રાંધવાની સૂચનાઓ
- 1
બાજરીના લોટમાં મરચું, મીઠું, હળદર, ધાણાજીરૂ, લીંબુ, ખાંડ અને 2 ચમચી તેલ ઉમેરીને બરાબર મિક્સ કરી લેવું. (લસણ મરચાની પેસ્ટ પણ ઉમેરી શકાય) હવે પાણી ઉમેરી સોફ્ટ લોટ બાંધી લેવો. લોટમાંથી નાના નાના લુવા કરી ચપટા દબાવી લઈ ધીમા તાપે તેલમાં તળી લેવા.
- 2
તળેલી ટીક્કી પર ગ્રીન ચટણી લગાવી તેના પર ચીઝ છીણી લેવું.
- 3
નોનસ્ટિક તવી ગરમ કરી તેના પર ટીક્કી મુકી ઉપરથી ઢાંકીને ધીમા તાપે ચીઝ ઓગળે ત્યાં સુધી ચડવા દેવુ. હવે તેના પર ચીલી ફ્લેક્સ, ઓરેગાનો ઉમેરીને સર્વ કરવું. તૈયાર છે ક્રિસ્પી મીલેટ બાઇટ્સ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પોટેટો બાઇટ્સ
#એનિવર્સરી#ઇબુક૧ઘર માં અવેલેબલે સામગ્રી થી આ વાનગી બનાવી શકાય છે. સરળતા થી અને ટેસ્ટી ડિશ તૈયાર થઈ શકે છે. Bijal Thaker -
ચીઝી સુજી શક્કરપારા સ્ટીકસ
આ ચીઝી સક્કરપારા એ મોર્નિંગ બ્રેકફાસ્ટમાં હેલ્ધી અને ટેસ્ટી છે. તેમાં નાખેલ રાઈ મસાલા બહુ ફાયદાકારક છે.બનાવવા પણ બહુ સરળ છે. Neeru Thakkar -
ઇટાલિયન ચીઝી બ્રેડ વિલ્સ
#તવાહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા સાથે શેર કરીશ ઇટાલિયન ચીઝી બ્રેડ વિલ્સ જે બાળકોને ફેવરિટ છે સ્ટાર્ટર તરીકે પણ ખાઈ શકો છો ખૂબ જલ્દી બની જાય છે ખૂબ જ ટેંગી છે અને ખૂબ જ ટેસ્ટી છે ટ્રાય કરો તમે પણ. Falguni Nagadiya -
-
-
-
-
પનીર ચીઝ બોલ્સ
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે.તમે આ વાનગી કોઈ મહેમાન આવે ત્યારે સ્ટાર્ટર તરીકે ઝડપથી સર્વ કરી શકો છો. Falguni Shah -
-
-
-
-
-
-
ચીઝી લોડૅડ નાચોસ (Cheesy Loaded Nachos recipe in Gujarati)
#AsahiKaseiIndia મેં આજે ચીઝી લોડેડ નાચોસ ઓઇલ ફ્રી બનાવ્યા છે. તેની સાથે આ નાચોસને બેક પણ કર્યા છે. નાચોસ ની ચિપ્સ તળ્યા વગર ઓવનમાં બનાવી છે. ચીઝ અને વેજિટેબલ્સ થી ભરપૂર એવા આ નાચોસ નાના-મોટા સૌને ભાવે તેવા બન્યા છે. લોડેડ નાચોસની ઉપર ચીઝ સોસ અને તેના પર ઓલીવ નાખી ને નાચોઝ ને વધુ ચીઝી, ટેસ્ટી અને આકર્ષક બનાવ્યા છે. Asmita Rupani -
-
મિલેટ મસ્તી રોલ
#મીલી#millet#cookpadgujarati#વિસરાયેલીવાનગીમિલેટ એટલે જાડુ ધાન. જે ઘણા વર્ષો પહેલા લોકો રોજબરોજની વાનગી બનાવવામાં ઉપયોગમાં લેતા હતા. પરંતુ ધીમે ધીમે આ ધાન લુપ્ત થવાની તૈયારીમાં જ હતું કે આપણા પી.એમ. મોદી સાહેબે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક એવા આ મિલેટને જીવંત રાખવા માટે આ વર્ષને મિનિટ વર્ષ તરીકે જાહેર કર્યું. મિલેટના એટલા બધા ફાયદા છે કે તેનો ઉપયોગ કરી અવનવી વાનગી- સ્ટાર્ટરથી માંડી લન્ચ, ડિનર, ડેઝર્ટ દરેક જાતની વાનગીઓ બનાવી શકીએ છીએ અને આપણા સ્વાસ્થ્યને નિરોગી રાખી શકીએ છીએ.મેં આજે પર્લ મીલેટ અને સોરઘમ મીલેટ ના ઉપયોગથી મીલેટ મસ્તી રોલ બનાવ્યા છે. જે બાળકથી માંડી વડીલ દરેકને પસંદ આવે એવા છે. Ankita Tank Parmar -
-
-
-
-
વેજ. માયો સેન્ડવીચ
#માઈઈબુક૧ #પોસ્ટ૭ #sendwich #streetfood #mayosendwich #tastyfood #વિકમીલ૩ Krimisha99 -
-
ચિઝી સ્પિનચ બાઇટ્સ (Cheesy Spinach Bites Recipe In Gujarati)
#એનિવર્સરી#વીક2#સ્ટાર્ટર્સ#cookforcookpad#પોસ્ટ1મોનાકો બાઇટ્સ અથવા ટોપીંગ્સ એ બહુ ઝડપ થી, સરળતા થી બનતું બહુ જાણીતું અને માનીતું સ્ટાર્ટર છે જે કોઈ પણ પાર્ટી માટે શ્રેષ્ટ છે. આજે મેં એના ટોપિંગ માટે પાલક નું ડીપ બનાવ્યું છે. Deepa Rupani -
-
ચીઝી મેગી ચટોરી(cheesy Maggie Chatori)
#વિક્મીલ૩#વિક્મીલ3#ફ્રાઈડઆજ મેં મેગી અને ચાટ નું કોમ્બિનેશન કરી કાંઈક નવું બનાવ્યું Avanee Mashru -
મસાલા બનાના ફ્રાય વિથ ગ્રીન ચટણી
#cookingcompany#મિસ્ટ્રીબોક્સ આ રેસીપી કાચા કેળા માંથી બનાવી છે. સાથે ગ્રીન ચટણી લીધી છે. આ બાળકોને સ્નેક્સ માં પણ ચાલે સ્ટાર્ટર માં પણ ચાલે અને બધા ને ભાવે અને ઝડપી બની શકે તેવી છે. Namrata Kamdar -
-
ક્રિસ્પી ચીઝી પોટેટો રોલ
#એનિવર્સરી# સ્ટાર્ટર સ્ટાર્ટર માં મેં બાળકો ના ફેવરેટ ,ટીનેજર્સ ,ના પણ ફેવરેટ એવા ચીઝી ક્રિસ્પી પોટેટો રોલબનાવ્યાં છે. Krishna Kholiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11628272
ટિપ્પણીઓ