નિમકી

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ કપ મેંદો
  2. ૪ ચમચી તેલ
  3. ૧/૨ ચમચી મીઠું
  4. ૧ ચમચી રાઈ
  5. ૭ થી ૮ લીમડા ના પાન
  6. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં મેંદો, મીઠું મિક્સ કરી લેવું. એક નાની કડાઈ માં તેલ ગરમ કરી રાઇ તતડાવી એમાં લીમડો ઉમેરી મેંદા માં ઉમેરી મિક્સ કરવું.

  2. 2

    જરુર મુજબ પાણી લઇ કઠણ લોટ બાંધવો. હવે ૧૦ મિનિટ ઢાંકી ને રાખી દેવું.

  3. 3

    હવે તેને મોટો ગોળો લઈ તેને મોટું પરોઠા જેવું વણી લેવું. હવે તેને પીસ કરી ધીમા તાપે તળી લેવું.

  4. 4

    નિમકી ને ૧ મહિના સુધી સ્ટોર કરી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
bhuvansundari radhadevidasi
પર

ટિપ્પણીઓ

Similar Recipes