ટોમેટો સૂપ

Siddhi Karia
Siddhi Karia @Siddhi_18923157

#goldenapron3
#Week6
ટોમેટો

ટોમેટો સૂપ

#goldenapron3
#Week6
ટોમેટો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોટામેટા
  2. 1 નંગગાજર
  3. 2 ચમચીકોનફલોર
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 2 ચમચીમરચું
  6. 1 ચમચીધાણજીરૂ
  7. 3 ચમચીખાંડ
  8. 1 ચમચીતેલ
  9. 1 ચમચીઘી
  10. 1 ટુકડોતજ
  11. 2 નંગલવિંગ
  12. 1/2 નંગતમાલપત્ર
  13. 1 ચમચીજીરૂ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૈા પ્રથમ ટામેટા અને ગાજર ને ધોઈ ને સમારી લો. જરૂર મુજબ પાણી ઉમેરી કોનફ્લોર ઉમેરી બાફવા મૂકો. બફાય જાય એટલે તપેલી માં લઇ ક્રશ કરો.

  2. 2

    ક્રશ થાય એટલે તેને ચાળણીમાં કાઢીને ગાળી લો. ગડાઈ જાય એટલે તેમાં મરચું,મીઠું, ખાંડ, ધાણાજીરુ ઉમેરી મિક્સ કરી ઉકળવા મુકો.

  3. 3

    હવે એક વઘારિયા માં તેલ ઘી મૂકી ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં જીરૂ, તજ લવિંગ તમાલપત્ર ઉમેરો. તેને ઉકળતા સૂપ માં ઉમેરો. અને બરાબર ઉકળવા દો.

  4. 4

    બરાબર ઉકડી જાય એટલે તેને વાડકી માં લઇ કોથમીર થી સજાવી બિરયાની સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Siddhi Karia
Siddhi Karia @Siddhi_18923157
પર

ટિપ્પણીઓ

Similar Recipes