રાેઝ લેમાેનેડ

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10

#એનિવર્સરી
આ ડ્રિંક્સમાં ફે્શ રાેઝ અને ફુદીનાની સ્વાદ આવે છે અને વેલકમ ડ્રિંક્સ માટે પરફેક્ટ છે. અને એકદમ જલ્દીથી બની જાય છે.

રાેઝ લેમાેનેડ

#એનિવર્સરી
આ ડ્રિંક્સમાં ફે્શ રાેઝ અને ફુદીનાની સ્વાદ આવે છે અને વેલકમ ડ્રિંક્સ માટે પરફેક્ટ છે. અને એકદમ જલ્દીથી બની જાય છે.

Edit recipe
See report
Share
Share

Ingredients

  1. 2માેટી ચમચી રાેઝ સીરપ
  2. 2 1/2કપ ચીલ્ડ સ્પારાઇટ
  3. 1માેટી ચમચી ફૂદીનાે
  4. 2માેટી ચમચી લીંબુનાે રસ
  5. 4માેટી ચમચી દરેલી ખાંડ
  6. 1/4ચમચી મીઠું

Cooking Instructions

  1. 1

    પહેલા ફુદીનાની જરૂર મુજબ પાણી ઉમેરી પેસ્ટ બનાવી લાે.

  2. 2

    હવે એક માેટી તપેલીમાં લીંબુ નામે રસ, દરેલી ખાંડ, ફુદીનાની પેસ્ટ, રાેઝ સીરપ, અને મીઠું લઇ બધું બરાબર મીક્ષ કરી લાે.

  3. 3

    ત્યારબાદ એમા ચીલ્ડ સ્પારાઇટ ઉમેરી બરાબર મીક્ષ કરી સવઁ કરાે.

Edit recipe
See report
Share
Cook Today
Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10
on

Comments

Similar Recipes