સ્ટારટર આલુ બાઈટસ

Jalpa Sachdev Sejpal
Jalpa Sachdev Sejpal @cook13002

સ્ટારટર આલુ બાઈટસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપબાફેલા બટાટા નો મસાલો
  2. 2ટામેટા
  3. 2ડુંગળી
  4. 1/2 કપકેપસીકમ
  5. 4 ક્યુબચીઝ
  6. 1 કપસેવ
  7. જરૂર મુજબલીલી ચટણી
  8. ટામેટા કેચપ
  9. 2 ચમચીચોખાનો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાફેલા બટાટા ને મેસ કરી મસાલો કરી નાની ટીકી વાળો

  2. 2

    ટીકી ને ચોખા ના લોટ મા રોલ કરી ને તળી લો(ટીકી ને સેલો ફા્ય કરી શકો)

  3. 3

    ત્યારબાદ ટીકી પર લીલી ચટણી અને કેચપ લગાવો ત્યાર બાદ જીણાં સમારેલા ડુંગળી, ટામેટા, કેપ્સીકમ મીક્સ કરી તેમા મીઠું મરચું પાવડર ગરમ મસાલો નાખી ટીકી પર મુકો.

  4. 4

    ત્યાર બાદ ચાટ મસાલો અને સેવ છાટી ચીઝ થી સજાવો તૈયાર છે આલુ બાઈટસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jalpa Sachdev Sejpal
પર

ટિપ્પણીઓ

Similar Recipes