રાજમા કબાબ

Shobha Rathod
Shobha Rathod @cook_20311504

#એનિવર્સરી
#week 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ બાફેલા રાજમા
  2. ૨ડુંગળી સમારેલી
  3. ૧ બટકું બાફેલું
  4. લાલ મરચુ
  5. ગરમ મસાલો
  6. ૩ ચમચી ચણા નો લોટ
  7. ૧ ચમચી આદુ લસણ ની પેસ્ટ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ધાણા ભાજી સુધારેલી
  10. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રાજમા ને મિક્ચર મા કૃષ કરો પછી એક બાવલું મા તેલ સિવાય બધી સામગ્રી મિક્સ કરી કટલેટ વાળો અને ગરમ તેલ માં તળી લેવા સોસ સાથે પીરસો.

  2. 2
  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shobha Rathod
Shobha Rathod @cook_20311504
પર

ટિપ્પણીઓ

Similar Recipes