રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રાજમાને ધોઇને ત્રણ-ચાર કલાક માટે પલાળી લો પછી તેને કુકરમાં ચાર સીટી લઈને બાફી લો.ત્યારબાદ એક કઢાઈ માં તેલ ગરમ કરો તેમાં સૂકું લાલ મરચું,તેજ પત્તા, જીરું, ટામેટુ હળદર, લાલ મરચાનો પાવડર,ગરમ મસાલો ઉમેરીને સારી રીતે સાંતળી લો. હવે તેમાં રાજમાં ઉમેરીને મિક્સ કરો સારી રીતે.
- 2
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
રાજમા પરાઠા(rajma parotha recipe in gujarati)
#વેસ્ટ#ઈન્ડિયન#મેઈન કોર્સપરાઠા એટલે એક એવી વાનગી છે જે ઓલ ઇન્ડિયામાં પ્રસિદ્ધ છે. વચ્ચે કોઈપણ મનગમતી સ્ટફિંગ એટલે કે મસાલો , ભરાવન બનાવીને પરાઠા બનાવવામાં આવે છે આજે મેં રાજમા નો મસાલો બનાવીને પરાઠા બનાવ્યા છે. જે બહુ હેલ્ધી પણ છે. Pinky Jain -
કાશ્મીરી રાજમા મસાલા
#goldenapron2 #week9 #jammu kashmirરાજમા જમ્મુ કાશ્મીર ની પેદાશ છે. અને ત્યાંના મુખ્ય ખોરાક માં નો એક છે. Bijal Thaker -
ગટ્ટા નું શાક(gatta nu saak recipe in gujarati)
#વેસ્ટ#રાજસ્થાનમેં ગટ્ટાનું શાક બનાવી છે જે ચણા ના લોટ માંથી બને .છે બનાવવાની પ્રોસેસ થોડી લાંબી છે પણ ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે અને માટીના કડાઈમાં પરોસીને પ્રેઝન્ટેશન કર્યું છે. જેમાં માટીની ભીની-ભીની ખૂશ્બુ આવે શાકમાં. Pinky Jain -
રાજમા વીથ જીરા રાઈસ🍛
#જૈનફ્રેન્ડસ, મારા ઘર માં લસણ -ડુંગળી નો ઉપયોગ વઘુ થાય છે પરંતુ શ્રાવણ માસ ને લીઘે નહિવત્ યુઝ કરું છુ. ખરેખર ગાર્લિક-ઑનિયન વગર પણ પંજાબી ડીસ નો પરફેક્ટ ટેસ્ટ લઈ શકાય છે. મેં પણ આજે જૈન સ્ટાઈલ પ્લેટ બનાવી છાલ.જે આપ સૌને ખુબ જ પસંદ પડશે. asharamparia -
રાજમા અને સ્ટીમ રાઈસ
#જોડી#જૂનસ્ટાર રાજમા અને રાઈસ એક એવી ડિશ છે જે નાનાથી લઈ મોટા બધાને ભાવે છે Jalpa Soni -
રાજમા રાઈસ
#કૂકર #india રાજમા રાઈસ ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી પ્રોટીન થી ભરપુર અને સ્વાદિષ્ટ લાજવાબ છેવળી કૂકર મા ફટાફટ બને છે એટલે જલ્દી બનાવો Varsha Karia I M Crazy About Cooking -
-
-
રાજમા
#પંજાબીરાજમા એ પંજાબી રેસિપી માં બહુ જાણીતી વાનગી છે, રાજમા ને રાઈસ અથવા પરાઠા બંને સાથે ખવાય છે. રાજમા એ પંજાબ સિવાય બીજા રાજ્યો માં પણ એટલી જ પસંદગી ની વાનગી બની ગયી છે. Deepa Rupani -
-
-
-
-
-
-
-
-
-
-
જૈન પનીર સબ્જી
#વિકમીલ1મેં પનીરનું શાક બનાવ્યું છે જે કાંદા અને લસણ વિના બનાવ્યું છે .જરૂરી નથી કે કાંદા લસણ થી જ ટેસ્ટી બને .તમે જરૂરથી બનાવજો કાંદા લસણ વગર પણ શાક બહુ જ ટેસ્ટી બને છે.જેમાં કાઢીશ કરવા માટે મેં પરણીને હાર્ટ શેપ માં કટ કરીને ઉપર કોથમીર ભભરાવી છે. Pinky Jain -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11614157
ટિપ્પણીઓ