રાગી ની સુખડી

Jyotsnaben Patel
Jyotsnaben Patel @cook_18977801
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપરાગિ નો લોટ
  2. 1/2 કપઘઊનો લોટ
  3. 1 કપઘી
  4. 2 કપગોળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘી ગરમ કરી બંને લોટ ને સેકિ લેવા

  2. 2

    સકાય જાય એટલૅ ગેસ બંધ કરી લેવો

  3. 3

    2 મિનિટ પછી ગોળ ઍડ કરી લેવો..સરખુ મિક્ષ કરી લેવુ અને થાળી મા ઠારી લેવુ

  4. 4

    થંડુ થાય એટલૅ કટ કરી લેવુ..રેડી છે રાગિ સુખડી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyotsnaben Patel
Jyotsnaben Patel @cook_18977801
પર

ટિપ્પણીઓ

Similar Recipes