રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબીજ અને શિમલા મરચાને લાંબા સુધારી દો પછી કડાઈમાં તેલ લઈને રાઈ જીરું હિંગ હળદર લાલ મરચાનો પાવડર નાખીને કોબીજ અને મરચાં નાખીને સારી રીતે સાંતળો. મીઠુ ઉમેરીને ગેસ બંધ કરી લો પાણી રહેવું ના જોઈએ.
- 2
પછી ઘઉંનો લોટ લઇને તેમાં મીઠું ઉમેરીને થોડો કઠણ લોટ બાંધો. હવે તેનો એક લોલ નહીં મોકલી નીચેની ગણીને તેની અંદર કોબીનું શાક ભરીને રોટલી બંધ કરો.
- 3
ત્યારબાદ તો ગરમ કરીને તેની ઉપર મૂકો પછી બંને બાજુ તેલ નાંખીને ધીમે ધીમે સારી રીતે શેકો બળે ને અને કાચા ન રહે તેનું ધ્યાન રાખવું પછી ગરમ પરોસો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
સ્ટફ પાલક પનીર પરાઠા
#પરાઠાથેપલાપાલક પનીર ટી બધાનું ખૂબ જ ફેવરીટ હોય છે, એમાં પણ સ્ટફ કરી પરાઠા બનાવીએ તો ખૂબ જ મસ્ત લાગે છે. Radhika Nirav Trivedi -
-
વેજ દિવાની હાંડી, લહસુની દાળ તડકા, પરોઠા સાથે જીરા રાઈસ ( Veg Diwani Handi Lahsuni Dal Tadka, Parath
#એનિવર્સરી # મેઈન કોર્સ Bhumika Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
થેપલા બટેટા નું રસાવાળું તીખું શાક અને અથાણું
#એનિવર્સરી #મેઈન કોર્સ #તીખી #week 2 Khyati Ben Trivedi -
-
દમ આલુ અને નાન
#એનિવર્સરી#મેઈન કોર્સ આજે હું તમને પંજાબી famous દમ આલુ અને નાની રેસીપી તમારી સાથે શેર કરું છું આપ રેસિપીમાં થી શીયોર ટ્રાય કરજો. આ શાકને માઈક્રોવેવમાં બનાવ્યું છે Rina Joshi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11598802
ટિપ્પણીઓ