રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને અડદ ની દાળ, મેથી ને ૫ થી ૬ કલાક પલાળી રાખવા. પછી તેને મિક્સર માં પીસી ખીરું તૈયાર કરવું. ખીરા ને ઢાંકી ને ૮ થી ૯ કલાક આથો આવવા દેવું.
- 2
હવે ચટણી બનાવવા માટે મિક્સર જાર માં કોથમીર, સીંગદાણા, લીલા મરચાં, મીઠું, લીંબુ, ખાંડ ઉમેરી ચટણી તૈયાર કરવી. હવે ઢોકળિયા માં પાણી મૂકી ઢોકળા ની થાળી માં તેલ લગાવી લેવું. ખીરા ના ૨ ભાગ કરવા. હવે તેમાં એક ભાગ માં મીઠું અને ૧/૪ ચમચી સોડા ઉમેરી મીક્સ કરી થાળી માં પાથરી ૩ મિનિટ સ્ટીમ કરી લેવું.
- 3
એક બાઉલ લેવું તેમાં બનાવેલ ચટણી માં ૨ ચમચા ખીરું ઉમેરી(આવી રીતે ચટણી માં ખીરું ઉમેરી પાથરવાથી એક સરસ લેયર તૈયાર થશે.) મિક્સ કરી બનેલ પેહલા લેયર પર પાથરી દેવું.
- 4
૩ થી૪ મિનિટ થાય એટલે ખીરા નું ત્રીજા લેયર માટે વધેલ ખીરા માં મીઠું અને સોડા ઉમેરી ગ્રીન લેયર પર પાથરવું. હવે ૭ થી ૮ મિનિટ ઢોકળા ને ચડવા દેવા.
- 5
ઢોકળા તૈયાર થઈ જાય એટલે ઠંડા થવા દેવા. પછી તેમાં કાપા પાડી વઘાર માટે તેલ, રાઈ, જીરું, તલ, લીલા મરચાં, લીમડો લઈ વઘાર કરવો.ઉપર થી કોથમીર ભભરાવી. ગરમ અથવા ઠંડા બન્ને ખૂબ ટેસ્ટી લાગે છે.
- 6
ગરમ અથવા ઠંડા બન્ને ખૂબ ટેસ્ટી લાગે છે.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચણાની દાળના ખમણ ઢોકળા
#ગુજરતીલોકપ્રિય સ્વાદિષ્ટ ઢોકળા પરંપરાગત ગુજરાતી નાસ્તાની વાનગી છે.બનાવવા માટે સરળ વાનગી છે જે ફક્ત દાળ પલાળવા માટે અગાઉ થી તૈયારી કરવાની હોય છે.અહીં ચણાની દાળ માં થી બનાવેલા ખમણ ઢોકળા ની રેસીપી મૂકી છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (6)