પીન્ક સૉસ મેક્રોની

પાસ્તા - મેક્રોનીનું નામ પડતા જ બાળકો આનંદ અનુભવે. એમને સાંજના ડિનરમાં આપો તો ખુશી ખુશી ખાશે.
#RB7
પીન્ક સૉસ મેક્રોની
પાસ્તા - મેક્રોનીનું નામ પડતા જ બાળકો આનંદ અનુભવે. એમને સાંજના ડિનરમાં આપો તો ખુશી ખુશી ખાશે.
#RB7
રાંધવાની સૂચનાઓ
- 1
એક પહોળા વાસણમાં પાણી ગરમ મૂકી એમાં 1 ચમચી તેલ તથા સ્વાદમુજબ મીઠું નાંખી મેક્રોની બાફી લો.પછી એને ચારણીમાં કાઢીને ઉપરથી ઠંડું પાણી નાંખી એને બાજુ પર રાખી લો.
- 2
એક કઢાઈમાં તેલ તથા બટર ઉમેરો ગરમ થાય ત્યારે એમાં વાટેલું લસણ ઉમેરી એમાં મિક્સ હબઁ તથા ચીલી ફ્લેક્સ નાંખી એને પણ સાંતળો પછી એમાં ઝીણો કાંદો નાંખી એને પણ સાંતળી લો.પછી એમાં ટોમેટો પ્યુરી નાંખી એને પણ બરાબર સાંતળો. એ સંતળાઈ જાય એટલે એમાં ટોમેટો કેચઅપ, રેડ ચીલી સૉસ,મીઠું તથા લાલ મરચું પાઉડર નાંખી હલાવી લો.હવે એને બાજુ પર રાખો.
- 3
બીજી એક કઢાઈમાં તેલ તથા બટર ગરમ કરો પછી એમાં મેંદો નાંખી એને આછા ગુલાબી રંગ નો શેકો. પછી એમાં દૂધ ઉમેરી થોડું ઘટ્ટ થવા દો.પછી એમાં મીઠું, મરી પાઉડર તથા ચીઝ નાંખી હલાવી લો. હવે આ વ્હાઈટ સૉસને બાજુ પર રાખેલાં રેડ સૉસમાં ઉમેરો.
- 4
હવે આ કઢાઈને ગૅસ ઉપર મૂકી બરાબર મિક્સ કરી એમાં બાફેલી મેક્રોની નાંખી હલાવી લો. હવે એને ગરમાગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દેશી મસાલા પાસ્તા
"પાસ્તા"એ ઈટાલિયન ફૂડ છે. પરંતુ ઈન્ડિયામાં એનું સ્થાન સ્ટ્રીટફૂડ તરીકે આવી ગયું છે.ભારતમાં લગભગ હવે બધી જ જગ્યાએ આરામથી મળી રહે છે.આજના જમાનાના યુવાનો તથા બાળકોને લગભગ પાસ્તા ભાવતા હોય છે.આજે મેં આ પાસ્તાને દેશી ટચ આપ્યો છે. એટલે કે આપણા દેશી મસાલા ઉમેરી ઈન્ડિયન ટચ આપ્યો છે.#RB11 Vibha Mahendra Champaneri -
બેક્ડ મેક્રોની
નાના મોટા દરેક ને ભાવતી ડિશ એટલે ચીઝ બેકડ મેક્રોની... ખૂબ જ સરળ અને જલ્દી થી બની જાય છેતમે ઇચ્છો તો પાઈનેપલ ઉમેરી શકો છો... મેં એના વગર બનાવી છે Megha Vasani Patel -
રેડ ચીઝી પાસ્તા (Red Cheesy Pasta Recipe In Gujarati)
#RC3Red Colour Recipeમારા બાળકો ને તો આ પાસ્તા બહુ જ પ્રિય છે. Arpita Shah -
મેક્રોની પાસ્તા
#વીકમિલ૩#વીક૧#સ્પાઇસી/તીખીહેલો ફ્રેન્ડ આજે હું બાળકોના ફેવરિટ પાસ્તા ની રેસીપી તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
વેજિટેબલ મેક્રોની પાસ્તા(vegetable macroni pasta in Gujarati)
#GA4#week5વેજિટેબલ પાસ્તા નાના છોકરા ના લંચ બોક્સ મા ભરવા માટે ખૂબ જ સરસ વસ્તુ છે આમ નાના છોકરા ગણા વેજિટેબલ નથી ખાતા પણ આના લીધે એ વેજિટેબલ પણ ખાઈ શકે છે આમ તો આ ઇટાલિયન વસ્તુ છે પણ આજે આપડે એને ગુજરાતી રીતે બનાવીશુ તો એના માટે આપડે આ વસ્તુ ની જરૂર પડશે. Jaina Shah -
ક્રિમી મેક્રોની પાસ્તા (creamy macaroni pasta recipe in Gujarati)
#ફટાફટજ્યારે અચાનક ભૂખ લાગે ને ફાટફટ બને એવું કઈક યમ્મી ખાવા નું મન થાય તો નાના કે મોટા બધાને એક ક નામ યાદ આવે....પાસ્તા... 😂😂😂 Manisha Kanzariya -
વેજ ચીઝ મેક્રોની
#બર્થડેઘરે બાળકો ની બર્થડે પાર્ટી હોય એટલે પાસ્તા તો બને જ ...અને સૌથી ફેવરેટ ડીશ છે. Bhumika Parmar -
મેક્રોની ઇન વ્હાઇટ સોસ (Macaroni In White Sauce Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujaratiમેક્રોની ઇન વ્હાઇટ સૉસ Ketki Dave -
વેજ ચિઝી મસાલા પાસ્તા
પાસ્તા નું નામ સાંભળતા જ બચ્ચાપાર્ટી ખુશ ખુશ થઈ જાય પાસ્તા કોઈ પણ હોય પણ તે લોકોને ખુબજ ભાવે આમ તો પાસ્તા ઘણી જાતના થાય છે તો આજે મેં એલબો વેજ પાસ્તા બનાવ્યા છે કેમકે ઘણા બાળકો શાક નથી ખાતા તો મેં તેને હેલ્દી બનાવની કોશિશ કરી છે આ રીતે પાસ્તા બનાવથી તે લોકો હોંશે હોંશે ખાશે તો વેજ પાસ્તા ની રીત જોઈ લઇએ.#goldenapron3 Usha Bhatt -
મેક્રોની પકોડા(macroni pakoda recipe in gujarati)
# સુપરસેફ-૩# મોંસૂન રેસીપીપાસ્તા તો બાળકો ને ખુબજ ભાવે પણ વડીલો આ પાસ્ટાથી દૂર જ રેવાનું પસંદ કરે તો એવા સમયે બાળકો અને વડીલો બને ખુશી ખુશી ખાઈ સકે એવી રેસીપી બનાવીએ. તો ચાલો વરસતા વરસાદે માણીએ મેક્રોની પકોડા Hemali Rindani -
-
મેક્રોની ખીચડી
#પીળીઆજે શનીવાર બાળકો ને રજા તો કઈક નવું અને છોકરા તથા મોટા ઓ ને ભાવે એવુ "ઈન્ડોચાઈનીજ" ફુડ બનાવ્યું આશા મીત્રો તમને પણ ગમશે🙂🙏 H S Panchal -
મેક્રોની પાસ્તા (Marconi Pasta Recipe In Gujarati)
#GA4#Week5#Italianઇટાલિયન ફૂડ નું નામ આવે અને દિમાગ માં પિત્ઝા આવે ક્યાં તો પાસ્તા આવે. મારા દીકરા ને પૂછી ને જો જમવાનું બનવાનું હોય તો રોજ પાસ્તા જ બને. મેક્રોની એ પાસ્તા નો એક પ્રકાર જ છે, જેનો આકાર હાથ ની કોણી જેવો હોય છે.હું મેક્રોની પાસ્તા ને મિલ્ક અને બટર ના ટ્વીસ્ટ સાથે બનાવુ છું. પેને પાસ્તા માં હું તે ઉમેરતી નથી. પાસ્તા સોસ હું દેલ મોન્ટે, વીબા અને વિંગ્રિન્સ નો ઉપયોગ કરું છું. આજે મૈં દેલ મોન્ટે નો પાસ્તા સોસ ઉપયોગ કર્યો છે. Nilam patel -
મખની સૉસ ફોર પાસ્તા (Makhni Sauce For Pasta Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujarati મખની સૉસ ફોર પાસ્તા Ketki Dave -
ફ્રૂટી બેક્ડ મેક્રોની (Fruity baked macaroni Recipe In Gujarati)
મેક્રોની કે બીજા કોઇપણ પાસ્તા એટલે બાળકોની બહુ જ ભાવતી વાનગી. તેમાં સાથે ક્રીમી ચીઝી વ્હાઈટ સોસ અને એક્ઝોટીક ફ્રૂટ્સ નું કોમ્બીનેશન હોય તો કોઇને પણ ભાવે જ....#GA4#ઇટાલીયન#week5#post1 Palak Sheth -
મેકરોની લઝાનીયા (Lasagna Recipe In Gujarati)
પાસ્તા અને લઝાનીયા મારા ભાઈ અને મારા ફેવરિટ છે તો એ બનેં નું સાથે કોમ્બિનશન કરીને મેં મેક્રોની લઝાનીયા બનાવ્યાં જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Avani Parmar -
અરેબિયાતા પેને કોર્ન પાસ્તા (Arrabbiata Penne Corn Pasta Recipe In Gujarati)
#prcપાસ્તા રેસીપી ચેલેન્જ Falguni Shah -
મેક & ચીઝ મેક્રોની પાસ્તા (Mac & Cheese Macaroni Pasta Recipe In Gujarati)
આ રેસીપી મેં મારાં બાળકો માટે બનાવી છે. જે બાળકો વેજીટેબલ નથી ખાતા એના માટે બેસ્ટ રેસીપી છે. બાળકો ને પાસ્તા તો ભાવતા જ હોય છે. Bindiya Nakhva -
વેજ સિઝલર (Veg Sizzler Recipe In Gujarati)
#WE3 ( વિન્ટર કિચન ચેલેન્જ)શિયાળામાં શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળે છે તેથી અલગ-અલગ વાનગી બનાવવામાં સરળતા રહે છે અહીંયા મેં વેજ સિઝલર માં પાસ્તા નો ઉપયોગ કર્યો છે જેમાં વેજીટેબલ નાખીને બનાવેલું હોવાથી બાળકોને આપણે એ બહાને શાકભાજી ખવડાવી શકીએ છે અને પાસ્તા તો બાળકોના પ્રિય હોય છે તેથી મેં અહીંયા આ સિઝલર માં પાસ્તા નો ઉપયોગ કરીને બનાવ્યા છે તો ચાલો બનાવીએ વેજ સિઝલર Ankita Solanki -
-
મિક્સ વેજ મેક્રોની એલ્બો પાસ્તા (Mix Veg Macaroni Elbo Pasta Recipe In Gujarati)
#prc #2 Prafulla Ramoliya -
મખની સૉસ ફોર પાસ્તા (Makhani Sauce For Pasta Recipe In Gujarati)
Tumse Mil Ke... Aisa Laga Tumse Mil KeArama Huye Pure Dil ke.... Areee Arrre Arrrrreeહું તો મખની સૉસ ફોર પાસ્તા ની વાત કરી રહી છું.... Ketki Dave -
-
-
મેક્રોની પુલાવ (Macaroni Pulao Recipe In Gujarati)
મેક્રોનીનું નામ સાંભળીને મોંમાં પાણી આવી જાય છે. જો તમને ખાવાનો શોખ હોય તો તમે આસાનીથી ઘરે મેક્રોની પુલાવ બનાવી શકો છો .મેક્રોની પુલાવ ખૂબ જ મસાલેદાર અને સ્વાદિષ્ટ હોય છે, મનપસંદ શાકભાજી સાથે તેનો સ્વાદ બાળકોને ખૂબ જ પસંદ આવે છે, તેને બનાવવાની રીત ખૂબ જ સરળ છે, જો તમને ખૂબ જ ભૂખ લાગી હોય તો મેક્રોની પુલાવ એક સારો વિકલ્પ છે, તેને બનાવવામાં ઘણો ઓછો સમય લાગે છે.અને બાળકોને લંચબોક્સ માટે પણ ખૂબ જ સરસ વિકલ્પ છે.#LB#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
-
ચીઝ પાવભાજી (Cheese Pav Bhaji Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે ડિનરમાં બનાવી હતી Falguni Shah -
ચીઝી મેક્રોની(Cheesy Macaroni recipe in gujarati)
#GA4#Week10#CHEESEઆમ તો દરેક ને ઇટાલિયન ડીશ ભાવતી જ હોય છે, અને જો એમાં ખૂબ ચીઝ વાળા પાસ્તા મળી જાય તો તો મજા પડી જાય. ચાલો મારી સાથે ચીઝી પાસ્તા ખાવા તૈયાર થઈ જાઓ.😋 Mauli Mankad -
ઈટાલીયન વ્હાઇટ સોસ પાસ્તા (Italian White Sauce Pasta Recipe in Gujarati)
#GA4#Week5પાસ્તા એ એક ઈટાલીયન ડીસ છે પાસ્તા જુદી જુદી રીતે બનાવવામાં આવે છે રેડ સોસ પાસ્તા , વેજીટેબલ પાસ્તા આમ ઘણી રીતે બનાવવામાં આવે છે હુ ઈટાલીયન વ્હાઇટ પાસ્તા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
બેક્ડ ચીઝી માઈક્રોની(Baked cheese macaroni Recipe in Gujarati)
#માઇઇબુક#post 8 Shah Prity Shah Prity
More Recipes
ટિપ્પણીઓ (9)