarati)
#GA4#Week5#સલાડ#ઇટાલિયન#ઇટાલિયન સલાડ Arpita Kushal Thakkar -
-
-
-
-
-
-
ઇટાલિયન કચોરી ફેધર બાઈટસ (Italian Kachori Feather Bites Recipe In Gujarati)
#નોર્થ#પોસ્ટ ૬#રાજસ્થાનરાજસ્થાની કચોરી તો બહુ સરસ પણઆ સુંદર દેખાતી વાનગી મારું એક નવું ઇન્નોવેશન છે... હા કચોરી નું નવું સ્વરૂપ કે જેમાં ઇટાલિયન સ્તિફિંગ કરી મોર ના પીંછા નો આકાર આપી સર્વ કર્યું છે.. Neeti Patel -
-
-
પિઝા (Pizza Recipe In Gujarati)
#trendઇટાલિયન પીઝા ખૂબ જ ફેમસ હોય છે તો આજે ઘરે જ પીઝા બનાવી પરિવાર સાથે ખુશી બનાવો. Sushma Shah -
-
ઇટાલિયન પાવભાજી પાસ્તા વિથ ગરલિક બ્રેડ
#ફ્યુઝન રેસિપી કંતેસ્ટ#ઇટાલિયન પાવભાજી પાસ્તા વિથ ગરલીક બ્રેડ Kashmira Mohta -
-
-
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5 આ ઈટાલિયન વાનગી છે જે વાઇટ સોસ અને spiral પાસ્તા અને ઇટાલિયન હર્બ્સ ઉ મેરી બનાવવામાં આવે છે બાળકો તેમજ યંગસ્ટર્સ ને ખૂબ જ ભાવે છે Arti Desai -
પીઝા પુચકા
#ફ્યુઝનવીક#રસોઈનીરાણીપાણીપુરી બધાની ખુબ જ ફેવરેટ આઈટમ છે અને પીઝા પણ અત્યારની જનરેશનને ના બધા લોકોને ખૂબ જ પ્રિય છે તો આ બંને રેસીપી નું ફ્યુઝન ક્રિએટ કરી પીઝા પુચકા રેસિપી તૈયાર કરી છે. Bhumi Premlani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11635419
ટિપ્પણીઓ