ક્રીસ્પી પાલકના ભજીયા

Ruchita Gaurang Trivedi
Ruchita Gaurang Trivedi @cook_19822753
Ahmedabad
શેર કરો

ઘટકો

2 સર્વિંગ્સ
  1. 50g પાલક નાના પાન વાળી
  2. 1નાની વાટકી ચણાનો લોટ
  3. 1 ચપટીઅજમો
  4. 1 ચપટીમરી પાવડર
  5. મીઠું સ્વાદ મુજબ
  6. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાલક ને ધોઇ કોરી કરી ડાંડીથી પાન અલગ કરી લેવાં

  2. 2

    ચણાના લોટમાં મીઠું, મરી પાવડર, અજમો નાખી બેટર તૈયાર કરી લેવુ.બેટર થોડું પાતળું જ રાખવું

  3. 3

    તેલ ગરમ થાય એટલે પાલક ને બેટરમા બોળી ભજીયા પાડી લો સરસ ક્રીસ્પી થાય ત્યાં સુધી તળવા

  4. 4

    ટોમેટો કેચઅપ અને લીલા મરચાં સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ruchita Gaurang Trivedi
Ruchita Gaurang Trivedi @cook_19822753
પર
Ahmedabad
working woman with cooking skills 😉
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes