રાંધવાની સૂચનાઓ
- 1
પનીર ના ચોરસ ટુકડા તૈયાર કરવા, ખીરુ તૈયાર કરવા એક બાઉલ માં મેંદો અને કો્રનફલોર લઈ તેમા લાલ મરચું પાવડર, મરી પાવડર, ચાટ મસાલો, મીઠું નાખી પાણી નાખી જાડું ખીરુ તૈયાર કરવું. અને એક ડીશમાં પૌવા નો ભૂક્કો લેવો.
- 2
પનીર ના ટુકડા ને ખીરામાં બોળી ને પૌવા ના ભૂક્કા મા રગદોળીને એક ડીશમાં મૂકવા. બધા ટુકડા તૈયાર થાય એટલે ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન તળી લેવા.
- 3
પનીર કૂરકૂરે તૈયાર છે પનીર કૂરકૂરે પર ચાટ મસાલો ભભરાવી ટોમેટો કેચપ સાથે સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર ચાટ
પનીર ને ફ્રાય કરી ને બનાવવામાં આવતી આ ચાટ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. મુખ્યત્વે આપણે ચાટ એટલે ગળી ચટણી અને સેવ હોય જ એવું માનીએ છે પણ આ ચાટ માં સેવ કે ગળી ચટણી નો ઉપયોગ કર્યો નથી. આશા રાખું છું કે આપને પસંદ આવશે. Disha Prashant Chavda -
પનીર મખની
#રેસ્ટોરન્ટએક પંજાબી સબઝી જે ખૂબ ક્રીમી,મખમલી,નરમ ગ્રેવી સાથે નરમ પનીર જોડે પીસરવા માં આવે છે..આ સબઝી રોટી, નાન ,પરાઠા, પુલાવ, જીરા રાઈસ..કોઈ પણ સાથે ખૂબ સરસ લાગે છે. Alpa Desai -
-
-
-
આલુ મટર પનીર ટીક્કી
#ડિનર#સ્ટારઆ વાનગી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. બાળકો ને ખાસ પસંદ આવે છે. Disha Prashant Chavda -
-
-
પનીર આલુ કુલચા (Paneer Aloo Kulcha Recipe In Gujarati)
#PC#Paneer RecipesStuffed Paneer aloo Kulcha is a soft and fluffy Indian leavened bread which is made stuffed with paneer and potato. They work well with any North indian menu, served with Curd and Raita, or even plain with melted butter for breakfast. Dr. Pushpa Dixit -
-
-
મટર પનીર
#એનિવર્સરી#મૈનકોર્સ#તીખીઆ શાક સ્પાઈસીનૈ ટેસ્ટી લાગે છે. પનીર હોવાથી પ્રોટીન થી ભરપુર છે. આમાં ડુંગળી લસણ નથી એટલે જૈન શાક તરીકે ઉપયોગ કરી શકાય. Vatsala Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11608308
ટિપ્પણીઓ