ઇટાલિયન વેજ.બોલ્સ વિથ ચીઝ હર્બસ સૉસ

hardika trivedi
hardika trivedi @Hardi_2911
Ahmedabad

#એનિવર્સરી
#સ્ટાર્ટર
#goldenappron3

ઇટાલિયન વેજ.બોલ્સ વિથ ચીઝ હર્બસ સૉસ

#એનિવર્સરી
#સ્ટાર્ટર
#goldenappron3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. વેજ.બોલ્સ માટે:
  2. 2બાફેલા બટેટા
  3. 1ગાજર
  4. 1કેપ્સિકમ
  5. 1ટે સ્પૂન આદુ મરચા ની પેસ્ટ
  6. 1 ટી સ્પૂનઓરેગાનો
  7. 1 ટી સ્પૂનમિક્સ હર્બ્સ
  8. 1 ટી સ્પૂનચીલી ફ્લૅક્સ
  9. 1/2 કપકોર્ન ફ્લાર
  10. 2ટે સ્પૂન મેંદો
  11. મીઠું સ્વાદ મુજબ
  12. 5ટે સ્પૂન તેલ
  13. ચીઝ હર્બ્સ સૉસ માટે:
  14. 1ટે સપૂૂૂન બટર
  15. 2તે સ્પૂન મેંદો
  16. 1ચીઝ ક્યુબ
  17. 1 ટી સ્પૂનમિક્સ હર્બ્સ
  18. 1 ટી સ્પૂનઓરેગાનો
  19. 1 ટી સ્પૂનચીલી ફ્લૅક્સ
  20. મીઠું સ્વાદ મુજબ
  21. 1 કપદૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગાજર ને છીણી લો.અને કેપ્સીકમ ને ચોપર મા ચોપ કરી લો.બટાટાને બાફી છાલ કાઢી લો.બધુ મિક્સ કરી લો.

  2. 2

    બધુ મિક્સ કરી તેમાં બધા મસાલા અને કોર્ન ફ્લાર ઉમેરી મિક્સ કરી લો.

  3. 3

    મેંદા માં પાણી ઉમેરી સ્લરી તૈયાર કરો.પ્લેટમાં કોર્ન ફ્લાર લો.બોલ્સ બનાવી બોલ્સ ને સ્લરી માં દીપ કરી કોર્ન ફ્લાર માં રગદોળી લો.

  4. 4

    પેન મા તેલ મૂકી તેને ગરમ થાય એટલે બોલ્સ ને સેલો ફ્રાય કરી લો.

  5. 5

    પેનમાં બટર ગરમ કરો તેમાં મેંદો ઉમેરી મિક્સ કરો.મેંદો શેકાય એટલે તેમાં દૂધ ઉમેરો.

  6. 6

    તેમાં બધા મસાલા અને ચીજ ઉમેરી મિક્સ કરો.સોસ થિક થાય એટલે ગેસ બન્ધ કરો

  7. 7

    બોલ્સ ને હોટ ચીઝ સૉસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
hardika trivedi
hardika trivedi @Hardi_2911
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes