રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા પૌવા ને ધોઈને 2 મિનિટ સુધી પલાળી ને નીતારી અને એક બાઉલમાં લઈ લો
- 2
હવે તેમાં બાફેલા બટાકા, ડુંગળી, કોથમીર, આદુ અને મરચાં ની પેસ્ટ, લાલ મરચું પાવડર, આમચુર પાવડર, ધાણાજીરૂ, નમક, ગરમ મસાલો ઉમેરો અને કોર્નફ્લોર ઊમેરો અને મિક્સ કરી લો
- 3
હવે તેમાંથી તમને મનગમતા આકાર આપી ને બધી જ કટલેટ વાળી લો
- 4
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને ગરમ થાય એટલે તેમાં બધી કટલેટ બદામી રંગ ની થાય ત્યાં સુધી તળી લો અને ડીશમાં કાઢી લો
- 5
તો તૈયાર છે ક્રિસ્પી કટલેટ. એક ડીશમાં કોબી છીણેલી અને ટમેટા થી ગાનીૅશ કરી કટલેટ ને કેચપ અને લીલી ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લેફ્ટઓવર રાઈસ કટલેટ (Leftover Rice Cutlet Recipe in Gujarati)
#FFC8#week8#cookpadgujarati લેફ્ટઓવર રાઈસ માંથી કટલેટ બનાવવી ખૂબ જ સરળ છે. આ કટ લેટ માં ખૂબ જ ઓછી સામગ્રી ની જરૂર પડે છે અને ઝડપથી બની જતો નાસ્તો છે. રાંધેલા ભાત માંથી બનતી આ કટલેટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ કટલેટ ને નાસ્તા ની જેમ ચા કે કોફી સાથે સર્વ કરી સકાય છે. આ કટલેટ ને ટોમેટો સોસ કે ચટણી સાથે ખાવાની મજા આવે છે. તો તમે પણ આ રીતે રાંધેલા બચેલા ભાત માંથી કટલેટ બનાવી ખાવાની મજા માણો. Daxa Parmar -
-
-
-
-
-
છોલે પાલક પોકેટ્સ
#zayakaQueens#મિસ્ટ્રીબોક્સપાલક અને છોલે ચણા નો ઉપયોગ કરીને આ રેસિપી તૈયાર કરવામાં આવી છે .જે દેખાવે ગિફ્ટ બોક્સ જેવી દેખાતી આઈટમ છે . Khushi Trivedi -
સ્પાઇસી બિન્સ સૂપ
#એનિવર્સરીહેલો મિત્રો,આ એક ટેનગી અને સ્પાઈસી ફ્લેવરનો સૂપ છે. જે શિયાળામાં શરદી અને કફ થયા હોય એમાં પણ ઘણું રાહત આપે છે. ઠંડકમાં શરીરમાં ગરમાવો લાવી દે છે. Dhruti Ankur Naik -
મુંબઈ સ્ટાઇલ મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe In Gujarati)
#GA4#Week3 સેન્ડવીચ અને ગાજર Shital Shah -
-
ઈડલી બર્ગર (idali Burger)
#ભાતહેલો ફ્રેન્ડ્સ, ચોખા એ દક્ષિણ ભારત નો પાક છે. તેમાંથી મેં યુનિક રેસીપી બનાવી છે. જે નાના-મોટા સૌને ભાવતી ઈડલી માંથી ઇનોવેશન કરીને ઈડલી બર્ગર ની રેસીપી તૈયાર કરી છે. લોક ડાઉનલોડ ના કારણે લોકો બહાર બર્ગર ખાઈ શકતા નથી.તેને આ રીતે બગૅર બનાવીને આપશો તો ખુબ જ ભાવશે અને અલગ ટેસ્ટ લાગશે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. હું આ રેસિપી તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
પોહા પકોડા (Poha Pakoda recipe in Gujarati)
#GA4#Week3#Carrot#pakoda recipe#Crispy poha pakoda Aarti Lal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11641562
ટિપ્પણીઓ