કાચી કેરી નુ ખમણ તથા ખજૂર ગોળ ની ચટણી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા આપણે કાચીકેરીની સીઝન માં કેરી ને ખમણી ને તેને 8થી10 દિવસ સૂકવી લેશુ. જે આખા વરસ ચટણી કરવા માટે ચાલે છે.
- 2
કેરી ના સૂકાઈ ગયેલા ખમણ ને એરટાઈટ ડબ્બામાં ભરી લેવું.જયારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય. હવે કેરી ના ખમણ ને ધોઈ લેવું. પછી તેમાં જરૂર મુજબ ખજૂરતથા ગોળ, પાણી નાંખી ગેસ ઉપર કૂક કરવા મૂકીશુ.15 થી 20 મીનીટ માં આ બધું કૂક થઇ જાય એટલે તેમાં સ્વાદ અનુસાર મીઠું, મરચું પાવડર, ધાણાજીરું નાખીને બલેન્ડર થી બ્લેન્ડ કરી લેવું તો હવે તૈયાર છે આપણી કેરીના આબોળીયા તથા ખજૂર,ગોળ નુ ચટણી જે કોઈ પણ જાતના નુકશાનકારક નથી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
કાચી કેરી ની ચટણી
#મધરમમ્મી ની ઉનાળા ની ખાસ ચટણી..જે મને તથા મારા ઘર ના દરેક સભ્ય ને ભાવે છે. Deepa Rupani -
કાચી કેરી - લસણ ની ચટણી
#cookpadGujarati#cookpadIndia#Rawmango-Garlicchatni#Summerrecipe#કાચીકેરી-લસણ ની ચટણી રેસીપી Krishna Dholakia -
-
કાચી કેરી, કોથમીરની ચટણી
#કૈરી ઉનાળો આવે એટલે આપણે ગુજરાતી ચટણી બનાવતા હોઈએ છીએ તો કોથમીર અને કાચી કેરીની ચટણી લઈને આવી છું.... જેનો ઉપયોગ આપણે પાણીપુરીમાં, ભેળમાં, સમોસામાં, જુદી જુદી ચાટ માં, ઘૂઘરા સાથે, એમ ઘણી બધી રીતે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ.... Khyati Joshi Trivedi -
-
-
-
-
કાચી કેરી અને ગાંઠિયા ની ચટણી
#goldenapron3#week17#સમરઆ ચટણી બહુ મસ્ત લાગે છે એક વાર બનવા જો Ekta Rangam Modi -
-
-
-
-
-
કાંદા કાચી કેરી ની ચટણી (Kanda Kachi Keri Chutney Recipe In Gujarati)
ગરમી ખુબજ વધી રહી છે. ગરમીમાં જો આ ચટણી નો ઉપયોગ કરવામાં આવે તો લુ નથી લાગતી. Jayshree Chotalia -
કાચી કેરી કાંદા ની ચટણી (Raw Mango Onion Chutney Recipe In Gujarati)
#summer#cookpadindia#cookpadgujaratiઉનાળા માં કાચી કેરીનું સેવન આરોગ્ય ની દ્રષ્ટિ એ ખૂબ ગુણકારી માનવામાં આવે છે. કાચી કેરી માં થી વિવિધ વાનગી બનાવી શકાય છે તો આજે હું લઈને આવી છું ફટાફટ બની જતી કાચી કેરી કાંદા ની ચટણી...Sonal Gaurav Suthar
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11573668
ટિપ્પણીઓ