રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
  1. 3બટાટા
  2. 1 કપચણાનો લોટ
  3. 2 ચમચીચોખાનો લોટ
  4. 1/2 ચમચીહળદર
  5. 1/2 ચમચીહિંગ
  6. 2 ચમચીઆમચૂર પાવડર
  7. પ્રમાણસર મીઠું
  8. તળવા માટે તેલ
  9. ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકાને બાફીને તેને છીણી ને હવે તેનો મેંદો બનાવી દો.

  2. 2

    હવે બટેકાના મેંદામાં ચણાનો લોટ, ચોખાનો લોટ, આમચૂર પાવડર, હળદર, હિંગ, પ્રમાણસર મીઠું, ઉમેરી દો.

  3. 3

    હવે નરમ લોટ બાંધી દો.

  4. 4

    એક ગેસ ઉપર કડાઈ મૂકો. તેમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય. એટલે એટલે તેમાં સંચા દ્વારા સેવ પાડી લો.

  5. 5

    હવે સેવ તળાઈ જાય એટલે બહાર કાઢીને તેની ઉપર ચાટ મસાલા નાખીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nikita Donga
Nikita Donga @cook_22317875
પર

ટિપ્પણીઓ

Similar Recipes