રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં દૂધ ગુલકંદ અને સાકર મિક્સ કરો.
- 2
મિક્સ કરેલી સામગ્રીમાં બ્લેન્ડર ફેરવો. તેથી બધું જ બરાબર મિક્સ થઈ જાય.
- 3
ત્યાર બાદ એક ગ્લાસમાં થોડો બરફ નાખી બનાવેલ શરબત નાખો. તો તૈયાર છે ગરમીમાં ઠંડક આપતું ગુલકંદ શરબત.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11636181
ટિપ્પણીઓ