મિક્સ ભજીયા(Mix Bhajiya Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ વડા માટે મગની છડી દાળ અને મગની ફોતરાવાળી દાળ ને ચાર કલાક પાણીમાં પલાળી રાખવી ત્યાર પછી તેનું પાણી નિતારી લેવું
- 2
ત્યારબાદ તેને અધકચરી પીસી લેવી અને તેમાં આદુ મરચા નાખવી ચોખાનો લોટ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવું
- 3
ત્યાર પછી તે મિશ્રણ ને હાથની મદદ થી તેરી નાના ગોટા નાખવા આછા ભૂરા રંગના તળી લેવા અને દાલ વડા તૈયાર છે
- 4
બટેટા વડા માટે બટેટાને બાફીતેમા મીઠું મરચાની ભૂકી ધાણાજીરૂ હળદર ગરમ મસાલો ખાંડ લીંબુનો રસ દાડમ ઉમેરી મિક્સ કરવું
- 5
ત્યાર પછી તેના નાના-નાના ગોટા બનાવવા, ચણાના લોટમાં પાણી અને મીઠું નાખી બેટર તૈયાર કરવું
- 6
ચણાના લોટના એ બેટર માં ગોટા નાખી તેને ડીપ ફ્રાય કરો અને બટેટા વડા તૈયાર છે
- 7
પાલક ના ભજીયા માટે પાલકની ભાજીને સમારીને રાખો ત્યાર પછી ચણાના લોટ માં મીઠું અને પાણી ઉમેરી બેટર તૈયાર કરો તેમાં ઝીણી સમારેલી પાલક ઉમેરી દો ત્યારબાદ દાળ વડા ની જેમ જ તેને ડીપ ફ્રાય કરો અને તૈયાર છે પાલક ના ભજીયા
- 8
મરચા ના ભજીયા માટે ચણાના લોટમાં મીઠું અને પાણી નાખી બેટર તૈયાર કરો મરચા ને વચ્ચેથી ઉભો કાપો પાડી તે બેટર માં નાખી ડીપ ફ્રાય કરો અને તૈયાર છે મરચા ના ભજીયા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગની દાળના ભજીયા (Moong Dal Bhajiya Recipe In Gujarati)
આ એક ઇનોવેટિવ અને unique dish છે જેમાં મગની દાળનો ઉપયોગ કરેલ છે.. 🤗 *સ્વાદમા ટેસ્ટી બનાવવામાં easy*🤗 Kajal Ankur Dholakia -
-
-
-
-
-
-
-
-
-
-
મિક્સ ભજીયા પ્લેટર (mix vej bhajiya recipe in Gujarati)
ફ્રેન્ડ્સ વરસાદી વાતાવરણ છે તો આપણે ભજીયા ને કેવી રીતે ભૂલી શકીએ આજે હું પણ ચણાના લોટમાંથી મિક્સ ભજીયા ની રેસીપી બનાવીશ અને ત્યારબાદ મેગી માંથી fritters બનાવીશ#સુપરશેફ૨#વિક૨#માઈઈબુક Nidhi Jay Vinda -
-
-
-
-
-
-
-
-
-
-
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MFF ચોમાસાનું ડિનર સહેલું ને સટ.... ગરમાગરમ મિક્ષ ભજીયા ને સાઈડમાં પુલાવ.....ને કાચા મરચાની લિજ્જત....ખૂબ ઝડપ થી બની જતી આ વાનગી બધાની ફેવરિટ છે... Sudha Banjara Vasani -
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
પનીર અને દાળ બંને જ શરીર માટે હેલ્ધી વસ્તુ છે મારા ઘરે બધાને ખૂબ જ ભાવે છે Meghana N. Shah -
મિક્સ દાળ વેજીટેબલ ખીચડી (Mix Dal Vegetable Khichdi Recipe In Gujarati)
#WKRમિક્સ દાળ વેજીટેબલ ખીચડી એ વન પોટ મીલ છે . આ ખીચડી કુકરને બદલે છુટ્ટી બનાવવામાં આવી છે જેથી તેની મીઠાશ અને પોષણ તત્વો માં વધારો થાય છે Bhavini Kotak -
-
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MW3મિક્સ ભજીયા માં મેં અહિં બટાકા વડા, લસણીયાં બટાકા,પાલક નાં ગોટા,મેથી નાં ગોટા,પાલક નાં ભજીયા,બટેટા ની પત્રી નાં ભજીયા,ટામેટાં નાં ભજીયા,પનીર નાં,કાંદા ભજીયા,મકાઈ નાં ભજીયા,વાટી દાળ નાં ભજીયા,મરચા નાં ભજીયા બનાવ્યાં છે . Avani Parmar -
મિક્સ દાળ & લીલોતરી ના વડા (mix Dal & lilotari vada recipe in Gujarati)
આ વડા બાળકો અને વડીલો માટે મેં ખાસ બનાવ્યા છે,જેના ઘરમા લીલોતરી ન ખવાતું હોય એને તમે આ રીતે સ્વાદિષ્ટ અને હેલ્ધી ડીશ બનાવીને ખવડાવી શકો છો...... કારેલા,ગલકા અમારા ઘરમાં આવતા જ નથી,તેથી મેં અહી એની છાલ નો ઉપયોગ કરીને બનાવ્યા છે...માઇઇબુક#સૂપરશેફ ૩મોનસૂન સ્પેશિયલWeek 3 Bhagyashree Yash -
મીક્ષ દાળ ચીલા (Mix Dal Chila Recipe in Gujarati)
#GA4#Week22ચીલા એ એવી વાનગી છે કે નામ લેતા જ ખાવા નુ મન થઈ જાય. RITA -
More Recipes
ટિપ્પણીઓ